سورة الممتحنة
Al Mumtahina
و اگر بعضى از همسران شما بهسوى كفّار بروند و شما در جنگى بر آنان پيروز شديد و غنايمى گرفتيد، به كسانى كه همسرانشان رفتهاند، همانند مَهرى را كه پرداختهاند بدهيد و از [مخالفت] خداوندى كه شما به او ايمان داريد بپرهيزيد.
And if anything (out of the dowries) of your wives has passed away from you to the unbelievers, then your turn comes, give to those whose wives have gone away the like of what they have spent, and be careful of (your duty to) Allah in Whom you believe.
અને અગર તમારી કોઇ ઔરત નાસ્તિક તરફ ચાલી જાય અને તમે લડાઇમાં તેઓ પર સફળતા હાંસિલ કરો તથા માલે ગનીમત હાંસિલ કરો તો જેની ઔરત ચાલી ગઇ છે તેણીની મહેરનો ખર્ચ માલે ગનીમતમાંથી આપો અને તે અલ્લાહની નાફરમાનીથી પરહેઝ કરો જેના પર તમે ઇમાન રાખો છો.
اى پيامبر! هنگامىكه زنان مؤمن نزد تو آيند تا با تو بيعت كنند كه چيزى را همتاى خدا قرار ندهند و دزدى و زنا نكنند و فرزندان خود را نكشند و تهمت و افترايى را كه ساختهاند به كسى نسبت ندهند و در هيچ كار شايستهاى مخالفت فرمان تو نكنند، با آنها بيعت كن و براى آنان از درگاه خداوند آمرزش بطلب كه خداوند آمرزنده و مهربان است.
O Prophet! when believing women come to you giving you a pledge that they will not associate aught with Allah, and will not steal, and will not commit fornication, and will not kill their children, and will not bring a calumny which they have forged of themselves, and will not disobey you in what is good, accept their pledge, and ask forgiveness for them from Allah; surely Allah is Forgiving, Merciful.
અય નબી ! જયારે ઇમાન લાવનારી ઔરતો તારી પાસે એવી શરતે બયઅત કરવા આવે કે તેણીઓ કોઇને પણ અલ્લાહનો શરીક નહિં બનાવશે, અને ન ચોરી કરશે અને ન ઝીના કરશે, અને ન પોતાની ઔલાદને મારી નાખશે, અને ન પોતાના ઘડી કાઢેલ જૂઠની નિસ્બત કોઇને આપશે અને ન કોઇ સારા કામમાં તારી નાફરમાની કરશે ત્યારે તમે તેમની બયઅત સ્વીકારી લો, અને તેમના માટે અલ્લાહ પાસે ઇસ્તિગફાર કરો, બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
اى كسانى كه ايمان آوردهايد! با قومى كه خداوند آنان را مورد غضب قرار داده دوستى نكنيد؛ آنان از آخرت مأيوسند همانگونه كه كفّار از كسانى كه در قبرها مدفونند مأيوس مىباشند.
O you who believe! do not make friends with a people with whom Allah is wroth; indeed they despair of the hereafter as the unbelievers despair of those in tombs.
અય ઇમાન લાવનારાઓ ! તે લોકો સાથે દોસ્તી ન કરો કે જેમના પર અલ્લાહે ગઝબ કર્યો છે; તેઓ આખેરતથી એવી રીતે માયુસ છે જેવી રીતે નાસ્તિક કબ્રવાળાઓથી માયુસ થાય છે.