Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 43

سورة الزخرف

Az Zukhruf

સૂરએ ઝુખરૂફ
89 verses Makki Verses 51–60 of 89
43:51
وَ نادى فِرْعَوْنُ في قَوْمِهِ قالَ يا قَوْمِ أَ لَيْسَ لي مُلْكُ مِصْرَ وَ هذِهِ الْأَنْهارُ تَجْري مِنْ تَحْتي أَ فَلا تُبْصِرُونَ

فرعون در ميان قوم خود ندا داد و گفت: «اى قوم من! آيا حكومت مصر از آن من نيست، و اين نهرها تحت فرمان من جريان ندارد؟! آيا نمى بينيد»؟!

And Firon proclaimed amongst his people: O my people! is not the kingdom of Egypt mine? And these rivers flow beneath me; do you not then see?

અને ફિરઔને તેની કોમ દરમ્યાન અવાજ આપી કે અય મારી કોમ ! શું મિસરની હુકૂમત અને (મારા મહેલની) નીચે વહેતી આ નહેરો મારી નથી? શું તમે જોતા નથી ?

43:52
أَمْ أَنَا خَيْرٌ مِنْ هذَا الَّذي هُوَ مَهينٌ وَ لا يَكادُ يُبينُ

مگر نه اين است كه من از اين كسى كه از طبقه‌ی پايين است و نمى‌تواند واضح سخن بگويد بهترم؟!

Nay! I am better than this fellow, who is contemptible, and who can hardly speak distinctly:

શું હું તે શખ્સ કરતાં બહેતર નથી જે પસ્ત હેસીયત (નિમ્ન કક્ષા)નો છે અને સાફ બોલી શકતો નથી ?!

43:53
فَلَوْ لا أُلْقِيَ عَلَيْهِ أَسْوِرَةٌ مِنْ ذَهَبٍ أَوْ جاءَ مَعَهُ الْمَلائِكَةُ مُقْتَرِنينَ

[اگر راست مى‌گويد] چرا دستبندهاى طلا به او داده نشده، يا اينكه چرا فرشتگان دوشادوش او نيامده‌اند [تا گفتارش را تأييد كنند]»؟!

But why have not bracelets of gold been put upon him, or why have there not come with him angels as companions?

(જો સાચો છે તો) શા માટે તેની ઉપર સોનાના કડા નાઝિલ કરવામાં નથી આવ્યા, અને તેની સાથે ફરિશ્તાઓ કેમ નથી આવ્યા?

43:54
فَاسْتَخَفَّ قَوْمَهُ فَأَطاعُوهُ إِنَّهُمْ كانُوا قَوْماً فاسِقينَ

[فرعون] قوم خود را سبك شمرد [و فريب داد]، در نتيجه از او اطاعت كردند؛ به يقين آنان قومى فاسق بودند.

So he incited his people to levity and they obeyed him: surely they were a transgressing people.

પછી ફિરઓને પોતાની કોમને હલકા સમજી(ને ધોકો આપ્યો) તેથી તેઓ તેના ઇતાઅતગુઝાર બની ગયા, કારણકે તેઓ બદકાર હતા.

43:55
فَلَمَّا آسَفُونا انْتَقَمْنا مِنْهُمْ فَأَغْرَقْناهُمْ أَجْمَعينَ

امّا هنگامى‌كه ما را به خشم آوردند، آنان را مجازات كرده و همه را غرق كرديم.

Then when they displeased Us, We inflicted a retribution on them, so We drowned them all together,

પછી જયારે તેમણે અમને ગઝબનાક કર્યા ત્યારે અમોએ તેનાથી બદલો લીધો* અને તેઓ બધાને ડૂબાડી દીધા :

43:56
فَجَعَلْناهُمْ سَلَفاً وَ مَثَلاً لِلْآخِرينَ

و آن‌ها را پيشگامان [در عذاب] و عبرتى براى آيندگان قرار داديم.

And We made them a precedent and example to the later generations.

પછી અમોએ તેમને (અઝાબ માટે) આગળ વધનાર અને બીજાઓ(ની ઇબ્રત) માટે નમૂના બનાવી દીધા.

43:57
وَ لَمَّا ضُرِبَ ابْنُ مَرْيَمَ مَثَلاً إِذا قَوْمُكَ مِنْهُ يَصِدُّونَ

و هنگامى‌كه درباره‌ی فرزند مريم مَثَلى زده شد، ناگهان قوم تو به خاطر آن دادوفرياد راه انداختند.

And when a description of the son of Marium is given, lo! your people raise a clamor thereat.

અને જયારે મરિયમના ફરઝંદનો દાખલો બયાન કરવામાં આવ્યો ત્યારે તારી કોમ ઘોંઘાટ કરવા લાગી.

43:58
وَ قالُوا أَ آلِهتُنا خَيْرٌ أَمْ هُوَ ما ضَرَبُوهُ لَكَ إِلاَّ جَدَلاً بَلْ هُمْ قَوْمٌ خَصِمُونَ

و گفتند: «آيا خدايان ما بهترند يا او (مسيح) ؟! [اگر معبودان ما در دوزخند، مسيح نيز در دوزخ است، چرا كه معبود واقع شده]!» ولى آن‌ها اين مَثَل را جز از طريق جدال [و لجاج] براى تو نزدند؛ آنان گروهى كينه‌توز و پرخاشگرند.

And they say: Are our gods better, or is he? They do not set it forth to you save by way of disputation; nay, they are a contentious people.

અને કહ્યુ કે અમારા ખુદાઓ બહેતર છે કે તે? અને લોકોએ તે (ઇસા અ.સ.)ની મિસાલ વિવાદ કરવા માટે રજૂ કરી, અને તેઓ કીન્નાખોર છે.

43:59
إِنْ هُوَ إِلاَّ عَبْدٌ أَنْعَمْنا عَلَيْهِ وَ جَعَلْناهُ مَثَلاً لِبَني إِسْرائيلَ

او (مسيح) فقط بنده‌اى بود كه ما نعمت به او بخشيديم و او را نمونه و اسوه‌اى براى بنى‌اسرائيل قرار داديم.

He was naught but a servant on whom We bestowed favor, and We made him an example for the children of Israel.

તે (ઇસા) ફકત એક બંદો હતો, જેમના ઉપર અમોએ નેઅમતો ઉતારી હતી અને તેને બની ઇસરાઇલ માટે અમારી કુદરતનો એક નમૂનો બનાવ્યો હતો.

43:60
وَ لَوْ نَشاءُ لَجَعَلْنا مِنْكُمْ مَلائِكَةً فِي الْأَرْضِ يَخْلُفُونَ

و اگر بخواهيم به‌جاى شما در زمين فرشتگانى قرار مى‌دهيم كه جانشين [شما] گردند.

And if We please, We could make among you angels to be successors in the land.

અને અગર અમે ચાહતે તો તમારા બદલે ફરિશ્તાઓને ઝમીનના વારસદાર બનાવી દેતે.

← Surah 42 Surah 44 →