Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 7

سورة الأعراف

Al A'raf

સુરએ અઅરાફ
206 verses Makki Verses 191–200 of 206
7:191
أَ يُشْركُونَ ما لا يَخْلُقُ شَيْئاً وَ هُمْ يُخْلَقُونَ

آيا موجوداتى را همتاى او قرار مى‌دهند كه چيزى را نمى‌آفرينند، و خودشان آفريده شده‌اند.

What! they associate (with Him) that which does not create any thing, while they are themselves created!

શું જેઓને ખલ્ક કરવામાં આવ્યા છે અને જેઓ કોઇ ચીઝને ખલ્ક કરતા નથી, તેઓને શરીક બનાવે છે?

7:192
وَ لا يَسْتَطيعُونَ لَهُمْ نَصْراً وَ لا أَنْفُسَهُمْ يَنْصُرُونَ

و [آن بت‌ها] نمى‌توانند آنان را يارى كنند، و نه خودشان را يارى مى‌دهند.

And they have no power to give them help, nor can they help themselves.

(શરીકો) પોતાની અને તેઓ (મુશરીકો)ની મદદ કરી શકશે નહી.

7:193
وَ إِنْ تَدْعُوهُمْ إِلَى الْهُدى لا يَتَّبِعُوكُمْ سَواءٌ عَلَيْكُمْ أَ دَعَوْتُمُوهُمْ أَمْ أَنْتُمْ صامِتُونَ

و اگر آن‌ها را به‌سوى هدايت دعوت كنيد، از شما پيروى نمى‌كنند؛ و براى شما يكسان است چه آن‌ها را دعوت كنيد و چه خاموش باشيد؟!

And if you invite them to guidance, they will not follow you; it is the same to you whether you invite them or you are silent.

અને જો તમે તેમને હિદાયત તરફ બોલાવશો તો તેઓ (મુશરિકો) તમારી પૈરવી કરશે નહિ; તમારા માટે સરખું જ છે તેમને ચાહે બોલાવો અથવા ખામોશ રહો.

7:194
إِنَّ الَّذينَ تَدْعُونَ مِنْ دُونِ اللهِ عِبادٌ أَمْثالُكُمْ فَادْعُوهُمْ فَلْيَسْتَجيبُوا لَكُمْ إِنْ كُنْتُمْ صادِقينَ

كسانى را كه غير از خدا مى‌خوانيد [و پرستش مى‌كنيد]، بندگانى همچون خود شما هستند؛ آن‌ها را بخوانيد، و اگر راست مى‌گوييد بايد به شما پاسخ دهند [و تقاضايتان را برآورند]!

Surely those whom you call on besides Allah are in a state of subjugation like yourselves; therefore call on them, then let them answer you if you are truthful.

બેશક તમે અલ્લાહના સિવાય જેમને પોકારો છો તેઓ તમારા જેવી જ મખ્લૂક છે, માટે દુઆ કરો કે તેઓ તમને જવાબ આપે જો તમે સાચા હોવ.

7:195
أَ لَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِها أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِها أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِها أَمْ لَهُمْ آذانٌ يَسْمَعُونَ بِها قُلِ ادْعُوا شُرَكاءَكُمْ ثُمَّ كيدُونِ فَلا تُنْظِرُونِ

آيا [آن‌ها حداقل همانند خود شما] پاهايى دارند كه با آن راه بروند؟! يا دست‌هايى دارند كه با آن چيزى را بگيرند [و كارى انجام دهند]؟! يا چشمانى دارند كه با آن ببينند؟! يا گوش‌هايى دارند كه با آن بشنوند؟! [نه، هرگز، چنين نيست] بگو: «شريكانتان را [و بت‌هايى كه همتاى خدا قرار داده‌ايد، بر‌ضد من] بخوانيد، و براى من توطئه كنيد، و لحظه‌اى مهلتم ندهيد [تا بدانيد كارى از آن‌ها ساخته نيست]!

Have they feet with which they walk, or have they hands with which they hold, or have they eyes with which they see, or have they ears with which they hear? Say: Call your associates, then make a struggle (to prevail) against me and give me no respite.

શું તેમના પગ છે કે જેના વડે તેઓ ચાલે છે, અથવા તેમના હાથ છે કે જેના વડે તેઓ પકડે છે, અથવા તેમની આંખો છે કે જેના વડે તેઓ જૂએ છે, અથવા તેમના કાન છે કે જેના વડે તેઓ સાંભળે છે? કહે કે તમારા શરીકોને બોલાવી લો પછી મારા વિરૂઘ્ધ જે મક્ર કરવો હોય તે કરો, અને મને કંઇપણ મોહલત ન આપજો!

7:196
إِنَّ وَلِيِّيَ اللهَُ الَّذي نَزَّلَ الْكِتابَ وَ هُوَ يَتَوَلَّى الصَّالِحينَ

ولىّ و سرپرست من، خدايى است كه اين كتاب را نازل كرده؛ و او صالحان را سرپرستى مى‌كند.

Surely my guardian is Allah, Who revealed the Book, and He befriends the good.

બેશક મારો સરપરસ્ત અલ્લાહ છે કે જેણે કિતાબ નાઝિલ કરી છે, અને તે નેક બંદાઓનો સરપરસ્ત છે.

7:197
وَ الَّذينَ تَدْعُونَ مِنْ دُونِهِ لا يَسْتَطيعُونَ نَصْرَكُمْ وَ لا أَنْفُسَهُمْ يَنْصُرُون

و كسانى را كه جز او مى‌خوانيد، نمى‌توانند ياريتان كنند، و نه [حتّى] خودشان را يارى دهند.

And those whom you call upon besides Him are not able to help you, nor can they help themselves.

અને તેના સિવાય તમે જેને પોકારો છો તેઓ ન તમારી મદદ કરી શકે છે, અને ન પોતાની મદદ કરી શકે છે.

7:198
وَ إِنْ تَدْعُوهُمْ إِلَى الْهُدى لا يَسْمَعُوا وَ تَراهُمْ يَنْظُرُونَ إِلَيْكَ وَ هُمْ لا يُبْصِرُونَ

و اگر آن‌ها را به هدايت فرا خوانيد، نمى‌شنوند؛ و آن‌ها را مى‌بينى [كه با چشم‌هاى مصنوعيشان] به تو نگاه مى‌كنند، امّا چيزى را نمى‌بينند»!

And if you invite them to guidance, they do not hear; and you see them looking towards you, yet they do not see.

અને અગર તમે તેમને હિદાયત તરફ બોલાવશો તો પણ તેઓ કાંઇ સાંભળશે નહિ; અને તમે જોશો કે તેઓ તમારી તરફ જોઇ રહ્યા છે, જો કે (હકીકતમાં) તેઓ જોતા જ નથી.

7:199
خُذِ الْعَفْوَ وَ أْمُرْ بِالْعُرْفِ وَ أَعْرِضْ عَنِ الْجاهِلينَ

[به هرحال] با عفو و مدارا رفتار كن، و به كارهاى شايسته دعوت نما، و از جاهلان روى بگردان [و با آنان ستيزه مكن].

Take to forgiveness and enjoin good and turn aside from the ignorant.

દરગુજર અને નમ્રતાનો રસ્તો અપનાવો તથા નેકીનો હુકમ આપો અને નાદાનોથી મોઢું ફેરવી લો (ઘ્યાન ન આપો)

7:200
وَ إِمَّا يَنْزَغَنَّكَ مِنَ الشَّيْطانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللهِ إِنَّهُ سَميعٌ عَليمٌ

و اگر وسوسه‌اى از شيطان به تو رسد، به خدا پناه بر؛ كه او شنونده و داناست.

And if a false imputation from the Shaitan afflict you, seek refuge in Allah; surely He is Hearing, Knowing.

અને જો તને શૈતાન તરફથી કોઇ ઊશ્કેરણીજનક વસવસો થાય તો અલ્લાહથી પનાહ માંગ; કારણકે તે સાંભળનાર અને જાણનાર છે.

← Surah 6 Surah 8 →