Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 3

سورة آل عمران

Aal I Imran

સુરએ આલે ઈમરાન
200 verses Madani Verses 121–130 of 200
3:121
وَ إِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِينَ مَقاعِدَ لِلْقِتالِ وَ اللهُ سَميعٌ عَليمٌ

و [به ياد آور] زمانى را كه [در آستانه‌ی جنگ احد] صبحگاهان، از ميان خانواده‌ی خود، جهت انتخاب اردوگاه جنگ براى مؤمنان، بيرون رفتى. و خداوند، شنوا و داناست.

And when you did go forthearly in the morning from your family to lodge the believers in encampments for war and Allah is Hearing, Knowing.

અને યાદ કરો તે સમયને જ્યારે તું સહેરીના વખતે જ તારા બાલબચ્ચાં વચ્ચેથી નીકળીને મોઅમીનોને લડાઈના મોરચાઓમાં ગોઠવવા બહાર આવ્યો; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.

3:122
إِذْ هَمَّتْ طائِفَتانِ مِنْكُمْ أَنْ تَفْشَلا وَ اللهُ وَلِيُّهُما وَ عَلَى اللهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ

[و به ياد آور] زمانى را كه دو طايفه از شما تصميم گرفتند سستى نشان دهند [و از وسط راه باز گردند]؛ و خداوند ياور آن‌ها بود [كه از اين فكر بازگردند]؛ و افراد باايمان، بايد تنها بر خدا توكّل كنند.

When two parties from among you had determined that they should show cowardice, and Allah was the guardian of them both, and in Allah should the believers trust.

જ્યારે તમારામાંના બે સમૂહે સુસ્તી જાહેર કરવાનું નક્કી કર્યુ (પણ બચી ગયા), અલ્લાહ તે બંનેનો સરપરસ્ત હતો; અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઈએ.

3:123
وَ لَقَدْ نَصَرَكُمُ اللهُ بِبَدْرٍ وَ أَنْتُمْ أَذِلَّةٌ فَاتَّقُوا اللهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ

خداوند شما را در «بدر» يارى‌ كرد [و پيروز شديد]؛ درحالى‌كه شما [نسبت به آن‌ها]، ناتوان بوديد. پس، از [مخالفت فرمان] خدا بپرهيزيد، تا شكر نعمت او را به‌جا آورده‌ باشيد!

And Allah did certainly assist you at Badr when you were weak; be careful of (your duty to) Allah then, that you may give thanks.

ખરેખર અલ્લાહે બદ્ર(ની લડાઇ)માં તમારી સહાય કરી હતી, જયારે કે તમે તદ્દન કમજોર હતા. ત્યારબાદ અલ્લાહ(ની નાફરમાની)થી બચો જેથી તમે શુક્ર ગુઝાર થઈ જાઓ.

3:124
إِذْ تَقُولُ لِلْمُؤْمِنينَ أَ لَنْ يَكْفِيَكُمْ أَنْ يُمِدَّكُمْ رَبُّكُمْ بِثَلاثَةِ آلافٍ مِنَ الْمَلائِكَةِ مُنْزَلينَ

در آن هنگام كه به مؤمنان مى‌گفتى: «آيا كافى نيست كه پروردگارتان، شما را به سه هزار نفر از فرشتگان، كه [از آسمان] فرود مى‌آيند، يارى‌كند»؟!

When you said to the believers: Does it not suffice you that your Lord should assist you with three thousand of the angels sent down?

જ્યારે તેં મોઅમીનોને કહ્યું કે શું આ વાત તમારા માટે પૂરતી નથી કે તમારો પરવરદિગાર ત્રણ હજાર ફરિશ્તાઓ નીચે મોકલી તમારી મદદ કરે?

3:125
بَلى إِنْ تَصْبِرُوا وَ تَتَّقُوا وَ يَأْتُوكُمْ مِنْ فَوْرِهِمْ هذا يُمْدِدْكُمْ رَبُّكُمْ بِخَمْسَةِ آلافٍ مِنَ الْمَلائِكَةِ مُسَوِّمينَ

آرى، [امروز هم] اگر استقامت و تقوا پيشه ‌كنيد، و دشمن به‌همين زودى به سراغ شما بيايد، پروردگارتان شما را به پنج هزارنفر از فرشتگان نشان دار، مدد خواهد داد.

Yea! if you remain patient and are on your guard, and they come upon you in a headlong manner, your Lord will assist you with five thousand of the havoc-making angels.

હા, જો તમે સબ્ર કરશો તથા પરહેઝગાર રહેશો અને જો (તે સ્થિતિમાં) દુશ્મનો ઓચિંતા તમારા પર (હુમલો કરવા) આવી પહોંચે તો તમારો પરવરદિગાર પાંચ હજાર ફરિશ્તાઓ થકી તમારી મદદ કરશે જેના ઉપર (બહાદૂરીના) નિશાન લાગેલા હશે.

3:126
وَما جَعَلَهُ اللهُ إِلّا بُشْرى لَكُمْ وَ لِتَطْمَئِنَّ قُلُوبُكُمْ بِهِ وَ مَا النَّصْرُ إِلّا مِنْ عِنْدِ اللهِ الْعَزيزِ الْحَكيمِ

ولى اين [يارى فرشتگان] را خداوند فقط براى بشارت، و اطمينان خاطر شما قرار داده؛ وگرنه، پيروزى تنها از جانب خداوند تواناى حكيم است.

And Allah did not make it but as good news for you, and that your hearts might be at ease thereby, and victory is only from Allah, the Mighty, the Wise.

અને અલ્લાહે આ (ખબર) રાખી નથી સિવાય કે તમારા માટે ખુશખબરી અને તમારા મન તેનાથી શાંત થઈ જાય; અને કામ્યાબી તો ફકત ઇઝ્ઝતવાળા (અને) હિકમતવાળા અલ્લાહ તરફથી જ છે.

3:127
لِيَقْطَعَ طَرَفاً مِنَ الَّذينَ كَفَرُوا أَوْ يَكْبِتَهُمْ فَيَنْقَلِبُوا خسائِبينَ

[اين وعده را كه خدا به شما داده]، براى اين است كه قسمتى از [پيكر لشكر] كافران را قطع كند؛ يا آن‌ها را با ذلّت برگرداند؛ تا مأيوس و نااميد، [به وطن خود] بازگردند.

That He may cut off a portion from among those who disbelieve, or abase them so that they should return disappointed of attaining what they desired.

કે જેથી નાસ્તિકોના (લશ્કરના) એક ભાગને કાપી નાખે (નાબૂદ કરી નાખે) અથવા ઝિલ્લત સાથે હાર આપે અને (તેઓ) નાઉમ્મીદ થઇને પાછા ફરી જાય.

3:128
لَيْسَ لَكَ مِنَ الْأَمْرِ شَيْءٌ أَوْ يَتُوبَ عَلَيْهِمْ أَوْ يُعَذِّبَهُمْ فَإِنَّهُمْ ظالِمُونَ

هيچ‌گونه اختيارى [درباره‌ی عفو كافران، يا مؤمنان فرارى از جنگ]، براى تو نيست؛ مگر اينكه [خدا] بخواهد آن‌ها را ببخشد، يا مجازات كند؛ زيرا آن‌ها ستمكارند.

You have no concern in the affair whether He turns to them (mercifully) or chastises them, for surely they are unjust.

એ બાબતે તારો કંઇ ઇખ્તેયાર નથી કે અલ્લાહ તેમની તૌબા કબૂલ કરે યા તેમને અઝાબ આપે. કારણ કે તેઓ ઝાલિમ છે.

3:129
وَ لِلهِ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ يَغْفِرُ لِمَنْ يَشاءُ وَ يُعَذِّبُ مَنْ يَشاءُ وَ اللهُ غَفُورٌ رَحيمٌ

و آنچه در آسمان‌ها و زمين است، از آن خداست. هركس را بخواهد [و شايسته بداند]، مى‌آمرزد؛ و هركس را بخواهد، مجازات مى‌كند؛ و خداوند آمرزنده‌ی مهربان است.

And whatever is in the heavens and whatever is in the earth is Allah's; He forgives whom He pleases and chastises whom He pleases; and Allah is Forgiving, Merciful.

અને જે કાંઈ આસમાનોમાં તથા ઝમીનમાં છે તે તમામ અલ્લાહનું જ છે; તે જેને ચાહે માફ કરી દે છે અને જેને ચાહે તેના પર અઝાબ કરે છે, અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

3:130
يا أَيُّهَا الَّذينَ آمَنُوا لا تَأْكُلُوا الرِّبَا أَضْعافاً مُضاعَفَةً وَ اتَّقُوا اللهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ

اى كسانى كه ايمان آورده‌ايد! ربا [و سود پول] را چند برابر نخوريد. و از [مخالفت فرمان] خدا بپرهيزيد، تا رستگار شويد.

O you who believe! do not devour usury, making it double and redouble, and be careful of (your duty to) Allah, that you may be successful.

અય ઈમાન લાવનારાઓ ! અનેક ગણું વ્યાજ ન ખાઓ અને અલ્લાહ(ની નાફરમાની)થી બચો કે જેથી તમે કામ્યાબ થાઓ.

← Surah 2 Surah 4 →