سورة الواقعة
Al Waqi'a
آيا دربارهی آتشى كه مىافروزيد فكر كردهايد؟!
Have you considered the fire which you strike?
શું તમોએ તે આગ જોઇ છે જેને સળગાવો છો?
آيا شما درخت آن را آفريدهايد يا ما آفريدهايم؟!
Is it you that produce the trees for it, or are We the producers?
શું તેના ઝાડને તમે પેદા કર્યા છે કે તેના પેદા કરનારા અમે છીએ?
ما آن را وسيلهی يادآورى [براى همگان] و وسيلهی زندگى براى مسافران قرار دادهايم.
We have made it a reminder and an advantage for the wayfarers of the desert.
અમોએ તેને યાદ દેવડાવનારી વસ્તુ અને મુસાફરો માટે ઊપયોગી વસ્તુ બનાવી છે.
حال كه چنين است به نام پروردگار بزرگت تسبيح گوى [و او را پاك و منزّه بشمار].
Therefore glorify the name of your Lord, the Great.
માટે તું તારા મહાન પરવરદિગારના નામની તસ્બીહ પઢતો રહે.
سوگند به جايگاه ستارگان [و محلّ طلوع و غروب آنها]!
But nay! I swear by the falling of stars;
અને હું સિતારાઓની જગ્યાની કસમ ખાઇને કહું છું :
و اين سوگندى است بسيار بزرگ، اگر بدانيد!
And most surely it is a very great oath if you only knew;
અને જો તમે જાણો તો આ બહુ મોટી કસમ છે :
كه آن، قرآن پر ارزشى است.
Most surely it is an honored Quran,
બેશક આ ખૂબજ મોહતરમ કુરઆન છે:
كه در كتاب محفوظى جاى دارد.
In a book that is protected
જેને એક છુપી કિતાબમાં રાખવામાં આવ્યું છે :
و جز پاكان نمىتوانند به آن دست زنند [و دست يابند].
None shall touch it save the purified ones.
તેને પાકીઝા લોકો સિવાય કોઇ અડતુ નથી.
آن، از سوى پروردگار جهانيان نازل شده.
A revelation by the Lord of the worlds.
બધી દુનિયાઓના પરવરદિગાર તરફથી તેને નાઝિલ કરવામાં આવ્યું છે.