Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 6

سورة الأنعام

Al Anam

સુરએ અનઆમ
165 verses Makki Verses 151–160 of 165
6:151
قُلْ تَعالَوْا أَتْلُ ما حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ أَلاَّ تُشْرِكُوا بِهِ شَيْئاً وَ بِالْوالِدَيْنِ إِحْساناً وَ لا تَقْتُلُوا أَوْلادَكُمْ مِنْ إِمْلاقٍ نَحْنُ نَرْزُقُكُمْ وَ إِيَّاهُمْ وَ لا تَقْرَبُوا الْفَواحِشَ ما ظَهَرَ مِنْها وَ ما بَطَنَ وَ لا تَقْتُلُوا النَّفْسَ الَّتي حَرَّمَ اللهُ إِلاَّ بِالْحَقِّ ذلِكُمْ وَصَّاكُمْ بِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ

بگو: «بياييد آنچه را پروردگارتان بر شما حرام كرده است برايتان بخوانم: اينكه چيزى را همتاى خدا قرار ندهيد؛ و به پدر و مادر نيكى كنيد؛ و فرزندانتان را از [ترس] فقر، نكشيد؛ ما شما و آن‌ها را روزى مى‌دهيم؛ و به كارهاى زشت نزديك نشويد، چه آشكار باشد چه پنهان؛ و انسانى را كه خداوند محترم شمرده، به قتل نرسانيد، مگر بحق [و از روى استحقاق]. اين چيزى است كه خداوند شما را به آن سفارش كرده، تا بينديشيد.

Say: Come I will recite what your Lord has forbidden to you-- (remember) that you do not associate anything with Him and show kindness to your parents, and do not slay your children for (fear of) poverty-- We provide for you and for them-- and do not draw nigh to indecencies, those of them which are apparent and those which are concealed, and do not kill the soul which Allah has forbidden except for the requirements of justice; this He has enjoined you with that you may understand.

તું કહે કે આવો હું વાંચી સંભળાવું કે જે તમારા પરવરદિગારે તમારા પર હરામ કર્યુ છે (તે આ) કે તમે કોઇને તેનો શરીક બનાવો નહિ, અને વાલેદૈન સાથે નેકી કરો, અને ગરીબાઇ(ના ડર)થી તમારી ઔલાદને મારી ન નાખો; અમે જ તમને રોજી આપીએ છીએ અને તેમને પણ; તેમજ બદકારી પાસે જાઓ નહિ, પછી તે ઝાહેરી હોય યા છૂપી, અને કોઇ નફસને કે જેનું મારી નાખવું, અલ્લાહે હરામ કર્યુ છે તેને તમે મારી ન નાખો, સિવાય કે તમને (કિસાસ વગેરેનો) હક હોય; આ છે કે જેની તેણે તમને નસીહત કરી છે જેથી તમે સમજો.

6:152
وَ لا تَقْرَبُوا مالَ الْيَتيمِ إِلاَّ بِالَّتي هِيَ أَحْسَنُ حَتَّى يَبْلُغَ أَشُدَّهُ وَ أَوْفُوا الْكَيْلَ وَ الْميزانَ بِالْقِسْطِ لا نُكَلِّفُ نَفْساً إِلاَّ وُسْعَها وَ إِذا قُلْتُمْ فَاعْدِلُوا وَ لَوْ كانَ ذا قُرْبى وَ بِعَهْدِ اللهِ أَوْفُوا ذلِكُمْ وَصَّاكُمْ بِهِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ

و به مال يتيم، جز به بهترين صورت [و براى اصلاح]، نزديك نشويد، تا به حدّ رشد خود برسد؛ و حقّ پيمانه و وزن را به عدالت ادا كنيد؛ هيچ‌كس را، جز به مقدار تواناييش، تكليف نمى‌كنيم و هنگامى‌كه سخنى مى‌گوييد، [و داورى مى‌كنيد]، عدالت را رعايت نماييد، حتّى اگر در مورد نزديكان [شما] بوده باشد؛ و به پيمان خدا وفا كنيد. اين چيزى است كه خداوند شما را به آن سفارش مى‌كند، تا متذكّر شويد.

And do not approach the property of the orphan except in the best manner until he attains his maturity, and give full measure and weight with justice-- We do not impose on any soul a duty except to the extent of its ability; and when you speak, then be just though it be (against) a relative, and fulfill Allah's covenant; this He has enjoined you with that you may be mindful;

અને યતીમોના માલ પાસે જાઓ નહિ સિવાય કે બહેતરીન તરીકો (યતીમ માટે હોય), જ્યાં સુધી કે તેઓ પરિપકવ થઇ જાય; અને ઇન્સાફથી પૂરેપૂરાં તોલ અને માપ આપો. અમે કોઇ નફસને તેના ગજા ઉપરાંત જવાબદારી આપતા નથી; અને જ્યારે તમે બોલો ત્યારે ઇન્સાફ સાથે (બોલો) પછી ભલેને તે તમારા નજીકના સગા બાબતે હોય, અને અલ્લાહ સાથેનો કરાર પૂરો કરો; આ એ જ છે કે જેની અલ્લાહે તમને નસીહત કરી છે કે જેથી તમે યાદ રાખો (અને કાળજી રાખો.)

6:153
وَ أَنَّ هذا صراطي مُسْتَقيماً فَاتَّبِعُوهُ وَ لا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَنْ سَبيلِهِ ذلِكُمْ وَصَّاكُمْ بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ (153( ( الوِلَايَةُ

اين راه مستقيم من است؛ از آن پيروى كنيد؛ و از راه‌هاى پراكنده [و انحرافى] پيروى نكنيد، كه شما را از راه او، دور مى‌سازد؛ اين چيزى است كه خداوند شما را به آن سفارش مى‌كند، تا پرهيزگارى پيشه كنيد. (۱۵۳ ( ولایت

And (know) that this is My path, the right one therefore follow it, and follow not (other) ways, for they will lead you away from His way; this He has enjoined you with that you may guard (against evil).

અને જાણી લોકે આજ મારો સીધો રસ્તો છે માટે તેની પૈરવી કરો, અને (બીજા જુદા જુદા) રસ્તાઓની પૈરવી ન કરો, કારણ કે તે તમને (અલ્લાહના) રસ્તાથી વિખૂટા પાડી દેશે; આ છે જેની તેણે તમને નસીહત કરી છે કે જેથી તમે (નાફરમાનીથી) બચો.

6:154
ثُمَّ آتَيْنا موسى الْكِتابَ تَماماً عَلَى الَّذي أَحْسَنَ وَ تَفْصيلاً لِكُلِّ شَيْ‌ءٍ وَ هُدىً وَ رَحْمَةً لَعَلَّهُمْ بِلِقاءِ رَبِّهِمْ يُؤْمِنُونَ

سپس به موسى كتاب آسمانى داديم؛ تا [نعمت خود را] بر آن‌ها كه نيكوكار بودند، كامل كنيم؛ و همه چيز را [كه مورد نياز آن‌ها بود، در آن] روشن سازيم؛ و آن را مايه‌ی هدايت و رحمت قرار دهيم؛ شايد به لقاى پروردگارشان [و روز رستاخيز]، ايمان آورند.

Again, We gave the Book to Musa to complete (Our blessings) on him who would do good (to others), and making plain all things and a guidance and a mercy, so that they should believe in the meeting of their Lord.

પછી અમોએ મૂસાને એવી કિતાબ આપી જેથી (નેઅમત) નેક કીરદારો માટે કામીલ (સંપૂર્ણ) થઇ જાય અને જેમાં હિદાયત અને રહેમત તેમજ દરેક ચીઝનું વિગતવાર બયાન હતું કદાચ તેઓ પોતાના પરવરદિગારની મુલાકાત ઉપર ઇમાન રાખે.

6:155
وَ هذا كِتابٌ أَنْزَلْناهُ مُبارَكٌ فَاتَّبِعُوهُ وَ اتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ

و اين كتابى است پر بركت، كه ما نازل كرديم؛ از آن پيروى كنيد، و پرهيزگارى پيشه نماييد، تا مورد رحمت [خدا] قرار گيريد.

And this is a Book We have revealed, blessed; therefore follow it and guard (against evil) that mercy may be shown to you.

અને આ કિતાબ કે જે અમોએ નાઝિલ કરી છે તે બરકતવાળી છે, માટે તમે તેની પૈરવી કરો અને તકવા ઇખ્તેયાર કરો કે કદાચને તમારા પર રહેમ કરવામાં આવે.

6:156
أَنْ تَقُولُوا إِنَّما أُنْزِلَ الْكِتابُ عَلى طائِفَتَيْنِ مِنْ قَبْلِنا وَ إِنْ كُنَّا عَنْ دِراسَتِهِمْ لَغافِلينَ

[ما اين كتاب را نازل كرديم] تا مبادا بگوييد: «كتاب آسمانى تنها بر دو طايفه‌ی پيش از ما (يهود و نصارى) نازل شده بود؛ و ما از بحث و بررسى آنان بى‌خبر بوديم».

Lest you say that the Book was only revealed to two parties before us and We were truly unaware of what they read.

કે તમે એમ ન કહો કે અમારી પહેલાં બે જમાઅત પર જ કિતાબ નાઝિલ કરવામાં આવી હતી, અને અમે જે કાંઇ તેઓ પઢે પઢાવે છે તેનાથી ગાફિલ હતા:

6:157
أَوْ تَقُولُوا لَوْ أَنَّا أُنْزِلَ عَلَيْنَا الْكِتابُ لَكُنَّا أَهْدى مِنْهُمْ فَقَدْ جاءَكُمْ بَيِّنَةٌ مِنْ رَبِّكُمْ وَ هُدىً وَ رَحْمَةٌ فَمَنْ أَظْلَمُ مِمَّنْ كَذَّبَ بِآياتِ اللهِ وَ صدَفَ عَنْها سَنَجْزِي الَّذينَ يَصْدِفُونَ عَنْ آياتِنا سُوءَ الْعَذابِ بِما كانُوا يَصْدِفُونَ

يا بگوييد: «اگر كتاب آسمانى بر ما نازل مى‌شد، از آن‌ها هدايت يافته‌تر بوديم». اينك آيات و دلايل روشن از جانب پروردگارتان، و هدايت و رحمت براى شما آمد. پس، چه كسى ستمكارتر است از كسى كه آيات خدا را تكذيب كرده، و از آن روى‌گردانده است؟! و به‌زودى كسانى را كه از آيات ما روى مى‌گردانند، به سبب اعراضشان، مجازات بدى خواهيم كرد!

Or lest you should say: If the Book had been revealed to us, we would certainly have been better guided than they, so indeed there has come to you clear proof from your Lord, and guidance and mercy. Who then is more unjust than he who rejects Allah's communications and turns away from them? We will reward those who turn away from Our communications with an evil chastisement because they turned away.

અથવા તમે એમ કહો કે કદાચને અમારા પર કિતાબ નાઝિલ કરવામાં આવતે તો અમે તેમના કરતાંય વધારે હિદાયત મેળવનારા થઇ જતે; બેશક તમારા પરવરદિગાર તરફથી તમારી ઉપર વાઝેહ દલીલ તથા હિદાયત અને રહેમત આવી ચૂકી છે, તેના કરતાં વધારે ઝુલમગાર કોણ હશે કે જે અલ્લાહની આયતોને જૂઠલાવે અને તેનાથી મોઢું ફેરવે? નજીકમાં અમે તે લોકોને કે જેઓ અમારી આયતોથી મોઢું ફેરવે છે તેમને મોંઢા ફેરવવાના કારણે બદતરીન સજા આપશું.

6:158
هَلْ يَنْظُرُونَ إِلاَّ أَنْ تَأْتِيَهُمُ الْمَلائِكَةُ أَوْ يَأْتِيَ رَبُّكَ أَوْ يَأْتِيَ بَعْضُ آياتِ رَبِّكَ يَوْمَ يَأْتي بَعْضُ آياتِ رَبِّكَ لا يَنْفَعُ نَفْساً إيمانُها لَمْ تَكُنْ آمَنَتْ مِنْ قَبْلُ أَوْ كَسَبَتْ في إيمانِها خَيْراً قُلِ انْتَظِرُوا إِنَّا مُنْتَظِرُونَ

آيا جز اين انتظار دارند كه فرشتگان به‌سراغشان آيند، يا پروردگارت [خودش] به‌سوى آن‌ها بيايد، يا بعضى از آيات پروردگارت [و نشانه‌هاى رستاخيز]؟! امّا آن روز كه بعضى از آيات پروردگارت [نشانه‌هاى مرگ و عذاب] ظاهر شود، ايمان‌آوردن كسى كه قبلاً ايمان نياورده، يا در ايمانش عمل نيكى انجام نداده، سودى به حالش نخواهد داشت. بگو: «[اكنون كه شما چنين انتظارات نادرستى داريد]، انتظار بكشيد! ما هم انتظار [كيفر شما را] مى‌كشيم»!

They do not wait aught but that the angels should come to them, or that your Lord should come, or that some of the signs of your Lord should come. On the day when some of the signs of your Lord shall come, its faith shall not profit a soul which did not believe before, or earn good through its faith. Say: Wait; we too are waiting.

હવે શું તેઓ એની રાહ જુએ છે કે તેમની પાસે ફરિશ્તા આવે અથવા તારો પરવરદિગાર આવે અથવા તારા પરવરદિગારની અમુક નિશાનીઓ આવે ? જે દિવસે તારા પરવરદિગારની અમુક નિશાનીઓ આવી પહોંચશે* (તે દિવસે) કોઇને પણ તેનું ઇમાન ફાયદો પહોંચાડશે નહિ, સિવાય કે જે પહેલાંથી ઇમાન લાવ્યા હોય અથવા તેણે તે ઇમાન વડે નેક કમાણી કરી હોય; તું કહે કે તમે રાહ જુઓ અમે પણ રાહ જોઇએ છીએ.

6:159
إِنَّ الَّذينَ فَرَّقُوا دينَهُمْ وَ كانُوا شِيَعاً لَسْتَ مِنْهُمْ في شَيْ‌ءٍ إِنَّما أَمْرُهُمْ إِلَى اللهِ ثُمَّ يُنَبِّئُهُمْ بِما كانُوا يَفْعَلُونَ

كسانى كه در آيين خود تفرقه ايجاد كردند، و به دسته‌هاى گوناگون [و مذاهب مختلف] تقسيم شدند، تو هيچ‌گونه رابطه‌اى با آن‌ها ندارى. سر و كار آن‌ها تنها با خداست؛ سپس خدا آن‌ها را از آنچه انجام مى‌دادند، باخبر مى‌كند.

Surely they who divided their religion into parts and became sects, you have no concern with them; their affair is only with Allah, then He will inform them of what they did.

બેશક જેઓએ પોતાના દીનમાં તફરકો (ફુટફાટ) પૈદા કર્યો છે અને (જુદા-જુદા) ગિરોહમાં વહેંચાઇ ગયા છે તેમની સાથે તને કાંઇ લાગતું વળગતું નથી; તેમનો મામલો ફકત અલ્લાહના હાથમાં છે. પછી તેમને જે કાંઇ તેઓ કરતા હતા તેનાથી વાકેફ કરશે.

6:160
مَنْ جاءَ بِالحسنةِ فَلَهُ عَشْرُ أَمْثالِها وَ مَنْ جاءَ بِالسَّيِّئَةِ فَلا يُجْزى إِلاَّ مِثْلَها وَ هُمْ لا يُظْلَمُونَ (160( ( النُّزُولُ

هركس كار نيكى به‌جا آورد، ده‌برابر آن پاداش دارد، و هر‌كس كار بدى انجام دهد، جز به‌مانند آن، كيفر نخواهد ديد؛ و ستمى بر آن‌ها نخواهد شد. (۱۶۰ ( سبب نزول

Whoever brings a good deed, he shall have ten like it, and whoever brings an evil deed, he shall be recompensed only with the like of it, and they shall not be dealt with unjustly.

જે એક નેકી લાવશે તેના માટે તેના જેવો દસ ગણો (બદલો) છે, અને જે એક બદી લાવશે તેને તેના જેવી (એક જ) સજા કરવામાં આવશે અને તેમના ઉપર ઝુલ્મ કરવામાં આવશે નહિ.

← Surah 5 Surah 7 →