Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 78

سورة النبإ

An Naba'

સૂરએ નબા
40 verses Makki Verses 21–30 of 40
78:21
إِنَّ جَهَنَّمَ كانَتْ مِرْصاداً

به يقين [در آن روز] جهنّم كمين‌گاهي است بزرگ.

Surely hell lies in wait,

બેશક જહન્નમ (તેઓને) તાકીને બેઠી છે:

78:22
لِلطَّاغينَ مَآباً

و محلّ بازگشتي براي طغيانگران.

A place of resort for the inordinate,

જે સરકશોની પાછા ફરવાની જગ્યા છે:

78:23
لابِثينَ فيها أَحْقاباً

مدّت‌هاي طولاني در آن مي‌مانند.

Living therein for ages.

જેમાં તેઓ લાંબી મુદ્દત સુધી રહેશે.

78:24
لا يَذُوقُونَ فيها بَرْداً وَ لا شَراباً

در آنجا نه چيز خنكي مي‌چشند و نه نوشيدني گوارايي،

They shall not taste therein cool nor drink

ન ઠંડકની મજા ચાખી શકશે અને ન કોઇ મનપસંદ પીણ્š (ચાખી શકશે):

78:25
إِلاَّ حَميماً وَ غَسَّاقاً

جز آبي سوزان و مايعي از چرك و خون.

But boiling and intensely cold water,

સિવાય કે ઉકળતું પાણી અને લોહી વાળુ પરૂં.

78:26
جَزاءً وِفاقاً

اين مجازاتي است موافق و مناسب [اعمالشان].

Requital corresponding.

આ (તેમના આમાલનો) યોગ્ય બદલો છે.

78:27
إِنَّهُمْ كانُوا لا يَرْجُونَ حِساباً

چرا كه آن‌ها هيچ اميدي به حساب نداشتند.

Surely they feared not the account,

તેઓ હિસાબ કિતાબની ઉમ્મીદ જ રાખતા ન હતા :

78:28
وَ كَذَّبُوا بِآياتِنا كِذَّاباً

و آيات ما را به‌طوركامل تكذيب كردند.

And called Our communications a lie, giving the lie (to the truth).

અને તેઓ અમારી આયતોને સંપૂર્ણપણે જૂઠલાવતા હતા.

78:29
وَ كُلَّ شَيْ‌ءٍ أَحْصَيْناهُ كِتاباً

و ما همه‌چيز را در كتابي شمارش و ثبت كرده‌ايم.

And We have recorded everything in a book,

અને અમોએ દરેક વસ્તુને ગણતરી કરીને કિતાબમાં લખી દીધી છે:

78:30
فَذُوقُوا فَلَنْ نَزيدَكُمْ إِلاَّ عَذاباً

پس [به آنان گفته مي‌شود]: بچشيد كه چيزي جز عذاب بر شما نمي‌افزاييم!

So taste! for We will not add to you aught but chastisement.

માટે સ્વાદ ચાખો, અમે તમારા માટે અઝાબ સિવાય બીજું કાંઇ વધારશું નહી.

← Surah 77 Surah 79 →