Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 77

سورة المرسلات

Al Mursalat

સૂરએ મુર્સલાત
50 verses Makki Verses 31–40 of 50
77:31
لا ظَلِيلٍ وَ لا يُغْنِي مِنَ اللهَبِ

سايه‎اى كه نه آرام‌بخش است و نه ازشعله‎هاى آتش جلوگيرى مى‎كند!

Neither having the coolness of the shade nor availing against the flame.

જેમાં ન ઠંડક છે અને ન તે આગની જ્વાળાથી બચાવનાર છે.

77:32
إِنَّها تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ

شراره‎هايى [از خود] پرتاب مى‎كند به بزرگى يك كاخ!

Surely it sends up sparks like palaces,

તે એવા અંગારા ફેકે છે જાણે કે એક મહેલ હોય:

77:33
كَأَنَّهُ جِمالَتٌ صُفْرٌ

گويى [در سرعت و كثرت] همچون شتران زرد رنگى هستند [كه به هر سو پراكنده مى‎شوند]!

As if they were tawny camels.

જાણે કે તે પીળા (વાળવાળા) ઊંટ હોય!

77:34
وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ

واى در آن روز بر تكذيب كنندگان!

Woe on that day to the rejecters.

તે દિવસે જૂઠલાવનારાઓ માટે અફસોસ છે.

77:35
هذا يَوْمُ لا يَنْطِقُونَ

امروز روزى است كه سخن نمى‎گويند [و قادر بر دفاع از خويشتن نيستند].

This is the day on which they shall not speak,

આજે તેઓ નહી બોલે:

77:36
وَ لا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ

و به آن‌ها اجازه داده‎ نمى‎شود تا عذرخواهى كنند.

And permission shall not be given to them so that they should offer excuses.

અને ન તેમને રજા આપવામાં આવશે કે તેઓ બહાના રજૂ કરે.

77:37
وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ

واى در آن روز بر تكذيب كنندگان!

Woe on that day to the rejecters.

તે દિવસે જૂઠલાવનારાઓ માટે અફસોસ છે.

77:38
هذا يَوْمُ الْفَصْلِ جَمَعْناكُمْ وَ الْأَوَّلِينَ

[و به آن‌ها گفته ‎مى‎شود]: امروز، روز جدايى [حق از باطل] است كه شما و پيشينيان را در آن جمع كرده‎ايم.

This is the day of decision: We have gathered you and those of yore.

આ ફેંસલાનો દિવસ છે, જેમાં અમોએ તમને તથા આગળનાઓને ભેગાં કરી દીધા છે.

77:39
فَإِنْ كانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ

اگر چاره‎اى در برابر من [براى فرار از چنگال مجازات] داريد انجام دهيد!

So if you have a plan, plan against Me (now).

જો તમારી પાસે છુટવાની કોઇ યુકિત હોય તો અજમાવી જુઓ.

77:40
وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ

واى در آن روز بر تكذيب كنندگان!

Woe on that day to the rejecters.

તે દિવસે જૂઠલાવનારાઓ માટે અફસોસ છે.

← Surah 76 Surah 78 →