Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 74

سورة المدثر

Al Muddathir

સૂરએ મુદ્દસ્સિર
56 verses Makki Verses 21–30 of 56
74:21
ثُمَّ نَظَرَ

پس نگاهى‎كرد.

Then he looked,

પછી તેણે જોયું :

74:22
ثُمَّ عَبَسَ وَ بَسَرَ

و چهره درهم كشيد و عجولانه دست به كار شد.

Then he frowned and scowled,

પછી તેનો ચહેરો બગડી ગયો અને ભવાં ચડાવ્યા.

74:23
ثُمَّ أَدْبَرَ وَ اسْتَكْبَرَ

سپس پشت كرد و تكبّر ورزيد.

Then he turned back and was big with pride,

પછી પીઠ ફેરવી અને તકબ્બૂર કર્યો:

74:24
فَقالَ إِنْ هذا إِلّا سِحْرٌ يُؤْثَرُ

و سرانجام گفت: اين [قرآن] چيزى جز سحر پيشينيان نيست!

~Then he said: This is naught but enchantment, narrated (from others);

પછી તેણે કહ્યું કે આ જાદુ સિવાય કંઇ નથી કે જે અગાઉથી ચાલ્યો આવે છે:

74:25
إِنْ هذا إِلّا قَوْلُ الْبَشَرِ

اين فقط سخن انسان است.

This is naught but the word of a mortal.

આ ફકત એક ઇન્સાનનો કલામ છે.

74:26
سَأُصْلِيهِ سَقَرَ

[امّا] به‌زودى او را وارد سَقَر (دوزخ ) مى‌كنم!

I will cast him into hell.

નજીકમાં જ હું તેને સકરમાં નાખી દઇશ.

74:27
وَ ما أَدْراكَ ما سَقَرُ

و توچه مى‌دانى «سَقَر» چيست!

And what will make you realize what hell is?

અને તમે શુ જાણો કે સકર શું છે ?

74:28
لا تُبْقِي وَ لا تَذَرُ

[آتشى است كه] نه چيزى را باقى مى‌گذارد و نه رها مى‌سازد.

It leaves naught nor does it spare aught.

ન કોઇને છોડશે અને ન કોઇને બાકી રાખશે :

74:29
لَوّاحَةٌ لِلْبَشَرِ

پوست را دگرگون مى‎كند.

It scorches the mortal.

ચામડીને બદલતી રહેશે.

74:30
عَلَيْها تِسْعَةَ عَشَرَ

نوزده [نگهبان] بر آن گمارده شده‎اند!

Over it are nineteen.

તેના ઉપર ઓગણીસ ચોકી કરનાર ફરિશ્તાઓ રાખેલ છે.

← Surah 73 Surah 75 →