Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 85

سورة البروج

Al Buruj

સૂરએ બુરૂજ
22 verses Makki Verses 1–10 of 22
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
85:1
وَ السَّماءِ ذاتِ الْبُرُوجِ

سوگند به آسمان كه داراي برج‌هاي (صورت‌هاي فلكي) بسيار است.

I swear by the mansions of the stars,

બુરૂજવાળા (નક્ષત્રવાળા) આસમાનની કસમ:*

85:2
وَ الْيَوْمِ الْمَوْعُودِ

و سوگند به آن روز موعود.

And the promised day,

અને તે દિવસની કસમ કે જેનો વાયદો કરવામાં આવ્યો છે:

85:3
وَ شاهِدٍ وَ مَشْهُودٍ

و سوگند به «شاهد» و «مشهود»! (پيامبر و اعمال امّت

And the bearer of witness and those against whom the witness is borne.

અને ગવાહી આપનારની તથા જેની ગવાહી આપવામાં આવશે તેની કસમ.**

85:4
قُتِلَ أَصْحابُ الْأُخْدُودِ

مرگ بر [شكنجه‌گران و] صاحبان حفره‌هاي [آتش].

Cursed be the makers of the pit,

ઉખ્દુદવાળાઓને હલાક થાય.

85:5
النَّارِ ذاتِ الْوَقُودِ

آتشي عظيم و شعله‌ور!

Of the fire (kept burning) with fuel,

પુષ્કળ બળતી આગ:

85:6
إِذْ هُمْ عَلَيْها قُعُودٌ

هنگامي‌كه در كنار آن نشسته بودند.

When they sat by it,

જ્યારે તેના કિનારે બેઠા હતા.

85:7
وَ هُمْ عَلى ما يَفْعَلُونَ بِالْمُؤْمِنينَ شُهُودٌ

و آنچه را با مؤمنان انجام مي‌دادند [با خونسردي و قساوت] تماشا مي‌كردند!

And they were witnesses of what they did with the believers.

અને તેઓ ઇમાનવાળાઓ સાથે જે સુલુક કરી રહ્યા હતા તેને તેઓ જોતા હતા.

85:8
وَ ما نَقَمُوا مِنْهُمْ إِلاَّ أَنْ يُؤْمِنُوا بِاللهِ الْعَزيزِ الْحَميدِ

آن‌ها هيچ ايرادي بر مؤمنان نداشتند جز اينكه به خداوند توانا و شايسته ستايش ايمان آورده بودند.

And they did not take vengeance on them for aught except that they believed in Allah, the Mighty, the Praised,

અને તેઓને તેમના (મોઅમીનો)થી કંઇ વાંધો ન હતો સિવાય કે જબરદસ્ત અને વખાણને લાયક અલ્લાહ પર ઇમાન લાવ્યા હતા:

85:9
الَّذي لَهُ مُلْكُ السَّماواتِ وَ الْأَرْضِ وَ اللهُ عَلى كُلِّ شَيْ‌ءٍ شَهيدٌ

همان كسي كه حكومت آسمان‌ها و زمين از آن اوست و خداوند بر همه‌چيز گواه است.

Whose is the kingdom of the heavens and the earth; and Allah is a Witness of all things.

તે (ખુદા) કે જેના કબ્જામાં આસમાનો અને ઝમીનની હુકૂમત છે; અને તે દરેક વસ્તુ પર ગવાહ છે.

85:10
إِنَّ الَّذينَ فَتَنُوا الْمُؤْمِنينَ وَ الْمُؤْمِناتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذابُ جَهَنَّمَ وَ لَهُمْ عَذابُ الْحَريقِ

كساني كه مردان و زنان با ايمان را شكنجه دادند سپس توبه نكردند، براي آن‌ها ‌‌عذاب دوزخ و عذاب آتش سوزان است!

Surely (as for) those who persecute the believing men and the believing women, then do not repent, they shall have the chastisement of hell, and they shall have the chastisement of burning.

બેશક જે લોકોએ ઇમાનદાર મર્દો તથા ઔરતોને સતાવ્યા પછી તૌબા નથી કરી, તેઓ માટે જહન્નમનો અઝાબ છે અને તેઓ માટે બળવાનો અઝાબ છે!

← Surah 84 Surah 86 →