Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 55

سورة الرحمن

Ar Rahman

સૂરએ રહેમાન
78 verses Madani Verses 71–78 of 78
55:71
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبان

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

55:72
حُورٌ مَقْصُوراتٌ فِي الْخِيامِ

حوريانى كه در خيمه‌هاى بهشتى مستورند.

Pure ones confined to the pavilions.

તે હૂરો કે જે તંબુઓમાં છૂપાઇને બેઠી હશે.

55:73
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبانِ

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

55:74
لَمْ يَطْمِثْهُنَّ إِنْسٌ قَبْلَهُمْ وَ لا جَانٌّ

هيچ انس و جنّى پيش از ايشان با آن‌ها تماس نداشته است.

Man has not touched them before them nor jinni.

તેણીઓને પહેલાં કોઇ જિન્નાતે અને ઇન્સાને અડકયા નહી હોય.

55:75
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبان

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

55:76
مُتَّكِئينَ عَلى رَفْرَفٍ خُضْرٍ وَ عَبْقَرِيٍّ حِسان

اين درحالى است كه بهشتيان بر تخت‌هايى سبز رنگ بسيار ممتاز و زيبا تكيه زده‌اند.

Reclining on green cushions and beautiful carpets.

તેઓ લીલા ગાલીચાઓ અને બહેતરીન તખ્તો પર ટેકીને બેઠા હશે.

55:77
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبان

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

55:78
تَبارَكَ اسْمُ رَبِّكَ ذِي الْجَلالِ وَ الْإِكْرام

پربركت و زوال ناپذير است نام پروردگار صاحب جلال و بزرگوار تو.

Blessed be the name of your Lord, the Lord of Glory and Honor!

તારા પરવરદિગારનું નામ ખૂબ બરકતવાળું છે જે જલાલો ઇકરામવાળો છે.

← Surah 54 Surah 56 →