سورة المدثر
Al Muddathir
مرا با كسىكه او را به تنهايى آفريدهام واگذار!
Leave Me and him whom I created alone,
મને અને તેની સાથે રહેવા દે કે જેને મેં એકલો પૈદા કર્યો છે.
همان كسكه براى او مال گستردهاى قراردادم.
And give him vast riches,
અને તેના માટે મેં ખૂબજ દોલત રાખી છે:
و فرزندان فراوانى كه همواره در كنار او [و در خدمت او] هستند.
And sons dwelling in his presence,
અને નજર સામે રહેનારા ફરઝંદો આપ્યા છે:
و وسايل زندگى را [از هر نظر] برايش فراهم ساختم!
And I adjusted affairs for him adjustably;
અને તમામ સગવડતાઓ તેના માટે તૈયાર કરી:
باز طمع دارد كه [به آن] بيفزايم.
And yet he desires that I should add more!
છતાં પણ લાલચ કરી કે વધારો કરૂં!
هرگز چنين نخواهد شد؛ چرا كه او نسبت به آيات ما دشمنىميورزد.
By no means! surely he offers opposition to Our communications.
હરગિઝ એવુ નહી થાય કારણકે તે અમારી નિશાનીઓનો સખત દુશ્મન હતો.
و بهزودى او را مجبور مىكنم كه از قلّهی زندگى بالا رود. [پس او را به زير مىافكنم]!
I will make a distressing punishment overtake him.
નજીકમાં જ હું તેને (અઝાબના) પહાડ ઊપર ચઢાવીશ.
او [براى مبارزه با قرآن] انديشه كرد و نقشهاى [شيطانى] كشيد!
Surely he reflected and guessed,
બેશક તેણે (કુરઆન સાથે મુકાબલા માટે) વિચાર્યુ અને યોજના બનાવી:
مرگ بر او! چگونه نقشهاى كشيد؟!
But may he be cursed how he plotted;
પછી તે હલાક થાય, કેવી યોજના બનાવી!
باز هم مرگ بر او، چگونه نقشه كشيد؟!
Again, may he be cursed how he plotted;
તે પછી તે હલાક થાય, કેવી યોજના બનાવી!