سورة الزخرف
Az Zukhruf
و هرگاه تو را [از ميان آنها] ببريم، به يقين آنان را مجازات خواهيم كرد.
But if We should take you away, still We shall inflict retribution on them;
પછી અગર અમે તને દુનિયામાંથી લઇ લેશું, તો પણ તેમનાથી અમે બદલો જરૂર લેશું :
و يا اگر [زنده بمانى] آنچه را [از كيفر اعمالشان] به آنان وعده دادهايم به تو نشان خواهيم داد، زيرا ما بر آنها مسلّط هستيم.
Rather We will certainly show you that which We have promised them; for surely We are the possessors of full power over them.
અથવા અમે તને તે (અઝાબ) દેખાડશું કે જેનો અમોએ તેમને વાયદો આપેલ છે, કારણ કે બેશક અમે તેમના પર કાબૂ ધરાવનારા છીએ.
آنچه را بر تو وحى شده محكم بگير كه تو بر صراط مستقيمى.
Therefore hold fast to that which has been revealed to you; surely you are on the right path.
માટે તારા તરફ જે કાંઇ વહી કરવામાં આવી છે તેને મજબૂતીથી પકડી રાખ, બેશક તું બિલ્કુલ સીધા રસ્તા ઉપર છે.
و اين مايهی يادآورى [و عظمت] تو و قوم تو است و بهزودى [از رفتارتان با اين نعمت] سؤال خواهيد شد.
And most surely it is a reminder for you and your people, and you shall soon be questioned.
અને બેશક આ કુરઆન તારા તથા તારી કોમ માટે (ઉમદા) નસીહત છે અને (તે વિશે) નજીકમાં તમને સવાલ કરવામાં આવશે.
از پيامبرانى كه پيش از تو فرستاديم [و پيروان راستين آنها] بپرس: آيا غير از خداوند رحمان معبودانى براى پرستش قرار داديم؟!
And ask those of Our apostles whom We sent before you: Did We ever appoint gods to be worshipped besides the Beneficent Allah?
અને અમોએ તારી પહેલાં જે રસૂલો મોકલ્યા હતા તેમને પૂછી જો, કે શું અમોએ (અલ્લાહ) સિવાય કોઇ બીજા માઅબૂદો નક્કી કર્યા છે કે જેની ઇબાદત કરવામાં આવે ?!
ما موسى را با آيات خود بهسوى فرعون و اشراف او فرستاديم؛ [موسى به آنها] گفت: «من فرستادهی پروردگار جهانيانم».
And certainly We sent Musa with Our communications to Firon and his chiefs, so he said: Surely I am the apostle of the Lord of the worlds.
અને ખરેજ અમોએ મૂસાને અમારી નિશાનીઓ આપીને ફિરઔન તથા તેની કોમના સરદારો તરફ મોકલ્યોે હતો પછી તેણે કહ્યું કે ખરેખર જ હું તમામ દુનિયાઓના પરવરદિગારનો રસૂલ છું.
ولى هنگامىكه او با نشانههاى ما بهسراغ آنها آمد، به آن مىخنديدند.
But when he came to them with Our signs, lo! they laughed at them.
પણ જ્યારે તેમની પાસે અમારી નિશાનીઓને રજૂ કરી ત્યારે તેઓ તેની મજાક ઉડાવવા લાગ્યા.
ما هيچ آيه [و معجزهاى] به آنان نشان نمىداديم مگر اينكه از ديگرى بزرگتر [و مهمتر] بود؛ و آنها را به [انواع] عذاب گرفتار كرديم شايد [بيدار شوند و] بازگردند.
And We did not show them a sign but it was greater than its like, and We overtook them with chastisement that they may turn.
અને અમે તેમને કોઇ એવી નિશાની દેખાડતા ન હતા કે જે બીજી નિશાની કરતાં મોટી ન હોય, અને અમોએ તેમને અઝાબમાં પકડી લીધા કે કદાચને તેઓ પાછા ફરે.
[وقتى گرفتار بلا مىشدند مى] گفتند: «اى ساحر! پروردگارت را به عهدى كه با تو كرده بخوان، تا ما را از اين بلا برهاند، كه ما هدايت خواهيم يافت [و ايمان مىآوريم]».
And they said: O magician! call on your Lord for our sake, as He has made the covenant with you; we shall surely be the followers of the right way.
અને તેઓએ કહ્યું કે અય જાદુગર ! (મુસા) તારા પરવરદિગાર પાસે જે અહેદ છે તેના વડે અમારા માટે દુઆ કર, તો અમે યકીનન હિદાયત પામશું.
امّا هنگامىكه عذاب را از آنها برطرف مىساختيم، بىدرنگ پيمان خود را مىشكستند.
But when We removed from them the chastisement, lo! they broke the pledge.
પરંતુ જયારે અમોએ અઝાબને દૂર કરી દીધો ત્યારે જ વાયદો તોડી નાખ્યો.