سورة النازعات
An Nazi'at
امّا او تكذيب و عصيان كرد.
But he rejected (the truth) and disobeyed.
પરંતુ તેણે જૂઠલાવી અને નાફરમાની કરી.
سپس روي گردان شد و [براي محو آيين حق] تلاش نمود!
Then he went back hastily.
પછી તે મોઢું ફેરવી અને (દીનને મિટાવવાની) કોશિશ કરી.
و [ساحران را] جمع كرد و [مردم را] دعوت نمود.
Then he gathered (men) and called out.
પછી તેણે (જાદુગરોને) ભેગા કર્યા, અને (લોકોને) અવાજ આપી:
و گفت: «من پروردگار برتر شما هستم».
Then he said: I am your lord, the most high.
પછી કહ્યું કે હું તમારો સૌથી મોટો પરવરદિગાર છું.
ازاينرو خداوند او را به عذاب آخرت و دنيا گرفتار ساخت.
So Allah seized him with the punishment of the hereafter and the former life.
પછી ખુદાએ તેને દુનિયા અને આખેરત બંનેના અઝાબમાં જકડી લીધો.
به يقين در اين عبرتي است براي كسي كه [از نافرماني خدا] بترسد.
Most surely there is in this a lesson to him who fears.
બેશક આ કિસ્સામાં (અલ્લાહથી) ડરવાવાળાઓ માટે એક નસીહત છે.
آيا آفرينش شما [بعد از مرگ] مشكلتر است يا آفرينش آسمان كه خداوند آن را بنا نهاد؟!
Are you the harder to create or the heaven? He made it.
તમારી ખિલકત વધારે મુશ્કીલ છે કે આસમાનની કે જે આસમાનને તેણે બનાવ્યું છે?
سقف آن رابرافراشت و آن را نظام بخشيد.
He raised high its height, then put it into a right good state.
તેણે તે આસમાનને ઊંચુ કર્યુ અને તેને સમતોલ કર્યુ.
و شبش را تاريك و روزش را آشكار نمود.
And He made dark its night and brought out its light.
તેની રાતને અંધારી બનાવી અને દિવસને રોશન બનાવ્યો.
و زمين را بعد از آن گسترش داد.
And the earth, He expanded it after that.
અને ત્યારબાદ ઝમીનને પાથરી દીધી.