سورة الأنفال
Al Anfal
و [يادآوريد] هنگامى را كه خواب سبكى كه مايه آرامش بود از سوى خدا، شما را فرا گرفت؛ و آبى از آسمان برايتان فرستاد، تا شما را با آن پاك كند؛ و پليدى شيطان را از شما برطرف سازد و دلهايتان را محكم، و گامها را با آن استوار دارد.
When He caused calm to fall on you as a security from Him and sent down upon you water from the cloud that He might thereby purify you, and take away from you the uncleanness of the Shaitan, and that He might fortify your hearts and steady (your) footsteps thereby.
(યાદ કરો તે સમયને) જયારે તમારા પરવરદિગાર તરફથી હળવી ઊંઘે તમને ઘેરી લીઘા જેથી તમને આરામ મળે અને આસમાનમાંથી તમારા ઉપર પાણી વરસાવ્યું કે તે વડે તમને પાક કરે અને શયતાનની કસાફત (ગંદગી)ને તમારાથી દૂર કરી દે, અને તમારા દિલોને મજબૂત કરી દે અને તેના વડે સાબિત કદમ બનાવે.
و [به ياد آر] هنگامى را كه پروردگارت به فرشتگان وحى كرد: «من با شما هستم كسانى را كه ايمان آوردهاند، تقويت كنيد. بهزودى در دلهاى كافران ترس و وحشت مىافكنم، ضربهها را بر بالاتر از گردن [بر سرهاى دشمنان] فرودآريد و همهی انگشتانشان را قطع كنيد»!
When your Lord revealed to the angels: I am with you, therefore make firm those who believe. I will cast terror into the hearts of those who disbelieve. Therefore strike off their heads and strike off every fingertip of them.
જ્યારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને વહી ફરમાવી કે હું તમારી સાથે છું માટે જે લોકો ઇમાન લાવ્યા છે તેમને તમે સાબિત કદમ રાખો; નાસ્તિકોના દિલોમાં હું દબદબો બેસાડી દઇશ, માટે તમે તેમની ગરદનો ઊપર વાર કરો તથા તેમની દરેક આંગળીઓના ટેરવા કાપી નાખો.
اين به خاطر آن است كه آنها با خدا و پيامبرش دشمنى ورزيدند؛ و هركس با خدا و پيامبرش دشمنى كند، [كيفر شديدى مىبيند و] خداوند سخت كيفر است.
This is because they acted adversely to Allah and His Apostle; and whoever acts adversely to Allah and His Apostle-- then surely Allah is severe in requiting (evil).
આ એ માટે છે કે તેમણે અલ્લાહ તથા તેના રસૂલની મુખાલેફત કરી, અને જે કોઇ અલ્લાહ અને તેના રસૂલની મુખાલેફત કરશે, બેશક અલ્લાહ સખત અઝાબ આપનાર છે.
اين [مجازات دنيا] را بچشيد! و براى كافران، مجازات آتش [در جهان ديگر] خواهد بود.
This-- taste it, and (know) that for the unbelievers is the chastisement of fire.
તમારી આ (દુન્યવી) સજા છે માટે તે તમે ચાખો, અને (જાણી લો) નાસ્તિકો માટે જહન્નમનો અઝાબ છે.
اى كسانىكه ايمان آورده ايد! هنگامىكه با كافران در ميدان نبرد روبرو شويد، به آنها پشت نكنيد [و فرار ننماييد].
O you who believe! when you meet those who disbelieve marching for war, then turn not your backs to them.
અય ઇમાન લાવનારાઓ! જ્યારે નાસ્તિકો લડવા માટે તમારી સામે આવે ત્યારે તેમના તરફ તમારી પીઠ ફેરવો નહિ. (ભાગો નહિ)
و هركس در آنهنگام به آنها پشت كند به غضب خدا گرفتار خواهد شد و جايگاه او جهنّم است، و چه بدجايگاهى است! مگر آنكه هدفش از كنارهگيرى، تجديد نيرو براى حمله [ی مجدّد] و يا پيوستن به گروهى [از مجاهدان] باشد.
And whoever shall turn his back to them on that day-- unless he turn aside for the sake of fighting or withdraws to a company-- then he, indeed, becomes deserving of Allah's wrath, and his abode is hell; and an evil destination shall it be.
અને જે કોઇ આ દિવસે લડાઇની યોજનારૂપે તથા બીજા ગિરોહની સાથે જોડાવા સિવાય (લડાઇના મેદાનથી) પીઠ ફેરવશે, ખરેખર તે અલ્લાહના ગઝબનો લાયક બનશે, તથા તેનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેટલું ખરાબ રહેઠાણ છે.
اين شما نبوديد كه آنها را كشتيد؛ بلكه خداوند آنها را كشت. و اين تو نبودى [اى پيامبر كه خاك و سنگ به صورت آنها] افكندى؛ بلكه خدا افكند. و [خدا مىخواست] تا مؤمنان را از اين طريق به خوبى امتحان كند؛ خداوند شنوا و داناست.
So you did not slay them, but it was Allah Who slew them, and you did not smite when you smote (the enemy), but it was Allah Who smote, and that He might confer upon the believers a good gift from Himself; surely Allah is Hearing, Knowing.
માટે તમોએ તેમને કતલ નથી કર્યા પરંતુ અલ્લાહે તેમને કતલ કર્યા, અને જ્યારે (અય પયગમ્બર) તમે (કાંકરી) ફેંકી તે તમે નહોતી ફેંકી પણ અલ્લાહે ફેંકી હતી. જેથી અલ્લાહ (નેઅમત આપી) મોઅમીનોની નેક અજમાઇશ કરે; બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.
[سرنوشت مؤمنان و كافران]، همان بود [كه ديديد]! و خداوند سستكنندهی توطئهی كافران است.
This, and that Allah is the weakener of the struggle of the unbelievers.
(અંજામ) આ જ છે બેશક અલ્લાહ નાસ્તિકોના (બદ) ઇરાદાને કમજોર કરી નાખનાર છે.
اگر شما فتح و پيروزى مىخواهيد، پيروزى به سراغ شما آمد. و اگر [از مخالفت پيامبر] خوددارى كنيد، براى شما بهتر است. و اگر [به مخالفت] بازگرديد، ما هم باز خواهيم گشت و جمعيّت شما هرچند زياد باشد، شما را [از يارى خدا] بىنياز نخواهد كرد و خداوند با مؤمنان است.
If you demanded a Judgement, the Judgement has then indeed come to you; and if you desist, it will be better for you; and if you turn back (to fight), We (too) shall turn back, and your forces shall avail you nothing, though they may be many, and (know) that Allah is with the believers.
જો તમે જીતવા ચાહતા હતા તો તમારી જીત થઇ ગઇ, અને જો તમે (મુખાલેફત) બંધ કરો તો તે તમારા માટે બેહતર છે, અને જો તમે (લડાઇ તરફ) પલટશો તો અમે (મોઅમીનોની મદદ તરફ) પલટશું, અને તમારૂં ટોળું ભલેને ગમે તેટલું મોટું કેમ ન હોય તમને કાંઇ કામ આવશે નહિ, અને એ (સમજી લો) કે અલ્લાહ મોઅમીનો સાથે છે.
اى كسانى كه ايمان آوردهايد! خدا و پيامبرش را اطاعت كنيد و از فرمان او سرپيچى ننماييد درحالىكه [سخنان او را] مىشنويد.
O you who believe! obey Allah and His Apostle and do not turn back from Him while you hear.
અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ અને તેના રસૂલની ઇતાઅત કરો અને જ્યારે કે તમે સાંભળતા હોવ ત્યારે તેનાથી મોઢું ન ફેરવો.