سورة التحريم
At Tahrim
و خداوند براى مؤمنان، به همسر فرعون مثل زده است، در آن هنگام كه گفت: «پروردگارا! نزد خود براى من خانهاى در بهشت بساز، و مرا از فرعون و كار او نجات ده و مرا از گروه ستمگران رهايى بخش»!
And Allah sets forth an example to those who believe the wife of Firon when she said: My Lord! build for me a house with Thee in the garden and deliver me from Firon and his doing, and deliver me from the unjust people:
અને અલ્લાહે મોઅમીનો માટે ફિરઓનની ઔરતની મિસાલ બયાન કરી કે જ્યારે તેણીએ કહ્યુ કે પરવરદિગાર મારા માટે તારા પાસે જન્નતમાં એક ઘર બનાવી દે અને મને ફિરઓન અને તેના કાર્યોથી છુટકારો આપ અને ઝાલિમ કોમથી છુટકારો આપ:
و همچنين به مريم دختر عمران كه دامان خود را پاك نگه داشت، و ما از روح خود در آن دميديم؛ و كلمات پروردگار خويش و كتابهايش را تصديق كرد و از مطيعان [فرمان خدا] بود.
And Marium, the daughter of Imran, who guarded her chastity, so We breathed into her of Our inspiration and she accepted the truth of the words of her Lord and His books, and she was of, the obedient ones.
અને ઇમરાનની દુખ્તર મરિયમની મિસાલ કે જેણીએ પોતાના પાક દામનીની હિફાઝત કરી, અમોએ તેણીમાં અમારી રૂહ ફૂંકી દીધી અને તેણીએ તેના પરવરદિગારના કલેમાત અને કિતાબોની સચ્ચાઇને ટેકો આપ્યો (તસદીક કરી), અને તેણી અમારા ફરમાબરદારોમાંથી હતી.