سورة الإنفطار
Al Infitar
آن زمانكه [كرات] آسمان از هم شكافته شود.
When the heaven becomes cleft asunder,
જ્યારે આસમાન ફાટી જશે :
و آن زمانكه ستارگان پراكنده شوند و فرو ريزند.
And when the stars become dispersed,
અને જ્યારે તારાઓ વિખરાઇ જશે:
و آن زمانكه درياها به هم بپيوندند.
And when the seas are made to flow forth,
અને જ્યારે દરિયાઓ ફાટીને એકબીજાને મળી જશે:
و آن زمانكه قبرها زيرورو گردد، [و مردگان خارج شوند].
And when the graves are laid open,
અને જ્યારે કબરોને ઊલટપુલટ કરવામાં આવશે:
[در آن زمان] هركس آنچه را از پيش و پشتسر فرستاده ميداند.
Every soul shall know what it has sent before and held back.
દરેક જાણી લેશે કે તેણે આગળ શું મોકલ્યું છે અને શું પાછળ મૂક્યું છે.
اي انسان! چه چيز تو را در برابر پروردگار كريمت مغرور ساخته است؟!
O man! what has beguiled you from your Lord, the Gracious one,
અય ઇન્સાન! તને તારા કરીમ પરવરદિગારના સંબંધમાં કઇ વસ્તુએ ધોકામાં રાખ્યો:
همان كسي كه تو را آفريد و منظم ساخت و اعتدال بخشيد
Who created you, then made you complete, then made you symmetrical?
જેણે તને પેદા કર્યો, પછી તને સંપૂર્ણ અને સમતોલ કર્યો :
و در هر صورتي كه خواست تو را تركيب نمود.
Into whatever form He pleased He constituted you.
પછી જે સુરતમાં તેણે ચાહયું તારી રચના કરી.
[آري] هرگز آنگونه [كه شما ميپنداريد] نيست؛ بلكه شما روز جزا را منكريد.
Nay! but you give the lie to the Judgement day,
હરગિઝ (તમે વિચારો છો) એવુ નથી બલ્કે તમે બદલા(ના દિવસ)ને જૂઠલાવો છો:
و به يقين نگاهباناني بر شما گمارده شده.
And most surely there are keepers over you
અને ખરેખર તમારા ઉપર ચોકીદારો મુકર્રર છે: