Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 3

سورة آل عمران

Aal I Imran

સુરએ આલે ઈમરાન
200 verses Madani Verses 141–150 of 200
3:141
وَ لِيُمَحِّصَ اللهُ الَّذينَ آمَنُوا وَ يَمْحَقَ الْكافِرينَ

و تا خداوند، افراد با ايمان را خالص‌گرداند [و ورزيده‌ شوند]؛ و كافران را [به تدريج] نابود سازد.

And that He may purge those who believe and deprive the unbelievers of blessings.

અને એ માટે પણ અલ્લાહ ઈમાન લાવનારાઓને ખાલિસ કરી નાખે તથા નાફરમાનોને નાબૂદ કરી નાખે.

3:142
أَمْ حَسِبْتُمْ أَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَ لَمّا يَعْلَمِ اللهُ الَّذينَ جاهَدُوا مِنْكُمْ وَ يَعْلَمَ الصّابِرينَ

آيا چنين پنداشتيد كه [تنها با ادّعاى ايمان] وارد بهشت خواهيد‌ شد، درحالى‌كه خداوند هنوز مجاهدان از شما و صابران را مشخّص نساخته ‌است؟!

Do you think that you will enter the garden while Allah has not yet known those who strive hard from among you, and (He has not) known the patient.

શું તમોએ એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં દાખલ થઇ જશો? જ્યારે હજા સુધી તમારામાંથી કોણે જેહાદ કર્યો, સબ્ર કરી તેને અલ્લાહે (જાહેરી નિશાની વડે) જાણ્યા નથી.

3:143
وَ لَقَدْ كُنْتُمْ تَمَنَّوْنَ الْمَوْتَ مِنْ قَبْلِ أَنْ تَلْقَوْهُ فَقَدْ رَأَيْتُمُوهُ وَ أَنْتُمْ تَنْظُرُونَ

و شما مرگ [و شهادت در راه خدا] را، پيش از آنكه با آن رو‌به‌رو شويد، آرزو مى‌كرديد؛ سپس آن را [با چشم خود] ديديد، درحالى‌كه به آن نگاه مى‌كرديد [و حاضر نبوديد به آن تن در دهيد].

And certainly you desired death before you met it, so indeed you have seen it and you look (at it)

મૌતની મુલાકાત કરવા પહેલાં તેમની તમન્ના કરતા હતા અને પછી તમે તે (મોત)ને સામે જોઇ લીધી તો (અણગમા સાથે) જોતા રહ્યા.

3:144
وَما مُحَمَّدٌ إِلّا رَسُولٌ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ أَ فَإِنْ مَّاتَ أَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلى أَعْقابِكُمْ وَ مَنْ يَنْقَلِبْ عَلى عَقِبَيْهِ فَلَنْ يَضُرَّ اللهَ شَيْئاً وَ سَيَجْزِي اللهُ الشّاكِرينَ

محمّد فقط فرستاده‌‌ی خداست؛ و پيش از او، فرستادگان ديگرى نيز بودند؛ آيا اگر او بميرد يا كشته‌ شود، شما به گذشته [و دوران جاهليّت] باز برمى‌گرديد؟! و هركس به گذشته بازگردد، هرگز به خدا ضررى نمى‌رساند؛ و خداوند به‌زودى شاكران [و ثابت قدمان] را پاداش‌خواهد داد.

And Muhammad is no more than an apostle; the apostles have already passed away before him; if then he dies or is killed will you turn back upon your heels? And whoever turns back upon his heels, he will by no means do harm to Allah in the least and Allah will reward the grateful.

મોહમ્મદ (સ.અ.વ.) માત્ર એક રસૂલ છે, જેની અગાઊ રસૂલો થઈ ગયા છે; અગર તે મરી જાય અથવા માર્યો જાય તો શું તમે તમારા (કુફ્ર તરફ) પાછા ફરી જશો? જે કોઇ (કુફ્ર તરફ) પાછા ફરી જશે તે અલ્લાહનું કાંઈ પણ નુકસાન પહોંચાડી શકશે નહિ અને નજીકમાં જ અલ્લાહ શુક્રગુઝારોને સારો બદલો આપશે.

3:145
وَما كانَ لِنَفْسٍ أَنْ تَمُوتَ إِلّا بِإِذْنِ اللهِ كِتاباً مُؤَجَّلاً وَ مَنْ يُرِدْ ثَوابَ الدُّنْيا نُؤْتِهِ مِنْها وَ مَنْ يُرِدْ ثَوابَ الْآخِرَةِ نُؤْتِهِ مِنْها وَ سَنَجْزِي الشّاكِرينَ

هيچ‌كس، جز به فرمان خدا، نمى‌ميرد؛ سرنوشتى است تعيين‌ شده؛ و هر كس پاداش دنيا را بخواهد [و در زندگى خود، در اين راه گام بردارد]، سهمى از آن را به او خواهيم داد؛ و هركس پاداش آخرت را بخواهد، سهمى از آن به او مى‌دهيم؛ و به‌زودى شكرگزاران را پاداش‌خواهيم داد.

And a soul will not die but with the permission of Allah the term is fixed; and whoever desires the reward of this world, I shall give him of it, and whoever desires the reward of the hereafter I shall give him of it, and I will reward the grateful.

અને કોઈ નફસ અલ્લાહના હુકમ સિવાય મરણ પામતો નથી (પણ) લખાયેલ (નક્કી થયેલ) સમયે જ; અને જે કોઇ આ દુનિયામાં બદલો ઇચ્છશે અમે તેને તેમાંથી કાંઇક આપીશું, અને જે આખેરતમાં બદલો ઇચ્છશે તેને અમે તેમાંથી કાંઇક આપીશું; અને નજીકમાંજ અમે શુક્ર ગુઝારોને સારો બદલો આપીશું.

3:146
وَكَأَيِّنْ مِنْ نَبِيٍّ قاتَلَ مَعَهُ رِبِّيُّونَ كَثيرٌ فَما وَهَنُوا لِما أَصابَهُمْ في سَبيلِ اللهِ وَ ما ضَعُفُوا وَ مَا اسْتَكانُوا وَ اللهُ يُحِبُّ الصّابِرينَ

چه بسيار پيامبرانى كه مردان الهى فراوانى به همراه آنان جنگ كردند. آن‌ها [هيچ‌گاه] در برابر آنچه در راه خدا به آنان مى‌رسيد، سستى نكردند و ناتوان نشدند و تن به تسليم ندادند؛ و خداوند استقامت كنندگان را دوست دارد.

And how many a prophet has fought with whom were many worshippers of the Lord; so they did not become weak-hearted on account of what befell them in Allah's way, nor did they weaken, nor did they abase themselves; and Allah loves the patient.

અને ઘણાંય નબીઓ હતા કે જેમની હિમાયતમાં અલ્લાહવાળાઓ (ઘણી) મોટી સંખ્યામાં લડયા હતા, અને પછી અલ્લાહની રાહમાં તેમના પર જે મુસીબત પડી હતી તેનાથી ન તેઓ હિમ્મત હાર્યા, ન કમજોર થયા, તેમજ (દુશ્મનો સામે) ન હલકા પડ્યા હતા; અને અલ્લાહ સબ્ર કરનારાઓને દોસ્ત રાખે છે.

3:147
وَما كانَ قَوْلَهُمْ إِلّا أَنْ قالُوا رَبَّنَا اغْفِرْ لَنا ذُنُوبَنا وَ إِسْرافَنا في أَمْرِنا وَ ثَبِّتْ أَقْدامَنا وَ انْصُرْنا عَلَى الْقَوْمِ الْكافِرينَ

سخنشان تنها اين بود كه: «پروردگارا! گناهان و تندروى‌هاى ما در كارها را بر ما ببخش. قدم‌هاى ما را استوار بدار. و ما را بر جمعيّت كافران، پيروزگردان».

And their saying was no other than that they said: Our Lord! forgive us our faults and our extravagance in our affair and make firm our feet and help us against the unbelieving people.

અને તેમનું કહેવું આ સિવાય કાંઈ ન હતું કે અય અમારા પરવરદિગાર! અમારા ગુનાહોને તથા અમારા મામલાઓમાંના ઇસ્રાફને માફ કરી દે તથા અમને સાબિત કદમ રાખ અને નાસ્તિકો સામે અમારી મદદ કર.

3:148
فَآتاهُمُ اللهُ ثَوابَ الدُّنْيا وَ حُسْنَ ثَوابِ الْآخِرَةِ وَ اللهُ يُحِبُّ الْمُحْسِنينَ

از اين رو خداوند پاداش دنيا، و پاداش نيك آخرت را به آن‌ها داد؛ و خداوند نيكوكاران را دوست مى‌دارد.

So Allah gave them the reward of this world and better reward of the hereafter and Allah loves those who do good (to others).

પછી અલ્લાહે તેમને દુનિયાવી બદલો આપ્યો અને આખેરતનો બહેતરીન સવાબ અતા કર્યો; અને અલ્લાહ નેકી કરનારાઓને દોસ્ત રાખે છે.

3:149
يا أَيُّهَا الَّذينَ آمَنُوا إِنْ تُطيعُوا الَّذينَ كَفَرُوا يَرُدُّوكُمْ عَلى أَعْقابِكُمْ فَتَنْقَلِبُوا خاسِرينَ

اى كسانى ‌كه ايمان آورده‌ايد! اگر از كسانى كه كافر شده‌اند اطاعت ‌كنيد، شما را به گذشته‌هايتان باز مى‌گردانند؛ و سرانجام، زيانكار خواهيد شد.

O you who believe! if you obey those who disbelieve they will turn you back upon your heels, so you will turn back losers.

અય ઈમાન લાવનારાઓ! જો તમે નાસ્તિકોની ઇતાઅત કરશો તો તેઓ તમને પાછલા પગે (જેહાલત અને કુફ્ર તરફ) ફેરવી નાખશે. પછી તમે નુકસાન ઉઠાવનાર બનીને પાછા ફરશો.

3:150
بَلِ اللَّهُ مَوْلاكُمْ وَ هُوَ خَيْرُ النَّاصِرين

آن‌ها تكيه‌گاه شما نيستند،) بلكه ولى و سرپرست شما، خداست؛ و او بهترين ياوران است.

Nay! Allah is your Patron and He is the best of the helpers.

બલ્કે અલ્લાહ તમારો સરપરસ્ત છે અને તે સૌથી સારો મદદગાર છે.

← Surah 2 Surah 4 →