سورة الانسان
Al Insan
بر اندام آنها (بهشتيان) لباسهايي است از حرير نازك سبز رنگ، و از ديباي ضخيم، و با دستبندهايي از نقره آراسته شدهاند، و پروردگارشان شراب طهور به آنان مينوشاند.
Upon them shall be garments of fine green silk and thick silk interwoven with gold, and they shall be adorned with bracelets of silver, and their Lord shall make them drink a pure drink.
તેમના ઉપર બારીક અને જાડા લીલા રેશમી વસ્ત્રો હશે, અને તેમને ચાંદીના કડા પહેરાવવામાં આવ્યા હશે, અને તેમનો પરવરદિગાર તેમને પાકીઝા શરાબ પીવડાવશે.
اين پاداش شماست، و سعي و تلاش شما مورد قدرداني است.
Surely this is a reward for you, and your striving shall be recompensed.
બેશક આ તમારૂં ઇનામ છે, અને તમારી કોશિશોની કદર કરવામાં આવી છે.
به يقين قرآن را ما بر تو نازل كرديم.
Surely We Ourselves have revealed the Quran to you revealing (it) in portions.
બેશક અમોએ તારા ઉપર કુરઆનને નાઝિલ કર્યુ છે.
پس در [تبليغ و اجراي] حكم پروردگارت شكيبا و با استقامت باش، و از هيچ گنهكار يا كافري از آنان اطاعت مكن.
Therefore wait patiently for the command of your Lord, and obey not from among them a sinner or an ungrateful one.
તેથી તું તારા પરવરદિગારના હુકમ ખાતર સબ્ર કર, અને તેઓમાંથી કોઇ ગુનેહગાર અને નાસ્તિકનું કહેવું ન માન.
و نام پروردگارت را هر صبح و شام ياد كن.
And glorify the name of your Lord morning and evening.
અને સવાર સાંજ તારા પરવરદિગારના નામનો ઝિક્ર કર.
و پاسي از شب را براي او سجده كن، و مقداري طولاني از شب، او را تسبيح گوي.
And during part of the night adore Him, and give glory to Him (a) long (part of the) night.
અને રાતના એક ભાગમાં તેનો સજદો કર અને રાતમાં લાંબો વખત તેની તસ્બીહ કર.
آنها زندگي زودگذر دنيا را دوست دارند، درحاليكه روز سختي را پشتسر خود رها ميكنند.
Surely these love the transitory and neglect a grievous day before them.
બેશક આ લોકો દુનિયાને પસંદ કરે છે, અને પોતાની પાછળ એક ભારે દિવસને છોડી રહ્યા છે.
ما آنها را آفريديم و پيوندهاي وجودشان را محكم كرديم، و هر زمان بخواهيم جاي آنان را به گروهي همانند آنان ميدهيم.
We created them and made firm their make, and when We please We will bring in their place the likes of them by a change.
અમોએ તેમને પેદા કર્યા છે અને અમોએ જ તેમના (શરીરના) ભાગોને મજબૂત કર્યા છે અને અમે જયારે ચાહીએ ત્યારે તેમની જગ્યા પર બીજાઓને લઇ આવશું.
اين يك تذكّرو يادآوري است، و هركس بخواهد [با استفاده از آن] راهي بهسوي پروردگارش برميگزيند.
Surely this is a reminder, so whoever pleases takes to his Lord a way.
બેશક આ એક નસીહત છે, માટે જે ચાહે તે પોતાના પરવરદિગારનો રસ્તો અપનાવી લે.
و شما [چيزي را] نميخواهيد مگر اينكه خدا بخواهد، خداوند دانا و حكيم بوده و هست.
And you do not please except that Allah please, surely Allah is Knowing, Wise;
અને તમે કંઇપણ ચાહતા નથી સિવાય કે અલ્લાહ ચાહે, બેશક અલ્લાહ જાણનાર અને હિકમતવાળો છે: