سورة النجم
An Najm
و همچنين قوم «ثمود» را، و كسى از آنان را باقى نگذارد!
And Samood, so He spared not
અને સમૂદના લોકો પણ એવી રીતે હલાક થયા કે કોઇને બાકી રાખ્યા નથી :
و نيز قوم نوح را پيش از آنها، چرا كه آنان از همه ظالمتر و طغيانگرتر بودند!
And the people of Nuh before; surely they were most unjust and inordinate;
અને એવી જ રીતે તે પહેલાં નૂહની કોમને પણ કારણકે તેઓ મોટા ઝાલિમ અને બદમાશ હતા:
و نيز شهرهاى زيرورو شده [قوم لوط] را فرو كوبيد.
And the overthrown cities did He overthrow,
અને તેણે (કોમે લૂતની) ઊંધી વળી ગએલી વસ્તીઓને કચડી નાખી:
سپس آنها را با عذاب سنگين پوشانيد!
So there covered them that which covered.
પછી તેણે તે (વસ્તી)ને અઝાબથી ઢાંકી દીધી.
[بگو]: در كدام يك از نعمتهاى پروردگارت مىتوانى ترديد كنى؟!
Which of your Lord's benefits will you then dispute about?
માટે તું તારા પરવરદિગારની કંઇ નેઅમત પર શક કરે છે?!
اين [پيامبر] بيم دهنده اى از [زمره] بيم دهندگان پيشين است.
This is a warner of the warners of old.
બેશક આ પયગંબર પણ અગાઉના ડરાવનારાઓમાંથી એક ડરાવનાર (જેમજ ડરાવનાર) છે.
آنچه بايد نزديك شود، نزديك شده است [و قيامت فرا مى رسد]،
The near event draws nigh.
કયામત નજીક આવી ગઇ.
و هيچ كس جز خدا نمى تواند سختيهاى آن را برطرف سازد.
There shall be none besides Allah to remove it.
અલ્લાહના સિવાય તેને ટાળનાર કોઇ નથી.
آيا از اين سخن تعجب مى كنيد،
Do you then wonder at this announcement?
શું તમો આ વાતથી તઅજ્જુબ કરો છો,
و مى خنديد و نمى گرييد،
And will you laugh and not weep?
અને પછી હસો છો અને રડતા નથી,