Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 77

سورة المرسلات

Al Mursalat

સૂરએ મુર્સલાત
50 verses Makki Verses 41–50 of 50
77:41
إِنَّ الْمُتَّقِينَ فِي ظِلالٍ وَ عُيُونٍ

[در آن روز] پرهيزگاران در سايه‎هاي [درختان بهشتي] و در ميان چشمه‎ها قرار دارند.

Surely those who guard (against evil) shall be amid shades and fountains,

બેશક પરહેઝગારો (વૃક્ષોના) છાંયડા અને ઝરણાંઓ વચ્ચે હશે:

77:42
وَ فَواكِهَ مِمّا يَشْتَهُونَ

و ميوه‎هايى از آنچه مايل باشند.

And fruits such as they desire.

અને તેમની ખ્વાહિશ મુજબ ફળો હશે.

77:43
كُلُوا وَ اشْرَبُوا هَنِيئاً بِما كُنْتُمْ تَعْمَلُونَ

بخوريد و بنوشيد گوارا باد بر شما! اين‌ها در برابر اعمالى است كه انجام مى‎داديد!

Eat and drink pleasantly because of what you did.

જે નેક આમાલ તમે કરતા હતા તેના બદલામાં મનપસંદ ખાઓ અને પીઓ.

77:44
إِنّا كَذالِكَ نَجْزِي الْمُحْسِنِينَ

ما اين‌گونه نيكوكاران را پاداش مى‎دهيم.

Surely thus do We reward the doers of good.

બેશક અમે નેક અમલ કરનારાઓને એવો જ બદલો આપીએ છીએ.

77:45
وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ

واى در آن روز بر تكذيب‌ كنندگان!

Woe on that day to the rejecters.

તે દિવસે જૂઠલાવનારાઓ માટે અફસોસ છે.

77:46
كُلُوا وَ تَمَتَّعُوا قَلِيلاً إِنَّكُمْ مُجْرِمُونَ

[و به مجرمان بگو]: بخوريد و اندكى [از زندگى دنيا] بهره‎ گيريد [ولى بدانيد عذاب الهى در انتظار شماست] چرا كه شما مجرميد.

Eat and enjoy yourselves for a little; surely you are guilty.

ખાવો (પીવો) અને (આ દુન્યવી નેઅમતોથી) થોડોક (સમય) ફાયદો ઊપાડી લ્યો કારણકે તમે મુજરિમો છો.

77:47
وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ

واى در آن روز بر تكذيب كنندگان!

Woe on that day to the rejecters.

તે દિવસે જૂઠલાવનારાઓ માટે અફસોસ છે.

77:48
وَ إِذا قِيلَ لَهُمُ ارْكَعُوا لا يَرْكَعُونَ

و هنگامى‎كه به آن‌ها گفته ‎شود ركوع كنيد، ركوع نمى‎كنند.

And where it is said to them: Bow down, they do not bow down.

અને જ્યારે તેમને કહેવામાં આવ્યુ કે રૂકૂઅ કરો ત્યારે તેઓ રૂકૂઅ કરતા ન હતા.

77:49
وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ

واى در آن روز بر تكذيب كنندگان!

Woe on that day to the rejecters.

તે દિવસે જૂઠલાવનારાઓ માટે અફસોસ છે.

77:50
فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ

[و اگر آن‌ها به اين قرآن ايمان نمى‎آورند] پس به كدام سخن بعد از آن ايمان مى‎آورند؟!

In what announcement, then, after it, will they believe?

આ (કુરઆન) પછી કયા કલામ ઊપર ઇમાન લાવશો?!

← Surah 76 Surah 78 →