الباقر (علیه السلام)
Imam Baqir (peace be upon him) ઇમામ બાકિર (અલયહિસ્સલામ)
وَ الَّذِینَ یُصَدِّقُونَ بِیَوْمِ الدِّینِ قَالَ بِخُرُوجِ الْقَائِمِ (عجل الله تعالی فرجه الشریف).
امام باقر (علیه السلام)- وَ الَّذِینَ یُصَدِّقُونَ بِیَوْمِ الدِّینِ؛ منظور، ظهور امام زمان (عجل الله تعالی فرجه الشریف) است.
Imam Baqir (peace be upon him): وَ الَّذِینَ یُصَدِّقُونَ بِیَوْمِ الدِّینِ [And those who accept the truth of the Judgement day]; what is meant is the appearance of Imam az-Zaman (may Allah hasten his noble relief).
ઇમામ બાકિર (અલયહિસ્સલામ): وَ الَّذِینَ یُصَدِّقُونَ بِیَوْمِ الدِّینِ [અને તેઓ કે જેઓ કયામતના દિવસને સાચો માને છે]; મુરાદ, ઇમામે ઝમાના (અજ્જલલ્લાહો તઆલા ફરજહુશ્શરીફ)નો ઝુહૂર છે.