سورة المدثر
Al Muddathir
كه از [مقابل] شيري فرار كردهاند!
That had fled from a lion?
જેઓ સિંહથી ભાગી રહ્યા હોય!
بلكه هركدام از آنها انتظار دارد نامهی جداگانهاي [از سوي خدا] براي او فرستاده شود!
Nay; every one of them desires that he may be given pages spread out;
પરંતુ તેઓમાંથી દરેક ચાહે છે કે તેમને ખુલ્લી કિતાબો આપવામાં આવે.
چنين نيست كه آنان ميگويند، بلكه آنها از آخرت نميترسند!
Nay! but they do not fear the hereafter.
કયારેય નહિં, પરંતુ તેઓ આખેરતથી ડરતા નથી.
چنين نيست كه آنها ميگويند، آن (قرآن) يك تذكّر و يادآوري است!
Nay! it is surely an admonition.
એવું નથી (કે તેઓ કહે) હા બેશક આ એક નસીહત છે.
قوله تعالي: هر كس بخواهد از آن پند مىگيرد
So whoever pleases may mind it.
પછી જે ચાહે નસીહત હાંસિલ કરે.
قوله تعالي: و هيچكس پند نميگيرد مگر اينكه خدا بخواهد او اهل تقوا و اهل آمرزش است!
And they will not mind unless Allah please. He is worthy to be feared and worthy to forgive.
અને નસીહત હાંસિલ નહિ કરે સિવાય કે (જેના માટે) અલ્લાહ ચાહે, તેનાથી ડરવુ જોઇએ અને તે (બંદાઓને) માફ કરનાર છે.