Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 54

سورة القمر

Al Qamar

સૂરએ કમર
55 verses Makki Verses 1–10 of 55
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
54:1
اقْتَرَبَتِ السَّاعَةُ وَ انْشَقَّ الْقَمَرُ

قيامت نزديك شد و ماه از هم شكافت!

The hour drew nigh and the moon did rend asunder.

(કયામતની) ઘડી નજીક આવી ગઇ* અને ચાંદના ટુકડા થયા.

54:2
وَ إِنْ يَرَوْا آيَةً يُعْرِضُوا وَ يَقُولُوا سِحْرٌ مُسْتَمِرٌّ

و هرگاه نشانه و معجزه‌اى را ببينند روى برمى‌گردانند و مى‌گويند: «اين سحرى هميشگى است».

And if they see a miracle they turn aside and say: Transient magic.

અને જ્યારે તેઓ કોઇ પણ નિશાની જૂએ છે ત્યારે મોઢું ફેરવી લે છે અને કહે છે કે આ એક મુસલસલ જાદુ છે.

54:3
وَ كَذَّبُوا وَ اتَّبَعُوا أَهْواءَهُمْ وَ كُلُّ أَمْرٍ مُسْتَقِرٌّ

آن‌ها [آيات خدا را] تكذيب كردند و از هواى نفسشان پيروى نمودند و هر امرى سرانجامى دارد [و حق، عاقبت آشكار خواهد شد].

And they call (it) a lie, and follow their low desires; and every affair has its appointed term.

અને તેઓએ જૂઠલાવ્યું અને પોતાની ખ્વાહીશાતોની પેરવી કરી અને દરેક બાબતની એક મંજીલ હોય છે.

54:4
وَ لَقَدْ جاءَهُمْ مِنَ الْأَنْباءِ ما فيهِ مُزْدَجَرٌ

به‌اندازه‌ی كافى براى بازداشتن از بدي‌ها اخبار [و سرگذشت امّت‌هاى پيشين] به آنان رسيده است.

And certainly some narratives have come to them wherein is prevention--

અને ખરેખર તેમની પાસે કેટલીય ખબરો આવી ચૂકી છે કે જેમાં ચેતવણી છે:

54:5
حِكْمَةٌ بالِغَةٌ فَما تُغْنِ النُّذُرُ

[اين آيات]، حكمت بالغه [و رساى الهى] است؛ امّا انذارها [براى افراد لجوج] فايده نمى‌دهد.

Consummate wisdom-- but warnings do not avail;

દિલ સુધી પહોંચનાર હિકમતની વાતો છે, પરંતુ આ ચેતવણી તેમને કંઇ ફાયદો પહોંચાડતી નથી:

54:6
فَتَوَلَّ عَنْهُمْ يَوْمَ يَدْعُ الدَّاعِ إِلى شَيْ‌ءٍ نُكُرٍ

بنابراين از آن‌ها روى‌بگردان و روزى را به ياد آور كه دعوت‌كننده‌ی الهى [مردم را] به امر [وحشتناك و] ناخوشايندى [حساب اعمال] دعوت مى‌كند‌!

So turn (your) back on them (for) the day when the inviter shall invite them to a hard task,

માટે તું તેમનાથી મોઢું ફેરવી લે (અને રાહ જો) જે દિવસે એક પોકારનાર તેમને એવી એક બાબત તરફ બોલાવશે કે જે તદ્દન નાપસંદ હશે:

54:7
خُشَّعاً أَبْصارُهُمْ يَخْرُجُونَ مِنَ الْأَجْداثِ كَأَنَّهُمْ جَرادٌ مُنْتَشِرٌ

آنان درحالى‌كه چشم‌هايشان از شدّت وحشت به زير افتاده، همچون ملخ‌هايى كه به هرسو پراكنده مى‌شوند از قبرها بيرون مى‌آيند.

Their eyes cast down, going forth from their graves as if they were scattered locusts,

તેમની આંખો નમેલી હશે અને તેઓ કબરોમાંથી એવી રીતે નીકળશે જે રીતે તીડો ફેલાયેલ હોય છે :

54:8
مُهْطِعينَ إِلَى الدَّاعِ يَقُولُ الْكافِرُونَ هذا يَوْمٌ عَسِرٌ

درحالى‌كه به‌سوى اين دعوت‌كننده‌ی الهى گردن مى‌كشند؛ كافران مى‌گويند: «امروز روز سخت [و دردناكى] است»!

Hastening to the inviter. The unbelievers shall say: This is a hard day.

એવી હાલતમાં કે દરેક ઇન્સાન બોલાવનાર તરફ ગરદન ઊંચી કરશે (નવાઇથી જોશે); અને નાસ્તિકો કહેતા હશે કે આ દિવસ બહુ ભારી (સખ્ત) છે.

54:9
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ فَكَذَّبُوا عَبْدَنا وَ قالُوا مَجْنُونٌ وَ ازْدُجِرَ

پيش از آن‌ها قوم نوح [پيامبرشان را] تكذيب كردند، [آرى] بنده‌ی ما را تكذيب كرده و گفتند: «او ديوانه است». و [با انواع آزارها از ادامه‌ی رسالتش] بازداشته شد.

Before them the people of Nuh rejected, so they rejected Our servant and called (him) mad, and he was driven away.

તેમની પહેલા નૂહની કોમે પણ જૂઠલાવ્યું હતું; તેમણે અમારા બંદાને જૂઠલાવ્યો હતો અને કહ્યું કે તે દીવાનો છે, અને તેને પરેશાન કર્યો (નુકશાન પહોંચાડયું).

54:10
فَدَعا رَبَّهُ أَنِّي مَغْلُوبٌ فَانْتَصِرْ

او به پيشگاه پروردگار عرضه داشت: «من مغلوب [اين قوم طغيانگر] شده‌ام، پس [مرا] يارى كن»!

Therefore he called upon his Lord: I am overcome, come Thou then to help.

પછી તેણે પોતાના પરવરદિગારથી દુઆ કરી કે ખરેખર હું હારી ગયો છું માટે મારી મદદ કર!

← Surah 53 Surah 55 →