سورة الزخرف
Az Zukhruf
يا اينكه ما كتابى پيش از اين به آنان دادهايم و آنها به آن تمسّك مىجويند؟!
Or have We given them a book before it so that they hold fast to it?
અથવા શું અમોએ તેમને આ પહેલાં કોઇ કિતાબ આપી કે જેના સાથે તેઓ જોડાયેલા છે?
[چنين نبوده است]، بلكه آنها مىگويند: «ما نياكان خود را بر آيينى يافتيم، و ما نيز به پيروى آنان هدايت يافتهايم».
Nay! they say: We found our fathers on a course, and surely we are guided by their footsteps.
બલ્કે તેઓ કહે છે કે અમોએ અમારા બાપદાદાઓને આ દીન ઊપર પામ્યા, અને બેશક અમે તેમના જ નકશે કદમ પર હિદાયત હાંસિલ કરી.
و اينگونه در هيچ شهر و ديارى پيش از تو، انذاركنندهاى نفرستاديم مگر اينكه ثروتمندان مست و مغرور آن گفتند: «ما پدران خود را بر آيينى يافتيم و به آثار آنان اقتدا مىكنيم».
And thus, We did not send before you any warner in a town, but those who led easy lives in it said: Surely we found our fathers on a course, and surely we are followers of their footsteps.
અને આ રીતે અમોએ તારી અગાઊ કોઇ વસ્તીમાં પયગંબર નથી મોકલ્યા સિવાય કે તે વસ્તીના માલદાર (ઘમંડી) લોકોએ કહ્યું કે અમોએ અમારા બાપદાદાઓ (આ) દીન ઉપર જોયા છે અને અમે તેમના નકશે કદમની પેરવી કરીએ છીએ.
[پيامبرشان] گفت: «آيا اگر من براى شما آيينى هدايتبخشتر از آنچه پدرانتان را بر آن يافتيد آورده باشم [بازهم انكار مىكنيد]»؟! گفتند: «[آرى]، ما به آنچه شما به آن فرستاده شدهايد كافريم».
(The warner) said: What! even if I bring to you a better guide than that on which you found your fathers? They said: Surely we are unbelievers in that with which you are sent.
(નબીએ) કહ્યું કે અગર હું તેનાથી બહેતર હિદાયત આપનાર દીન લઇ આવું કે જેના પર તમોએ તમારા બાપદાદાને જોયા છે (છતાં નહી માનો) તેઓએ કહ્યું અમે તમારા પયગામને માનનારા નથી.
به همين جهت آنان را مجازات كرديم؛ بنگر پايان كار تكذيبكنندگان چگونه بود!
So We inflicted retribution on them, then see how was the end of the rejecters.
પછી અમોએ તેમનાથી બદલો લીધો; તમે જૂઓ કે જૂઠલાવનારાઓનો અંજામ કેવો હતો?
و [به خاطر بياور] هنگامى را كه ابراهيم به پدرش (عمويش آزر) و قومش گفت: «من از آنچه شما مىپرستيد بيزارم».
And when Ibrahim said to his father and his people: Surely I am clear of what you worship,
અને જયારે ઇબ્રાહીમે પોતાના (પાલક) પિતા તથા તેની કોમને કહ્યું કે હું તમારા દરેક ખુદાઓથી બેઝાર છું :
جز آن كسى كه مرا آفريده، كه او هدايتم خواهد كرد.
Save Him Who created me, for surely He will guide me.
સિવાય તે ખુદાથી કે જેણે મને પેદા કર્યો છે, અને નજીકમાં તે જ મારી હિદાયત કરશે.
او كلمهی توحيد را كلمهی پايندهاى در نسلهاى بعد از خود قرار داد، شايد [بهسوى خدا] بازگردند.
And he made it a word to continue in his posterity that they may return.
અને તેણે બાકી રહેનાર કલેમો તે (ઇબ્રાહીમ)ની નસ્લમાં* રાખ્યો કે કદાચને તેઓ પાછા ફરે.
ولى من اين گروه و پدرانشان را از مواهب دنيا بهرهمند ساختم تا حق و فرستاده آشكار [الهى] بهسراغشان آمد.
Nay! I gave them and their fathers to enjoy until there came to them the truth and an Apostle making manifest (the truth).
બલ્કે તેઓને તથા તેઓના બાપદાદાઓને (દુન્યવી નેઅમતોથી) ફાયદો આપ્યો એટલે સુધી કે તેમની પાસે હક અને વાઝેહ રસૂલ આવી ગયા.
هنگامىكه حق بهسراغشان آمد؛ گفتند: «اين سحر است، و ما نسبت به آن كافريم».
And when there came to them the truth they said: This is magic, and surely we are disbelievers in it.
અને જયારે તેમની પાસે હક આવી પહોંચ્યું ત્યારે તેઓએ કહ્યું કે આ જાદુ છે, અને બેશક અમે તેનો ઇન્કાર કરીએ છીએ.