سورة الطلاق
At Talaq
اى پيامبر! هر زمان خواستيد زنان را طلاق دهيد، در زمان عدّه، (در زمانى كه از عادت ماهانه پاك شده و با آنها نزديكى نكرده باشيد)، آنها را طلاق گوييد و حساب عدّه را نگه داريد؛ و از [مخالفت فرمان] خدايى كه پروردگار شماست بپرهيزيد؛ نه شما آنها را از خانههايشان بيرون كنيد و نه آنها [در دوران عدّه] بيرون روند، مگر آنكه كار زشت آشكارى انجام دهند؛ اين حدود [و مرزهاى] خداست، و هركس از حدود الهى تجاوز كند به خويشتن ستم كرده؛ تو نمىدانى شايد خداوند بعد از اين، وضع تازهاى [براى اصلاح] فراهم كند.
O Prophet! when you divorce women, divorce them for~ their prescribed time, and calculate the number of the days prescribed, and be careful of (your duty to) Allah, your Lord. Do not drive them out of their houses, nor should they themselves go forth, unless they commit an open indecency; and these are the limits of Allah, and whoever goes beyond the limits of Allah, he indeed does injustice to his own soul. You do not know that Allah may after that bring about reunion.
અય પયગંબર ! જયારે તમે લોકો ઔરતોને તલાક આપો ત્યારે તેમને ઇદ્દતના હિસાબે તલાક આપો, અને ઇદ્દતની ગણત્રી રાખો, અને અલ્લાહથી ડરતા રહો, તે તમારો પરવરદિગાર છે અને તેણીઓને ઘરોમાંથી કાઢી ન મૂકતા, અને ન તેણીઓ પોતે નીકળી જાય, સિવાય કે કોઇ ખુલ્લો ગુનાહ કરે, અને આ અલ્લાહની હદો છે; અને જે કોઇ અલ્લાહની હદોથી આગળ વધશે તો તેણે પોતાના ઊપર જ ઝુલ્મ કર્યો છે, તમને ખબર નથી કે કદાચને અલ્લાહ તેના પછી કોઇ (મેળાપની) નવી હાલત પેદા કરી દે ?
و چون عدّهی آنها به پايان نزديك شود، يا آنها را بهطرز شايستهاى نگه داريد يا بهطرز شايستهاى از آنان جدا شويد؛ و دو مرد عادل از خودتان را گواه گيريد؛ و شهادت را براى خدا برپا داريد؛ اين چيزى است كه مؤمنان به خدا و روز قيامت به آن اندرز داده مىشوند. و هركس تقواى الهى پيشه كند، خداوند راه نجاتى براى او فراهم مىكند.
So when they have reached their prescribed time, then retain them with kindness or separate them with kindness, and call to witness two men of justice from among you, and give upright testimony for Allah. With that is admonished he who believes in Allah and the latter day; and whoever is careful of (his duty to) Allah, He will make for him an outlet,
પછી જયારે તેણીઓ પોતાની ઇદ્દતની મુદ્દત પૂરી કરી નાખે ત્યારે તેમને ભલાઇની સાથે રોકી લો, અથવા ભલાઇની સાથે રવાના કરી દો; અને તલાક માટે તમારામાંથી બે આદીલને ગવાહ બનાવો અને ફકત અલ્લાહ માટે ગવાહી કાયમ કરો, આ નસીહત તેઓ માટે કરવામાં આવે છે કે જે અલ્લાહ અને કયામત પર ઇમાન રાખે છે, અને જે કોઇ અલ્લાહ(ની નાફરમાની)થી પરહેઝ કરે છે અલ્લાહ તેના માટે નજાતનો રસ્તો બનાવી દે છે :
و او را از جايى كه گمان ندارد روزى مىدهد؛ و هركس بر خدا توكّل كند، خدا امر او را كفايت مىكند؛ خداوند فرمان خود را به انجام مىرساند؛ به يقين خدا براى هرچيزى اندازهاى قرار داده است.
And give him sustenance from whence he thinks not; and whoever trusts in Allah, He is sufficient for him; surely Allah attains His purpose; Allah indeed has appointed a measure for everything.
અને તેને એવી જગ્યાએથી રોઝી આપશે જેનું તેને ગુમાન નહીં હોય; અને જે કોઇ અલ્લાહ પર આધાર રાખે તો અલ્લાહ તેના માટે પૂરતો છે; બેશક અલ્લાહ પોતાના ફરમાનને અંજામ સુધી પહોંચાડે છે, બેશક અલ્લાહે દરેક વસ્તુ માટે એક મિકદાર મુકર્રર કરી છે.
و آن گروه از زنان شما كه از عادت ماهانه مأيوسند، اگر در وضع آنها [از نظر باردارى] شك كنيد، عدّهی آنان سه ماه است، و همچنين آنها كه هيچگاه حيض نديدهاند؛ و عدّهی زنان باردار اين است كه وضع حمل كنند؛ و هركس تقواى الهى پيشه كند، خداوند كارش را بر او آسان مىسازد.
And (as for) those of your women who have despaired of menstruation, if you have a doubt, their prescribed time shall be three months, and of those too who have not had their courses; and (as for) the pregnant women, their prescribed time is that they lay down their burden; and whoever is careful of (his duty to) Allah He will make easy for him his affair.
અને તમારી ઔરતોમાંથી જેણીઓ માસિક આવવાથી નિરાશ થઇ ગઇ છે. અગર તેમના વિશે તમને શંકા હોય તો તેમની ઇદ્દતની મુદ્દત ત્રણ માસ છે, અને એ જ પ્રમાણે જેમને માસિક નથી આવતું તે ઔરતો માટે પણ એ જ હુકમ છે; અને હામેલા ઔરતોની ઇદ્દતની મુદ્દત બચ્ચાને જન્મ આપવા સુધીની છે; અને જે કોઇ અલ્લાહ(ની નાફરમાની)થી પરહેઝ કરે છે તો અલ્લાહ તેના કામો આસાન બનાવી દે છે.
اين فرمان خداست كه بر شما نازل كرده؛ و هركس تقواى الهى پيشه كند، خداوند گناهانش را مىبخشد و پاداش او را بزرگ مىدارد.
That is the command of Allah which He has revealed to you, and whoever is careful of (his duty to) Allah, He will remove from him his evil and give him a big reward.
આ અલ્લાહનો હુકમ છે, જે તેણે તમારા ઉપર નાઝિલ કર્યો છે; અને જે કોઇ અલ્લાહની નાફરમાનીથી પરહેઝ કરશે. તેની બૂરાઇઓને માફ કરી દેશે તેના બદલાને વધારી દેશે.
آنها [زنان مطلّقه] را هرجا كه خودتان سكونت داريد و در توانايى شماست سكونت دهيد؛ و به آنها زيان نرسانيد تا آنها را در تنگنا قرار دهيد [و مجبور به ترك منزل شوند]؛ و اگر باردار باشند، نفقهی آنها را بپردازيد تا وضع حمل كنند؛ و اگر براى شما [فرزند را] شير مىدهند، پاداش آنها را بپردازيد؛ و [دربارهی شيردادن فرزند] بهطور شايسته با يكديگر مشاوره كنيد؛ و اگر به توافق نرسيديد، زن ديگرى او را شير خواهد داد.
Lodge them where you lodge according to your means, and do not injure them in order that you may straiten them; and if they are pregnant, spend on them until they lay down their burden; then if they suckle for you, give them their recompense and enjoin one another among you to do good; and if you disagree, another (woman) shall suckle for him.
અને તેણીઓને (તલાક આપેલી ઔરતોને) તમારી શક્તિ પ્રમાણે જ્યાં તમે રહો છો ત્યાં જ તમારી સાથે રાખો, અને તેણીને ઇજા ન પહોંચાડો કે તેણી (મુસીબતમાં) ઘેરાઇ જાય, અને જો તેણીઓ હામેલા હોય તો જ્યાં સુધી તે બચ્ચાને જન્મ ન આપે ત્યાં સુધી તેમને ખર્ચ આપો, પછી જો તેણી તમારા બાળકને દૂધ પીવડાવે તો તેનો બદલો તેણીઓને આપો, અને આપસમાં ભલાઇ થકી નક્કી કરો, અને અગર તમારા બંને વચ્ચે કોઇ મુશ્કેલી ઊભી થાય, તો બીજી ઔરત પાસે દૂધ પીવડાવો.
آنان كه امكانات وسيعى دارند، بايد [براى زنان شيرده] از امكانات وسيع خود انفاق كنند و آنها كه تنگدستاند، از آنچه كه خدا به آنها داده انفاق نمايند؛ خداوند هيچ كس را جز به مقدار توانايى كه به او داده تكليف نمىكند؛ خداوند بزودى بعد از سختيها آسانى قرار مىدهد.
Let him who has abundance spend out of his abundance and whoever has his means of subsistence straitened to him, let him spend out of that which Allah has given him; Allah does not lay on any soul a burden except to the extent to which He has granted it; Allah brings about ease after difficulty.
ઇન્ફાક (ખર્ચ) કરવાવાળો પોતાની હેસીયત પ્રમાણે ઇન્ફાક (ખર્ચ) કરે, અને જેની રોઝી તંગ છે, તેને જોઇએ કે અલ્લાહે જે કાંઇ તેને આપ્યું છે તે મુજબ તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરે, અને અલ્લાહ કોઇને પણ તેના ગજા ઊપરાંતની જવાબદારી આપતો નથી, જલ્દી જ અલ્લાહ તંગી પછી આસાની અતા કરશે.
چه بسيار شهرها و آباديها كه [اهل آن] از فرمان خدا و پيامبرانش سرپيچى كردند و ما به شدّت به حسابشان رسيديم و به مجازات بىسابقهاى گرفتار ساختيم.
And how many a town which rebelled against the commandment of its Lord and His apostles, so We called it to account severely and We chastised it (with) a stern chastisement.
અને ઘણીય વસ્તીઓએ પરવરદિગાર અને તેના રસૂલની નાફરમાની કરી માટે અમોએ તેમનો સખ્ત હિસાબ લીધો, અને તેમને અતિ ખરાબ અઝાબમાં જકડી લીધા.
So it tasted the evil result of its conduct, and the end of its affair was perdition.
પછી તેમણે પોતાના કરેલા કાર્યોની મજા ચાખી લીધી, અને તેમના મામલાનું પરિણામ ફકત નુકસાન જ હતું.
پيامبرى [بهسوى شما فرستاده] كه آيات روشن خدا را بر شما تلاوت مىكند تا كسانى را كه ايمان آورده و كارهاى شايسته انجام دادهاند، از تاريكيها بهسوى نور خارج سازد. و هركس به خدا ايمان آورده و اعمال صالح انجام دهد، او را در باغهايى بهشتى وارد مىكند كه از پاى درختانش نهرها جارى است، جاودانه در آن مىمانند، و خداوند روزىِ نيكويى براى او قرار داده است.
Allah has prepared for them severe chastisement, therefore be careful of (your duty to) Allah, O men of understanding who believe! Allah has indeed revealed to you a reminder,
અલ્લાહે તેમના માટે સખ્ત અઝાબ તૈયાર કર્યો છે, માટે અય અક્કલમંદો અને ઇમાનવાળાઓ ! અલ્લાહથી ડરો, ખરેખર તેણે તમારા તરફ નસીહતો નાઝિલ કરી છે: