سورة الرحمن
Ar Rahman
پس كدامين نعمتهاى پروردگارتان را انكار مىكنيد؟!
Which then of the bounties of your Lord will you deny?
પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?
و پايينتر از آنها، دو باغ بهشتى [ديگر] است.
And besides these two are two (other) gardens:
અને તે બંને જન્નતો સિવાય બીજી પણ બે જન્નતો હશે.
پس كدامين نعمتهاى پروردگارتان را انكار مىكنيد؟!
Which then of the bounties of your Lord will you deny?
પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?
هر دو خرّم و سرسبزند.
Both inclining to blackness.
તે બંને લીલીછમ હશે.
پس كدامين نعمتهاى پروردگارتان را انكار مىكنيد؟!
Which then of the bounties of your Lord will you deny?
પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?
در آنها دو چشمهی جوشنده است.
In both of them are two springs gushing forth.
તે બંનેમાં જોશ મારતા બે ઝરણા હશે.
پس كدامين نعمتهاى پروردگارتان را انكار مىكنيد؟!
Which then of the bounties of your Lord will you deny?
પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?
در آنها ميوههاى فراوان و درخت خرما و انار است.
In both are fruits and palms and pomegranates.
તે બંનેમાં ફળો ખજૂર તથા દાડમ હશે.
پس كدامين نعمتهاى پروردگارتان را انكار مىكنيد؟!
Which then of the bounties of your Lord will you deny?
પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?
و در آن باغهاى بهشتى، زنانى نيكوخلق و زيبايند.
In them are goodly things, beautiful ones.
તે જન્નતોમાં નેકસીરત તથા ખૂબસુરત ઔરતો હશે.