Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 64

سورة التغابن

At Taghabun

સૂરએ તગાબુન
18 verses Madani Verses 11–18 of 18
64:11
ما أَصابَ مِنْ مُصِيبَةٍ إِلّا بِإِذْنِ اللهِ وَ مَنْ يُؤْمِنْ بِاللهِ يَهْدِ قَلْبَهُ وَ اللهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ

هيچ مصيبتى رخ نمى‌دهد مگر به اذن خدا! و هر‌كس به خدا ايمان آورد، خداوند قلبش را هدايت مى‌كند؛ و خدا به هرچيز داناست.

No affliction comes about but by Allah's permission; and whoever believes in Allah, He guides aright his heart; and Allah is Cognizant of all things.

કોઇ પણ મુસીબત આવતી નથી સિવાય કે અલ્લાહની ઇજાઝતથી, અને જે અલ્લાહ પર ઇમાન લાવે, અલ્લાહ તેના દિલની હિદાયત કરે છે, અને અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.

64:12
وَ أَطِيعُوا اللهَ وَ أَطِيعُوا الرَّسُولَ فَإِنْ تَوَلَّيْتُمْ فَإِنَّما عَلى رَسُولِنَا الْبَلاغُ الْمُبِينُ

اطاعت كنيد خدا را، و اطاعت كنيد پيامبر را؛ و اگر روى‌گردان شويد، پيامبر ما جز ابلاغ آشكار وظيفه‌اى ندارد.

And obey Allah and obey the Apostle, but if you turn back, then upon Our Apostle devolves only the clear delivery (of the message).

અને તમે અલ્લાહની ઇતાઅત કરો અને રસૂલની ઇતાઅત કરો પછી જો તમે મોઢુ ફેરવશો તો અમારા રસૂલની જવાબદારી ફકત પયગામને વાઝેહ રીતે પહોંચાડવાની છે.

64:13
أَللهُ لا إِلهَ إِلّا هُوَ وَ عَلَى اللهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ

خداوند كسى است كه هيچ معبودى جز او نيست، و مؤمنان بايد فقط بر خدا توكّل كنند.

Allah, there is no god but He; and upon Allah, then, let the believers rely.

અલ્લાહ એ જ છે કે જેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી; અને મોઅમીનો માટે જરૂરી છે કે ફકત અલ્લાહ ઉપર આધાર રાખે.

64:14
يا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّ مِنْ أَزْواجِكُمْ وَ أَوْلادِكُمْ عَدُوّاً لَكُمْ فَاحْذَرُوهُمْ وَ إِنْ تَعْفُوا وَ تَصْفَحُوا وَ تَغْفِرُوا فَإِنَّ اللهَ غَفُورٌ رَحِيمٌ

اى كسانى كه ايمان آورده‌ايد! بعضى از همسران و فرزندانتان دشمن شما هستند، از آن‌ها برحذر باشيد؛ و اگر عفو كنيد و چشم بپوشيد و ببخشيد، [خدا شما را مى‌بخشد]؛ چرا كه خداوند آمرزنده و مهربان است.

O you who believe! surely from among your wives and your children there is an enemy to you; therefore beware of them; and if you pardon and forbear and forgive, then surely Allah is Forgiving, Merciful.

અય ઇમાનવાળાઓ ! તમારી ઔરતો અને ઔલાદમાંથી અમુક તમારા દુશ્મન છે, તેથી તેમનાથી સાવચેત રહો, અને અગર તેમને માફ કરી દો તેમજ દરગુજર કરો અને તેમને માફ કરી દો તો અલ્લાહ ગફુરૂર રહીમ છે.

64:15
إِنَّما أَمْوالُكُمْ وَ أَوْلادُكُمْ فِتْنَةٌ وَ اللهُ عِنْدَهُ أَجْرٌ عَظِيمٌ

اموال و فرزندانتان فقط وسيله‌ی آزمايش شما هستند؛ و خداست كه پاداش عظيم نزد اوست.

Your possessions and your children are only a trial, and Allah it is with Whom is a great reward.

તમારો માલ અને ઔલાદ તમારા માટે ફકત અજમાઇશ છે, અને અલ્લાહ પાસે મહાન બદલો છે.

64:16
فَاتَّقُوا اللهَ مَا اسْتَطَعْتُمْ وَ اسْمَعُوا وَ أَطِيعُوا وَ أَنْفِقُوا خَيْراً لِأَنْفُسِكُمْ وَ مَنْ يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولئِكَ هُمُ الْمُفْلِحُونَ

پس تا مى‌توانيد تقواى الهى پيشه كنيد و گوش فرا دهيد و اطاعت نماييد و انفاق كنيد كه براى شما بهتر است؛ و كسانى كه از بخل و حرص خويشتن مصون بمانند رستگارانند.

Therefore be careful of (your duty to) Allah as much as you can, and hear and obey and spend, it is better for your souls; and whoever is saved from the greediness of his soul, these it is that are the successful.

માટે તમારાથી જ્યાં સુધી શકય હોય અલ્લાહ (ની નાફરમાની)થી પરહેઝ કરો અને તેની વાતને સાંભળો અને તેની ઇતાઅત કરો અને (તેની રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરો, કે તે તમારા માટે બહેતર છે. જેને પોતાની જાતને કંજૂસીથી બચાવી તેઓ જ કામ્યાબ છે.

64:17
إِنْ تُقْرِضُوا اللهَ قَرْضاً حَسَناً يُضاعِفْهُ لَكُمْ وَ يَغْفِرْ لَكُمْ وَ اللهُ شَكُورٌ حَلِيمٌ

اگر به خدا قرض الحسنه دهيد [و در راه او انفاق كنيد]، آن را براى شما مضاعف مى‌سازد و شما را مى‌بخشد؛ و خداوند قدردان و داراى حلم است.

If you set apart for Allah a goodly portion, He will double it for you and forgive you; and Allah is the Multiplier (of rewards), Forbearing,

અગર તમે અલ્લાહને "કર્ઝે હસના" આપશો તો તેને તમારા માટે બમણો કરી દેશે અને તમને માફ પણ કરી દેશે અને અલ્લાહ મોટો કદરદાન અને સહનશીલ છે.

64:18
عالِمُ الْغَيْبِ وَ الشَّهادَةِ الْعَزِيزُ الْحَكِيمُ

او داناى پنهان و آشكار و توانا و حكيم است.

The Knower of the unseen and the seen, the Mighty, the Wise.

તે હાજર અને ગાયબનો જાણકાર, જબરદસ્ત અને હિકમતવાળો છે.

← Surah 63 Surah 65 →