Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 74

سورة المدثر

Al Muddathir

સૂરએ મુદ્દસ્સિર
56 verses Makki Verses 31–40 of 56
74:31
وَ ما جَعَلْنا أَصْحابَ النّارِ إِلّا مَلائِكَةً وَ ما جَعَلْنا عِدَّتَهُمْ إِلّا فِتْنَةً لِلَّذِينَ كَفَرُوا لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا الْكِتابَ وَ يَزْدادَ الَّذِينَ آمَنُوا إِيماناً وَ لا يَرْتابَ الَّذِينَ أُوتُوا الْكِتابَ وَ الْمُؤْمِنُونَ وَ لِيَقُولَ الَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ وَ الْكافِرُونَ ما ذا أَرادَ اللهُ بِهذا مَثَلاً كَذالِكَ يُضِلُّ اللهُ مَنْ يَشاءُ وَ يَهْدِي مَنْ يَشاءُ وَ ما يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلّا هُوَ وَ ما هِيَ إِلّا ذِكْرى لِلْبَشَرِ

نگهبانان دوزخ را فقط فرشتگان [عذاب] قرار داديم، و تعداد آن‌ها را جز براى آزمايش كافران معيّن نكرديم تا اهل كتاب (يهود و نصارى) يقين پيدا كنند و بر ايمان مؤمنان بيفزايد، و اهل كتاب و مؤمنان [در حقّانيت اين كتاب آسمانى] ترديد به خود راه ندهند، و بيماردلان و كافران بگويند: «خدا از اين سخن چه منظورى دارد»؟! [آرى] اين‌گونه خداوند هركس را بخواهد گمراه مى‎سازد و هركس را بخواهد هدايت مى‎كند. و لشكريان پروردگارت را جز او كسى نمى‎داند، و اين جز هشدار و تذكّرى براى انسان‌ها نيست!

And We have not made the wardens of the fire others than angels, and We have not made their number but as a trial for those who disbelieve, that those who have been given the book may be certain and those who believe may increase in faith, and those who have been given the book and the believers may not doubt, and that those in whose hearts is a disease and the unbelievers may say: What does Allah mean by this parable? Thus does Allah make err whom He pleases, and He guides whom He pleases, and none knows the hosts of your Lord but He Himself; and this is naught but a reminder to the mortals.

અને અમોએ ફકત ફરિશ્તાઓને જહન્નમના રખેવાળો બનાવ્યા છે, અને અમોએ તેમની સંખ્યા ફકત નાસ્તિકોની અજમાઇશ માટે રાખી છે, જેથી જેમને કિતાબ આપવામાં આવી છે તેમને યકીન થઇ જાય, અને જેઓ ઇમાન લાવ્યા છે તેમના ઇમાનમાં વધારો થાય, અને જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ તથા ઇમાન લાવનારાઓને શક ન થાય, અને જેમના દિલો બીમાર છે તથા જેઓ નાસ્તિક છે તેઓ કહે કે આ મિસાલથી અલ્લાહનો શુ ઇરાદો છે?! (હા) આ રીતે અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે, અને જેને ચાહે છે હિદાયત આપે છે, અને તારા પરવરદિગારના લશ્કરોને તેના સિવાય કોઇ જાણતું નથી, અને આ ફકત લોકો માટે નસીહત છે.

74:32
كَلّا وَ الْقَمَرِ

هرگز چنين نيست سوگند به ماه.

Nay; I swear by the moon,

હરગિઝ એવુ નથી ! ચાંદની કસમ:

74:33
وَ الَّيْلِ إِذْ أَدْبَرَ

و به شب، هنگامى‌كه [دامن برچينيد و] پشت كند.

And the night when it departs,

અને વિદાય લેતી રાતની કસમ:

74:34
وَ الصُّبْحِ إِذا أَسْفَرَ

و به صبح هنگامى‌كه چهره بگشايد.

And the daybreak when it shines;

અને કસમ છે રોશન સવારની:

74:35
إِنَّها لِأَحْدَى الْكُبَرِ

كه آن [حوادث هولناك قيامت] از مسائل مهم است!

Surely it (hell) is one of the gravest (misfortunes),

બેશક તે (જહન્નમ) એક મહાન ચીઝ છે:

74:36
نَذِيراً لِلْبَشَرِ

هشدارى است براى همه‌ی انسان‌ها.

A warning to mortals,

લોકોને ડરાવવાનો ઝરીયો (વસીલો) છે:

74:37
لِمَنْ شاءَ مِنْكُمْ أَنْ يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ

براى كسانى از شما كه مى‌خواهند [به‌سوى هدايت] پيش روند يا عقب بمانند.

To him among you who wishes to go forward or remain behind.

તમારામાંથી જે (નેકી તરફ) આગળ વધવા ચાહે અથવા પાછળ રહે.

74:38
كُلُّ نَفْسٍ بِما كَسَبَتْ رَهِينَةٌ

[آرى] هركس در گرو اعمال خويش است.

Every soul is held in pledge for what it earns,

દરેક પોતાના આમાલમાં ગિરફતાર છે:

74:39
إِلّا أَصْحابَ الْيَمِينِ

مگر «اصحاب يمين» [كه نامه‌ی اعمالشان را به دست راستشان مى‌دهند]!

Except the people of the right hand,

સિવાય કે જેઓ જમણા હાથવાળાઓ:

74:40
فِي جَنّاتٍ يَتَساءَلُونَ

آن‌ها در باغ‌هاى بهشتى‌اند، و سؤال مى‌كنند.

In gardens, they shall ask each other

તેઓ જન્નતમાં એકબીજાને સવાલ કરશે:

← Surah 73 Surah 75 →