سورة الغاشية
Al Ghashiya
پس تذكّر ده كه تو فقط تذكّردهندهاي!
Therefore do remind, for you are only a reminder.
માટે તું નસીહત કર્યા કર; તું ફકત નસીહત કરનારો છે.
تو بر آنان سلطه نداري كه مجبورشان به ايمان كني.
You are not a watcher over them;
તું તેમના ઉપર કોઇ રખેવાળ અને જવાબદાર નથી :
[و تذكّر براي همه سودبخش است] مگر كسي كه پشت كند و كافر شود.
But whoever turns back and disbelieves,
પરંતુ જે મોઢું ફેરવી લે અને ઇન્કાર કરે:
كه خداوند او را به بزرگترين عذاب، مجازات ميكند!
Allah will chastise him with the greatest chastisement.
તો અલ્લાહ તેને મોટો અઝાબ આપશે.
به يقين بازگشت [همهی] آنان بهسوي ماست.
Surely to Us is their turning back,
બેશક તેઓનું પાછું ફરવું અમારી જ તરફ છે:
و به يقين حسابشان [نيز] با ماست.
Then surely upon Us is the taking of their account.
પછી બેશક તેઓનો હિસાબ અમારા ઊપર છે.