سورة النبإ
An Naba'
به يقين براي پرهيزگاران نجات و رستگاري بزرگي است.
Surely for those who guard (against evil) is achievement,
બેશક પરહેઝગારો માટે સફળતા છે:
باغهايي سرسبز،و انواع انگورها
Gardens and vineyards,
લીલાછમ બગીચાઓ તથા પ્રકાર-પ્રકારની દ્રાક્ષ:
و حورياني بسيار جوان و همسنّوسال،
And voluptuous women of equal age;
અને સમાન વયની જવાન હૂરો:
و جامهايي لبريزو پياپي [از شراب طهور].
And a pure cup.
અને છલકતા પ્યાલા.
در آنجا نه سخن لغو و بيهودهاي ميشنوند و نه دروغي.
They shall not hear therein any vain words nor lying.
તેઓ તેમાં ન કંઇ નકામી વાત સાંભળશે અને ન કંઇ જૂઠ્ઠી વાત.
اين پاداشي است از سوي پروردگارت و عطيّهاي است مطابق [اعمالشان].
A reward from your Lord, a gift according to a reckoning:
આ તારા પરવરદિગાર તરફથી હિસાબ કરેલી અતા છે અને (તમારા આમાલની) જઝા છે:
همان پروردگار آسمانها و زمين و آنچه در ميان آن دو است، همان پروردگار رحمان و [در آن روز] هيچكس حق ندارد بياجازهی او سخني بگويد [يا شفاعتي كند].
The Lord of the heavens and the earth and what is between them, the Beneficent Allah, they shall not be able to address Him.
તે આસમાનો અને ઝમીન તથા જે કાંઇ તે બંનેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે, રહેમાન (અલ્લાહ) સાથે (રજા વગર) વાત કરવાનો કોઇને પણ અધિકાર નથી.
روزيكه «روح» و «ملائكه» به صف ميايستند و هيچيك جز به اذن خداوند رحمان سخن نميگويند و [آنگاه كه ميگويند] درست ميگويند.
The day on which the spirit and the angels shall stand in ranks; they shall not speak except he whom the Beneficent Allah permits and who speaks the right thing.
જે દિવસે રૂહુલ કુદ્દુસ અને ફરિશ્તાઓ હારબંધ ઊભા હશે, અને કોઇપણ વાત નહિ કરે, સિવાય કે જેને રહેમાન રજા આપે* અને યોગ્ય વાત કરે.
آن روز حق است، هركس بخواهد [اكنون] راه بازگشتي بهسوي پروردگارش برميگزيند.
That is the sure day, so whoever desires may take refuge with his Lord.
આ જ તે સાચો દિવસ છે, માટે જે ચાહે તે પોતાના પરવરદિગારની તરફ પાછા ફરવાનો રસ્તો પસંદ કરે.
و ما شما را از عذاب نزديكي بيم داديم، در روزيكه انسان آنچه را از قبل با دستهاي خود فرستاده ميبيند و كافر ميگويد: «اي كاش خاك بودم [و گرفتار عذاب نمي شدم]»!
Surely We have warned you of a chastisement near at hand: the day when man shall see what his two hands have sent before, and the unbeliever shall say: O! would that I were dust!
અમોએ તમને નજીકમાં આવનાર અઝાબથી ડરાવ્યા, જે દિવસે ઇન્સાન પોતાના હાથે આગળ મોકલેલા (આમાલ)ને જોશે, અને નાસ્તિક તમન્ના કરીને કહેશે કે હું માટી હોત!