Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 52

سورة الطور

At Tur

સૂરએ તૂર
49 verses Makki Verses 11–20 of 49
52:11
فَوَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبينَ

واى در آن روز بر تكذيب كنندگان.

So woe on that day to those who reject (the truth),

માટે અફસોસ છે તે દિવસે જૂઠલાવનારાઓ ઊપર વાય થાય:

52:12
الَّذينَ هُمْ في خَوْضٍ يَلْعَبُونَ

همان‌ها كه در سخنان باطل به بازى مشغولند!

Those who sport entering into vain discourses.

જેઓ નકામી વાતોમાં પડી રમ્યા કરે છે!

52:13
يَوْمَ يُدَعُّونَ إِلى نارِ جَهَنَّمَ دَعًّا

در آن روز كه آن‌ها را به‌سوى آتش دوزخ مى‌رانند.

The day on which they shall be driven away to the fire of hell with violence.

જે દિવસે તેમને જહન્નમની આગ તરફ હાંકવામાં આવશે.

52:14
هذِهِ النَّارُ الَّتي كُنْتُمْ بِها تُكَذِّبُونَ

[به آن‌ها مى‌گويند]: اين همان آتشى است كه آن را تكذيب مى‌كرديد!

This is the fire which you used to give the lie to.

આ એ જ આગ છે કે જેને તમે જૂઠલાવ્યા કરતા હતા!

52:15
أَ فَسِحْرٌ هذا أَمْ أَنْتُمْ لا تُبْصِرُونَ

آيا اين [دوزخ كه مى‌بينيد] سحر است يا شما نمى‌بينيد؟!

Is it magic then or do you not see?

શું આ જાદુ છે, અથવા તમને કાંઇ દેખાતું નથી ?

52:16
اصْلَوْها فَاصْبِرُوا أَوْ لا تَصْبِرُوا سَواءٌ عَلَيْكُمْ إِنَّما تُجْزَوْنَ ما كُنْتُمْ تَعْمَلُونَ

در آن وارد شويد و بسوزيد؛ مى‌خواهيد صبر كنيد يا نكنيد، براى شما يكسان است؛ تنها به اعمالتان جزا داده مى‌شويد.

Enter into it, then bear (it) patiently, or do not bear (it) patiently, it is the same to you; you shall be requited only (for) what you did.

તમે તેમાં દાખલ થઇ જાઓ પછી ચાહે તમે સબ્ર કરો યા સબ્ર ન કરો, તમારા માટે બન્ને હાલત સરખી છે; જે આમાલ તમે કર્યા કરતા હતા ફકત તેનો બદલો તમને આપવામાં આવે છે.

52:17
إِنَّ الْمُتَّقينَ في جَنَّاتٍ وَ نَعيمٍ

ولى پرهيزگاران در ميان باغ‌هاى بهشتى و نعمت‌هاى فراوان جاى دارند.

Surely those who guard (against evil) shall be in gardens and bliss

બેશક પરહેઝગાર લોકો જન્નતો તથા નેઅમતોમાં હશે:

52:18
فاكِهينَ بِما آتاهُمْ رَبُّهُمْ وَ وَقاهُمْ رَبُّهُمْ عَذابَ الْجَحيمِ

و از آنچه پروردگارشان به آن‌ها داده شاد و مسرورند و پروردگارشان آنان را از عذاب دوزخ نگاه داشته است.

Rejoicing because of what their Lord gave them, and their Lord saved them from the punishment of the burning fire.

એવી હાલતમાં કે તેમનો પરવરદિગારે તેમને જે આપ્યુ તેમાં તેઓ ખુશહાલ છે, અને પરવરદિગારે તેમને જહન્નમના અઝાબથી બચાવી લીધા છે.

52:19
كُلُوا وَ اشْرَبُوا هَنيئاً بِما كُنْتُمْ تَعْمَلُونَ

[به آن‌ها گفته مى‌شود]: بخوريد و بياشاميد گوارا باد [بر شما]؛ اين‌ها در برابر اعمالى است كه انجام مى‌داديد.

Eat and drink pleasantly for what you did,

જે આમાલ તમે અંજામ આપતા હતા તેના બદલામાં મનપસંદ ખાઓ અને પીઓ :

52:20
مُتَّكِئينَ عَلى سُرُرٍ مَصْفُوفَةٍ وَ زَوَّجْناهُمْ بِحُورٍ عينٍ

اين در‌حالى است كه بر تخت‌هايى كه در كنار هم چيده شده تكيه مى‌زنند، و «حورالعين» را به همسرىِ آن‌ها در مى‌آوريم.

Reclining on thrones set in lines, and We will unite them to large-eyed beautiful ones.

તેઓ હારબંધ તખ્તો પર ટેકો આપીને બેઠા હશે, અને મોટી આંખોવાળી હૂરો સાથે તેમને પરણાવીશું.

← Surah 51 Surah 53 →