Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 76

سورة الانسان

Al Insan

સૂરએ દહર
31 verses Madani Verses 11–20 of 31
76:11
فَوَقاهُمُ اللهُ شَرَّ ذلِكَ الْيَوْمِ وَ لَقَّاهُمْ نَضْرَةً وَ سُرُوراً

[به خاطر اين عقيده و عمل] خداوند آنان را از شرّ آن روز نگه مي‌دارد و از آن‌ها استقبال مي‌كند درحالي‌كه شادمان و مسرورند.

Therefore Allah win guard them from the evil of that day and cause them to meet withease and happiness;

પછી અલ્લાહે તેમને તે દિવસની સખતાઇથી બચાવી લેશે અને તેમ (ના ચહેરા)ને તાજગી તથા ખુશહાલી અતા કરી.

76:12
وَ جَزاهُمْ بِما صَبَرُوا جَنَّةً وَ حَريراً

و در برابر صبرشان، بهشت و لباس‌هاي حرير [بهشتي] را به آن‌ها پاداش مي‌دهد.

And reward them, because they were patient, with garden and silk,

અને તેમણે જે સબ્ર કરી તેના કારણે તેમને જન્નત અને રેશમી લિબાસ આપશે:

76:13
مُتَّكِئينَ فيها عَلَى الْأَرائِكِ لا يَرَوْنَ فيها شَمْساً وَ لا زَمْهَريراً

در آنجا بر تخت‌هاي زيبا تكيه كرده‌اند، نه آفتاب [سوزان] را در آنجا مي‌بينند و نه سرما را.

Reclining therein on raised couches, they shall find therein neither (the severe heat of) the sun nor intense cold.

તેઓ જન્નતમાં તખ્તો પર ટેકીને બેઠા હશે અને તેમાં તેઓ ન સૂરજની ગરમી જોશે અને ન ઠંડી અનુભવશે.

76:14
وَ دانِيَةً عَلَيْهِمْ ظِلالُها وَ ذُلِّلَتْ قُطُوفُها تَذْليلاً

و در‌حالي است كه سايه‌هاي آن [درختان بهشتي] بر آن‌ها فرو افتاده و چيدن ميوه‌هايش بسيار آسان است.

And close down upon them (shall be) its shadows, and its fruits shall be made near (to them), being easy to reach.

અને તેમના ઉપર છાંયો હશે અને ફળોને ચૂંટવા આસાન કરી દેવામાં આવશે.

76:15
وَ يُطافُ عَلَيْهِمْ بِآنِيَةٍ مِنْ فِضَّةٍ وَ أَكْوابٍ كانَتْ قَواريرَاً

و در گرداگرد آن‌ها ظرف‌هايي سيمين و قدح‌هايي بلورين مي‌گردانند، [پر از بهترين غذاها و نوشيدني‌ها].

And there shall be made to go round about them vessels of silver and goblets which are of glass,

અને તેમની આસપાસ ચાંદીના પ્યાલાઓ ફેરવવામાં આવશે અને એવા કપ કે જે પારદર્શક હશે:

76:16
قَواريرَا مِنْ فِضَّةٍ قَدَّرُوها تَقْديراً

ظرف‌هاي بلوريني از نقره [شفاف]، كه آن‌ها را به‌اندازه‌ی مناسب آماده كرده‌اند.

(Transparent as) glass, made of silver; they have measured them according to a measure.

પારદર્શક પ્યાલાઓ કે જે ચાંદીના બનેલા હશે અને જેને તેઓ પોતાના યોગ્ય માપ મુજબ બનાવેલ હશે.

76:17
وَ يُسْقَوْنَ فيها كَأْساً كانَ مِزاجُها زَنْجَبيلاً

و در آنجا از جام‌هايي سيراب مي‌شوند لبريز [از شراب طهوري] كه آميخته با زنجبيل است.

And they shall be made to drink therein a cup the admixture of which shall be ginger,

અને તેમાં તેઓને એવા શરાબના જામ પીવડાવવામાં આવશે કે જેમાં સૂંઠનું મિશ્રણ હશે:

76:18
عَيْناً فيها تُسَمَّى سَلْسَبيلاً

از چشمه‌اي در آنجا كه نامش سلسبيل است.

(Of) a fountain therein which is named Salsabil.

જન્નતમાં એક ઝરણું છે જેને સલસબીલ કહેવામાં આવે છે.

76:19
وَ يَطُوفُ عَلَيْهِمْ وِلْدانٌ مُخَلَّدُونَ إِذا رَأَيْتَهُمْ حَسِبْتَهُمْ لُؤْلُؤاً مَنْثُوراً

و بر گردشان [براي پذيرايي] نوجواناني جاوداني مي‌گردند كه هرگاه آن‌ها را ببيني گمان مي‌كني مرواريد پراكنده‌اند.

And round about them shall go youths never altering in age; when you see them you will think them to be scattered pearls.

અને તેમની આજુબાજુ હંમેશ જવાન રહેનાર છોકરા ફરતા હશે; જ્યારે તમે તેમને નિહાળશો ત્યારે તેઓ વિખરાયેલા મોતી જેવા લાગશે.

76:20
وَ إِذا رَأَيْتَ ثَمَّ رَأَيْتَ نَعيماً وَ مُلْكاً كَبيراً

و هنگامي‌كه آنجا را ببيني نعمت و ملك عظيمي را مي‌بيني!

And when you see there, you shall see blessings and a great kingdom.

જયારે તુ ત્યાં જોઇશ ત્યારે (પુષ્કળ) નેઅમત અને વિશાળ સલ્તનત જોઇશ.

← Surah 75 Surah 77 →