سورة القمر
Al Qamar
ما فقط يك صيحهی [آسمانى] بر آنها فرستاديم و به دنبال آن همگى بهصورت گياهان خشك كه براى خوراك چهارپايان آماده مىكنند درآمدند.
Surely We sent upon them a single cry, so they were like the dry fragments of trees which the maker of an enclosure collects.
અમોએ તેમના ઉપર એક ગર્જના મોકલી તો તેઓ બધા સૂકાયેલ ઘાસચારા જેવા બની ગયા.
ما قرآن را براى پندگرفتن آسان ساختيم؛ آيا كسى هست كه پند گيرد؟!
And certainly We have made the Quran easy for remembrance, but is there anyone who will mind?
અને અમોએ કુરઆનને નસીહત માટે આસાન કરી દીધું, માટે છે કોઇ નસીહત હાંસિલ કરે?
قوم لوط انذارها [ى پىدرپى پيامبرشان] را تكذيب كردند.
The people of Lut treated the warning. as a lie.
અને કોમે લૂતે (પણ) ચેતવણીને જૂઠલાવી.
ما بر آنها طوفانى از شن فرستاديم [و همه را هلاك كرد]، جز خاندان لوط كه سحرگاهان نجاتشان داديم.
Surely We sent upon them a stonestorm, except Lut's followers; We saved them a little before daybreak,
તો અમોએ તેમના ઉપર પત્થર વરસાવનાર વાવાઝોડુ મોકલ્યુ, સિવાય આલે લૂતના કે જેમને અમોએ સહેરીના સમયે બચાવી લીધા.
اين نعمتى بود از ناحيهی ما؛ اينگونه هركسى را كه شكر كند پاداش مىدهيم.
A favor from Us; thus do We reward him who gives thanks.
આ અમારી નેઅમત હતી, અને શુક્ર કરનારા બંદાઓને અમો આવી રીતે બદલો આપીએ છીએ.
او آنها را از مجازات ما بيم داد، ولى آنها اصرار بر مجادله و القاى شك در برابر انذارهاى الهى داشتند.
And certainly he warned them of Our violent seizure, but they obstinately disputed the warning.
અને તેને તેઓને અમારી પકડથી ડરાવ્યા હતા, પરંતુ તેમણે તે ચેતવણીમાં જ શંકા કરી.
آنها از او خواستند ميهمانانش را در اختيارشان بگذارد؛ ولى ما چشمانشان را نابينا كرديم [و گفتيم]: بچشيد عذاب و انذارهاى مرا!
And certainly they endeavored to turn him from his guests, but We blinded their eyes; so taste My chastisement and My warning.
અને તેનાથી મહેમાન વિશે નાજાએઝ માંગણી કરી માટે અમોએ તેમની આંખોને આંધળી કરી નાખી, પછી (કહ્યુ કે) અઝાબ અને ચેતવણીની મજા ચાખો.
سرانجام صبحگاهان و در اوّل روز عذابى طولانى بهسراغشان آمد.
And certainly a lasting chastisement overtook them in the morning.
અને સવાર થતાં તેમના ઉપર લાંબી મુદ્દત સુધી રહેનાર અઝાબ નાઝિલ થયો.
[و گفتيم]: پس بچشيد عذاب و انذارهاى مرا!
So taste My chastisement and My warning.
માટે મારા અઝાબ અને ચેતવણીની મજા ચાખો!
ما قرآن را براى پندگرفتن آسان ساختيم؛ آيا كسى هست كه پند گيرد؟!
And certainly We have made the Quran easy for remembrance, but is there anyone who will mind?
અને અમોએ નસીહત માટે કુરઆનને આસાન કર્યું છે, માટે છે કોઇ નસીહત હાંસિલ કરનાર?