سورة الأنعام
Al Anam
بگو: «پروردگارم مرا به راه راست هدايت كرده؛ آيينى استوار [و ضامن سعادت دين و دنيا]؛ آيين ابراهيم؛ كه ايمانى خالص داشت؛ و از مشركان نبود».
Say: Surely, (as for) me, my Lord has guided me to the right path; (to) a most right religion, the faith of Ibrahim the upright one, and he was not of the polytheists.
તું કહે કે બેશક મને મારા પરવરદિગારે સીધા રસ્તાની હિદાયત કરી છે, મજબૂત દીન જે બાતિલથી દૂરી ઇખ્તેયાર કરનાર ઇબ્રાહીમનો મઝહબ હતો, અને તે મુશરિકોમાંથી ન હતો.
بگو: «نماز و تمام عبادات من، و زندگى و مرگ من، همه براى خداوندى است كه پروردگار جهانيان است».
Say. Surely my prayer and my sacrifice and my life and my death are (all) for Allah, the Lord of the worlds;
તું કહે કે બેશક મારી નમાઝ તથા મારી ઇબાદતો અને મારૂં જીવવું તથા મારૂં મરવું તમામ દુનિયાઓના પાલનહાર અલ્લાહના જ માટે છે.
همتايى براى او نيست؛ و به همين مأمور شدهام؛ و من نخستين مسلمانم.
No associate has He; and this am I commanded, and I am the first of those who submit.
જેનો કોઇ શરીક નથી; અને તેનો મને હુકમ આપવામાં આવ્યો છે, અને હું પહેલો મુસલમાન છું.
بگو: «آيا غير خدا، پروردگارى را بطلبم، درحالىكه او پروردگار همه چيز است؟! هيچكس، عمل [بدى] جز به زيان خودش، انجام نمىدهد؛ و هيچ گنهكارى بار گناه ديگرى را به دوش نمىكشد؛ سپس بازگشت همهی شما بهسوى پروردگارتان است؛ و شما را از آنچه در آن اختلاف داشتيد، باخبر خواهد كرد».
Say: What! shall I seek a Lord other than Allah? And He is the Lord of all things; and no soul earns (evil) but against itself, and no bearer of burden shall bear the burden of another; then to your Lord is your return, so He will inform you of that in which you differed.
કહે કે શું હું અલ્લાહ સિવાય કોઇ બીજા પરવરદિગારને તલબ કરૂં ? જ્યારે કે તે જ દરેક વસ્તુનો પાલનહાર છે? અને કોઇ નફસ કંઇ બૂરાઇ કરતો નથી પણ પોતાનું જ નુકસાન કરે છે, અને કોઇ બોજો ઊંચકનારા બીજા(ના ગુનાહ)નો બોજો ઊંચકશે નહિ, પછી તમો સર્વેનું તમારા પરવરદિગારની હજૂરમાં પાછું ફરવું થશે, પછી જે બાબતમાં તમે ઇખ્તેલાફ કર્યા કરતા હતા તેની તમને જાણ કરી દેશે.
و او كسى است كه شما را جانشينان [و نمايندگان خود] در زمين ساخت، و درجات بعضى از شما را بالاتر از بعضى ديگر قرار داد، تا شما را بهوسيلهی آنچه در اختيارتان قرار داده بيازمايد؛ به يقين پروردگار تو داراى مجازات سريع و [درعينحال نسبت به حق پويان] آمرزنده و مهربان است.
And He it is Who has made you successors in the land and raised some of you above others by (various) grades, that He might try you by what He has given you; surely your Lord is quick to requite (evil), and He is most surely the Forgiving, the Merciful.
અને તે એજ તો છે જેણે તમને ઝમીનના વારસદાર બનાવ્યા અને તમારામાંથી અમુકના દરજ્જાઓ અમુક કરતા બુલંદ રાખ્યા કે જેથી જે કાંઇ તમને આપ્યુ છે તેમાં તમારી અજમાઇશ કરે; બેશક તારો પરવરદિગાર ઝડપી સઝા આપનારો છે, અને બેશક તે ગફુરૂર રહીમ છે.