Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 52

سورة الطور

At Tur

સૂરએ તૂર
49 verses Makki Verses 21–30 of 49
52:21
وَ الَّذينَ آمَنُوا وَ اتَّبَعَتْهُمْ ذُرِّيَّتُهُمْ بِإيمانٍ أَلْحَقْنا بِهِمْ ذُرِّيَّتَهُمْ وَ ما أَلَتْناهُمْ مِنْ عَمَلِهِمْ مِنْ شَيْ‌ءٍ كُلُّ امْرِئٍ بِما كَسَبَ رَهينٌ

كسانى كه ايمان آوردند و فرزندانشان به پيروى از آنان ايمان اختيار‌كردند، فرزندانشان را [در بهشت] به آنان ملحق مى‌كنيم؛ و از [پاداش] عملشان چيزى نمى‌كاهيم؛ و هر‌كس در گرو اعمال خويش است.

And (as for) those who believe and their offspring follow them in faith, We will unite with them their offspring and We will not diminish to them aught of their work; every man is responsible for what he shall have wrought.

અને જે લોકો ઇમાન લાવ્યા અને તેમની ઔલાદે પણ ઇમાનમાં તેમની પૈરવી કરી, અમે તેમની ઔલાદને તેમની સાથે મેળાવી દઇશું,* અને કોઇના પણ આમાલ(ના સવાબ)માંથી કંઇપણ ઓછું નહિ કરીએ; અને દરેક શખ્સ પોતાના આમાલ માટે જવાબદાર છે.

52:22
وَ أَمْدَدْناهُمْ بِفاكِهَةٍ وَ لَحْمٍ مِمَّا يَشْتَهُونَ

و همواره از انواع ميوه‌ها و گوشت‌ها از هر‌گونه كه بخواهند در اختيارشان مى‌گذاريم.

And We will aid them with fruit and flesh such as they desire.

અને સતત તેઓ જે પ્રકારના ફળો અને ગોશ્તની તમન્ના કરશે તે તેમને આપતા રહીશું.

52:23
يَتَنازَعُونَ فيها كَأْساً لا لَغْوٌ فيها وَ لا تَأْثيمٌ

آن‌ها در بهشت جام‌هاى لبريز [از شراب طهور] را كه نه بيهوده‌گويى در آن است و نه گناه، از يكديگر مى‌گيرند.

They shall pass therein from one to another a cup wherein there shall be nothing vain nor any sin.

તેમાં તેઓ એકબીજાને શરાબના જામ આપશે જેમાં કંઇ નકામી વસ્તુ (ભાન ભૂલાવનાર નશો) અને ગુનાહ નહિં હોય.

52:24
وَ يَطُوفُ عَلَيْهِمْ غِلْمانٌ لَهُمْ كَأَنَّهُمْ لُؤْلُؤٌ مَكْنُونٌ

و پيوسته برگِردشان نوجوانانى براى [خدمت] آنان گردش مى‌كنند كه همچون مرواريدهاى پوشيده در صدفند.

And round them shall go boys of theirs as if they were hidden pearls.

અને તેમની ફરતે એવા નવજવાનો ચક્કર લગાવતા હશે કે જેઓ છીપલામાં છુપાવેલા મોતી જેવા ખૂબસુરત હશે.

52:25
وَ أَقْبَلَ بَعْضُهُمْ عَلى بَعْضٍ يَتَساءَلُونَ

در اين هنگام رو به يكديگر كرده [از گذشته‌ها] مى‌پرسند( .

And some of them shall advance towards others questioning each other.

અને તેઓ એકબીજાને આપસમાં સવાલ કરશે.

52:26
قالُوا إِنَّا كُنَّا قَبْلُ في أَهْلِنا مُشْفِقينَ

مى‌گويند: «ما در ميان خانواده‌ی خود ترسان بوديم [مبادا گناهان آن‌ها دامن ما را بگيرد]!

Saying: Surely we feared before on account of our families:

તેઓ કહેશે કે અમે અગાઊ (દુન્યાના) ઘરમાં (પરિણામ બાબતે) ડરતા હતા.

52:27
فَمَنَّ اللهُ عَلَيْنا وَ وَقانا عَذابَ السَّمُومِ

امّا خداوند بر ما منّت نهاد و از عذاب سخت و نافذ [دوزخ] ما را حفظ كرد.

But Allah has been gracious to us and He has saved us from the punishment of the hot wind:

માટે ખુદાએ અમારી ઉપર આ એહસાન કર્યો, અને અમને બાળનાર અઝાબથી બચાવી લીધા.

52:28
إِنَّا كُنَّا مِنْ قَبْلُ نَدْعُوهُ إِنَّهُ هُوَ الْبَرُّ الرَّحيمُ

ما از پيش او را مى‌‌خوانديم [و مى‌پرستيديم]، كه اوست نيكوكار و مهربان.

Surely we called upon Him before: Surely He is the Benign, the Merciful.

બેશક અમે પહેલા તેનાથી દુઆ કરતા હતા, બેશક તે એહસાન કરનાર અને મહેરબાન છે.

52:29
فَذَكِّرْ فَما أَنْتَ بِنِعْمَةِ رَبِّكَ بِكاهِنٍ وَ لا مَجْنُونٍ

پس تذكّر ده، كه به نعمت و لطف پروردگارت تو كاهن و مجنون نيستى.

Therefore continue to remind, for by the grace of your Lord, you are not a soothsayer, or a madman.

માટે તું લોકોને નસીહત કરતો રહે, ખુદાની મહેરબાનીથી ન તું આગાહી (ભવિષ્યવાણી) કરનાર છે અને ન દીવાનો.

52:30
أَمْ يَقُولُونَ شاعِرٌ نَتَرَبَّصُ بِهِ رَيْبَ الْمَنُونِ

بلكه آن‌ها مى‌گويند: «او شاعرى است كه ما انتظار مرگش را مى‌كشيم»!

Or do they say: A poet, we wait for him the evil accidents of time.

બલ્કે તેઓ એમ કહે છે કે તે શાયર (કવિ) છે અને અમે તેના ઉપર બલા આવવાનો ઇન્તેઝાર કરીએે છીએ?!

← Surah 51 Surah 53 →