Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 7

سورة الأعراف

Al A'raf

સુરએ અઅરાફ
206 verses Makki Verses 201–206 of 206
7:201
إِنَّ الَّذينَ اتَّقَوْا إِذا مَسَّهُمْ طائِفٌ مِنَ الشَّيْطانِ تَذَكَّرُوا فَإِذا هُمْ مُبْصِرُونَ

پرهيزگاران هنگامى‌كه گرفتار وسوسه‌هاى شيطان شوند، به ياد [خدا و پاداش و كيفر او] مى‌‌‌‌‌افتند؛ و [در پرتو ياد او، راه حق را مى‌بينند و] در اين هنگام بينا مى‌‌شوند.

Surely those who guard (against evil), when a visitation from the Shaitan afflicts them they become mindful, then lo! they see.

બેશક જેઓ પરહેઝગાર છે તેમને જ્યારે શૈતાની વસવસો થાય છે ત્યારે (અલ્લાહને) યાદ કરે છે પછી તેઓ (હકીકતોને) જોવા લાગે છે.

7:202
وَ إِخْوانُهُمْ يَمُدُّونَهُمْ في الغَيِّ ثُمَّ لا يُقْصِرُونَ

و [مشركان را] برادرانشان [از شياطين] پيوسته در گمراهى پيش مى‌برند، و [دراين راه] كوتاهى نمى‌كنند.

And their brethren increase them in error, then they cease not.

અને તેઓ (મુશરિકો)ના (શૈતાન) ભાઇઓ તેમને ગુમરાહીમાં વધારી ખેંચી જાય છે, અને તેઓ જરા પણ કચાશ રાખતા નથી.

7:203
وَ إِذا لَمْ تَأْتِهِمْ بِآيَةٍ قالُوا لَوْ لا اجْتَبَيْتَها قُلْ إِنَّما أَتَّبِعُ ما يُوحى‌ إِلَيَّ مِنْ رَبِّي هذا بَصائِرُ مِنْ رَبِّكُمْ وَ هُدىً وَ رَحْمَةٌ لِقَوْمٍ يُؤْمِنُونَ

هنگامى‌كه [در نزول وحى تأخير افتد، و] آيه‌اى براى آنان نياورى، مى‌گويند: «چرا از پيش خود، آيه‌اى انتخاب نكردى»؟! بگو: «من تنها از چيزى پيروى مى‌كنم كه از سوى پروردگارم بر من وحى مى‌شود؛ اين [آيات] وسيله‌هاى بصيرت از جانب پروردگارتان، و مايه‌ی هدايت و رحمت است براى گروهى كه ايمان مى‌آورند».

And when you bring them not a revelation they say: Why do you not forge it? Say: I only follow what is revealed to me from my Lord; these are clear proofs from your Lord and a guidance and a mercy for a people who believe.

અને જ્યારે તું તેમની પાસે કોઇ આયત લાવતો નથી ત્યારે તેઓ કહે છે કે તું કોઇ આયત કેમ પસંદ કરી લેતો નથી ? તું કહે કે હું મારા પરવરદિગાર તરફથી જે કાંઇ મારા તરફ વહી કરવામાં આવે છે તેનીજ તાબેદારી કરૂં છું, આ તમારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલો છે અને જેઓ ઇમાન લાવ્યા છે તેઓ માટે હિદાયત તથા રહેમત છે.

7:204
وَ إِذا قُرِئَ الْقُرْآنُ فَاسْتَمِعُوا لَهُ وَ أَنْصِتُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ

هنگامى‌كه قرآن خوانده شود، گوش فرا دهيد و خاموش باشيد؛ شايد مشمول رحمت [خدا] شويد.

And when the Quran is recited, then listen to it and remain silent, that mercy may be shown to you.

અને જયારે કુરઆન પઢવામાં આવે ત્યારે તમે તેને ઘ્યાનપૂર્વક સાંભળો અને ચૂપ રહો. કદાચ તમારા પર રહેમ કરવામાં આવે.

7:205
وَ اذْكُرْ رَبَّكَ في نَفْسِكَ تَضَرُّعاً وَ خيفَةً وَ دُونَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَ الْآصالِ وَ لا تَكُنْ مِنَ الْغافِلينَ

پروردگارت را در درون خود، از روى تضرّع و خوف، آهسته و آرام، صبحگاهان و شامگاهان، ياد كن؛ و از غافلان مباش.

And remember your Lord within yourself humbly and fearing and in a voice not loud in the morning and the evening and be not of the heedless ones.

અને તારા મનમાં તારા પરવરદિગારને ઊંચા સાદે નહિ પણ કરગરીને તથા ડરતા ડરતા સવાર સાંજ યાદ કરતો રહે, અને ગાફિલોમાંથી ન રહેજે.

7:206
إِنَّ الَّذينَ عِنْدَ رَبِّكَ لا يَسْتَكْبِرُونَ عَنْ عِبادَتِهِ وَ يُسَبِّحُونَهُ وَ لَهُ يَسْجُدُونَ

آن‌ها كه [در مقام قرب] نزد پروردگار تو هستند، [هيچ‌گاه] از عبادتش تكبّر نمى‌ورزند، و او را تسبيح مى‌گويند، و تنها براى او سجده مى‌كنند.

Surely those who are with your Lord are not too proud to serve Him, and they declare His glory and prostrate in humility before Him.

બેશક જે લોકો તારા પરવરદિગારના મુકર્રબ (નઝદીક) છે તેઓ તેની ઇબાદત કરવાથી તકબ્બૂર (ઘમંડ) રાખતા નથી, અને તેની તસ્બીહ કરે છે અને તેને જ (નમ્રતાપૂર્વક) સજદો કરે છે.

← Surah 6 Surah 8 →