Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 8

سورة الأنفال

Al Anfal

સુરએ અનફાલ
75 verses Madani Verses 1–10 of 75
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
8:1
يَسْئَلُونَكَ عَنِ الْأَنْفالِ قُلِ الْأَنْفالُ لِلهِ وَ الرَّسُولِ فَاتَّقُوا اللهَ‌ وَ أَصْلِحُوا ذاتَ بَيْنِكُمْ وَ أَطيعُوا اللهَ‌ وَ رَسُولَهُ إِنْ كُنْتُمْ مُؤْمِنينَ

از تو درباره‌ي انفال (غنايم، و اموال بدون مالك) سؤال مى‌كنند؛ بگو: «انفال مخصوص خدا و پيامبر است؛ پس، از [مخالفت فرمان] خدا بپرهيزيد؛ و خصومت‌هايى را كه در ميان شماست، اصلاح كنيد؛ و اگر ايمان داريد، از خدا و پيامبرش اطاعت كنيد».

They ask you about the windfalls. Say: The windfalls are for Allah and the Apostle. So be careful of (your duty to) Allah and set aright matters of your difference, and obey Allah and His Apostle if you are believers.

લોકો તને (પયગંબરને) અનફાલ (હુકૂમતે ઇસ્લામીની મિલ્કત) સબંધી સવાલ કરે છે; તું કહે કે અનફાલ અલ્લાહ અને તેના રસૂલ માટે છે; માટે તમે અલ્લાહ(ની નાફરમાની)થી બચો અને આપસમાં તમારા ઇખ્તેલાફ બાબતે સુલેહ (સમાધાન) કરો, અને જો તમે મોઅમીન હોવ તો અલ્લાહ અને તેના રસૂલની ઇતાઅત કરો.

8:2
إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذينَ إِذا ذُكِرَ اللهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَ إِذا تُلِيَتْ عَلَيْهِمْ آياتُهُ زادَتْهُمْ إيماناً وَ عَلى رَبِّهِمْ يَتَوَكَّلُونَ

مؤمنان، تنها كسانى هستند كه هرگاه نام خدا برده شود، دل‌هاشان ترسان مى‌گردد و هنگامى‌كه آيات او بر آن‌ها خوانده مى‌شود، ايمانشان فزونتر مى‌گردد؛ و تنها بر پروردگارشان توكّل دارند.

Those only are believers whose hearts become full of fear when Allah is mentioned, and when His communications are recited to them they increase them in faith, and in their Lord do they trust.

મોઅમીનો ફકત તેઓ જ છે કે જ્યારે અલ્લાહનું નામ લેવામાં આવે છે ત્યારે તેમના દિલો ધ્રુજી ઊઠે, અને જ્યારે તેની આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે તેમના ઇમાનમાં વધારો થાય છે, અને તેઓ પોતાના પરવરદિગાર ઉપર જ આધાર રાખે છે:

8:3
أَلَّذينَ يُقيمُونَ الصَّلاةَ وَ مِمّا رَزَقْناهُمْ يُنْفِقُونَ

همان كسانى‌ كه نماز را برپا مى‌دارند و از آنچه به آن‌ها روزى داده‌ايم، انفاق مى‌كنند.

Those who keep up prayer and spend (benevolently) out of what We have given them.

જેઓ નમાઝ કાયમ કરે છે અને તેમને જે કાંઇ અમોએ આપ્યું છે તેમાંથી અમારી રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરે છે.

8:4
أُولئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا لَهُمْ دَرَجاتٌ عِنْدَ رَبِّهِمْ وَ مَغْفِرَةٌ وَ رِزْقٌ كَريمٌ

[آرى] مؤمنان حقيقى آن‌ها هستند، براى آنان درجاتى [والا] نزد پروردگارشان است و براى آن‌ها، آمرزش و روزىِ پرارزشى است.

These are the believers in truth; they shall have from their Lord exalted grades and forgiveness and an honorable sustenance.

હકીકતમાં તેઓજ સાચા મોઅમીનો છે; તેમના માટે તેમના પરવરદિગાર પાસે (બુલંદ) દરજ્જા તથા મગફેરત છે અને બહેતરીન રોઝી પણ છે.

8:5
كَما أَخْرَجَكَ رَبُّكَ مِنْ بَيْتِكَ بِالْحَقِّ وَ إِنَّ فَريقاً مِنَ الْمُؤْمِنينَ لَكارِهُونَ

همان‌گونه كه پروردگارت تو را به‌حق از خانه‌ات [به‌سوى ميدان بدر] خارج ساخت، درحالى‌كه گروهى از مؤمنان ناخشنود بودند [ولى سرانجامش پيروزى بود].

Even as your Lord caused you to go forth from your house with the truth, though a party of the believers were surely averse;

જેવી રીતે કે તારા પરવરદિગારે હકની સાથે તને ઘરમાંથી (જંગ માટે બહાર) કાઢ્યો; અને બેશક મોઅમીનોની એક જમાઅત નાખુશ હતી.

8:6
يُجادِلُونَكَ فِي الْحَقِّ بَعْدَ ما تَبَيَّنَ كَأَنَّما يُساقُونَ إِلَى الْمَوْتِ وَ هُمْ يَنْظُرُونَ

آن‌ها پس از روشن‌شدن حق، باز با تو مجادله مى‌كردند [و چنان ترس و وحشت آن‌ها را فراگرفته بود، كه] گويى به‌سوى مرگ رانده مى‌شوند، و آن را با چشم خود مى‌نگرند.

They disputed with you about the truth after it had become clear, (and they went forth) as if they were being driven to death while they saw (it).

એ લોકો તારી સાથે હક વાઝેહ થઇ ગયા પછી પણ તકરાર કરે છે (અને એવા ડરે છે કે) જાણે તેઓને દેખતી આંખે મૌત તરફ ઢસડીને લઇ જવામાં આવી રહ્યા હોય.

8:7
وَ إِذْ يَعِدُكُمُ اللهُ إِحْدَى الطَّائِفَتَيْنِ أَنَّها لَكُمْ وَ تَوَدُّونَ أَنَّ غَيْرَ ذاتِ الشَّوْكَةِ تَكُونُ لَكُمْ وَ يُريدُ اللهُ أَنْ يُحِقَّ الْحَقَّ بِكَلِماتِهِ وَ يَقْطَعَ دابِرَ الْكافِرينَ

و [به ياد آريد] هنگامى را كه خداوند به شما وعده داد كه يكى از دو گروه (كاروان تجارى، يا لشكر مسلّح قريش) نصيب شما خواهد بود و شما دوست مى‌داشتيد كه كاروان [غير مسلّح] براى شما باشد؛ ولى خداوند مى‌خواهد حق را با دستورات خود تقويت، و ريشه كافران را قطع كند [ازاين‌رو شما را برخلاف ميلتان، با لشكر قريش درگير ساخت].

And when Allah promised you one of the two parties that it shall be yours and you loved that the one not armed should he yours and Allah desired to manifest the truth of what was true by His words and to cut off the root of the unbelievers.

જ્યારે અલ્લાહે તમને વાયદો આપ્યો હતો કે બે ગિરોહમાંથી એક ગિરોહ તમારા માટે હશે તમે ચાહતા હતા કે હથિયાર વગરનો ગિરોહ તમારા માટે હોય, જો કે અલ્લાહનો ઇરાદો હતો કે પોતાના કલામ વડે હકને સાબિત કરે અને નાસ્તિકોના મૂળને કાપી નાખે.

8:8
لِيُحِقَّ الْحَقَّ وَ يُبْطِلَ الْباطِلَ وَ لَوْ كَرِهَ الْمُجْرِمُونَ

تا حق را تثبيت كند، و باطل را از ميان بردارد، هرچند مجرمان كراهت داشته باشند.

That He may manifest the truth of what was true and show the falsehood of what was false, though the guilty disliked.

જેથી જે હક હતું તે સાબિત કરી દે અને જે બાતિલને નાશ કરી દે (પછી) ભલેને મુજરીમોને ન ગમે!

8:9
إِذْ تَسْتَغيثُونَ رَبَّكُمْ فَاسْتَجابَ لَكُمْ أَنِّي مُمِدُّكُمْ بِأَلْفٍ مِنَ الْمَلائِكَةِ مُرْدِفينَ

[به‌ خاطر بياوريد] زمانى را [كه از شدّت ناراحتى در ميدان بدر] از پروردگارتان كمك مى‌خواستيد و او خواسته‌ی شما را پذيرفت [و گفت]: من شما را با هزار فرشته، كه پياپى فرود مى‌آيند، يارى مى‌كنم.

When you sought aid from your Lord, so He answered you: I will assist you with a thousand of the angels following one another.

જ્યારે તમે તમારા પરવરદિગાર પાસે મદદ માંગી, પછી તેણે તમારી દુઆ કબૂલ કરી અને (કહ્યું કે) હું એક પછી એક હજાર ફરિશ્તાઓના ગિરોહ થકી તમારી મદદ કરીશ.

8:10
وَ ما جَعَلَهُ اللهُ إِلاَّ بُشْرى وَ لِتَطْمَئِنَّ بِهِ قُلُوبُكُمْ وَ مَا النَّصْرُ إِلاَّ مِنْ عِنْدِ اللهِ‌ إِنَّ اللهَ‌ عَزيزٌ حَكيمٌ

ولى خداوند، اين را تنها براى شادى و اطمينان قلب شما قرار داد و پيروزى جز از طرف خدا نيست؛ زيرا خداوند توانا و حكيم است.

And Allah only gave it as a good news and that your hearts might be at ease thereby; and victory is only from Allah; surely Allah is Mighty, Wise.

અને આ (મદદ) અલ્લાહે તમારા દિલોના ઇત્મેનાન અને ખુશખબરી માટે રાખી હતી અને કામ્યાબી તો ફકત અલ્લાહ તરફથી જ છે, બેશક અલ્લાહ તાકતવર અને હિકમતવાળો છે.

← Surah 7 Surah 9 →