سورة يونس
Yunus
بگو: «چه كسى شما را از آسمان و زمين روزى مىدهد؟ يا چه كسى مالك (و خالق) گوش و چشمهاست؟ و چه كسى زنده را از مرده، و مرده را از زنده بيرون مىآورد؟ و چه كسى امور (جهان) را تدبير مىكند؟» بهزودى (در پاسخ) مىگويند: «خدا»، بگو: «پس چرا تقوا پيشه نمىكنيد (و از خدا نمىترسيد)؟!
Say: Who gives you sustenance from the heaven and the earth? Or Who controls the hearing and the sight? And Who brings forth the living from the dead, and brings forth the dead from the living? And Who regulates the affairs? Then they will say: Allah. Say then: Will you not then guard (against evil)?
તું કહે કે આસમાન અને ઝમીનમાંથી તમને રોઝી કોણ આપે છે; અથવા (તમારા) સાંભળવા કે જોવા ઉપર કોનો કાબૂ છે? અને કોણ છે કે જે નિર્જીવમાંથી સજીવને કાઢે છે સજીવમાંથી નિર્જીવને કાઢે છે? અને તે કોણ છે જે મામલાઓની તદબીર કરે છે? તો તેઓ કહેશે કે અલ્લાહ; માટે તું સવાલ કર શા માટે તમે (શિર્કથી) બચતા નથી?
اينگونه است خداوند، پروردگارِ حقّ شما [داراى همه اين صفات]! با اين حال، بعد از حق، چه چيزى جز گمراهى وجود دارد؟! پس چرا [از پرستش او] روى گردان مىشويد؟!
This then is Allah, your true Lord; and what is there after the truth but error; how are you then turned back?
બસ એજ અલ્લાહ તમારો સાચો પરવરદિગાર છે; તો હક પછી શું હોય શકે સિવાય કે ગુમરાહી ? છતાં તમો કઇ તરફ જઇ રહ્યા છો?
اينچنين فرمان پروردگارت بر فاسقان مسلّم شده كه آنها [پس از اين همه لجاجت و گناه]، ايمان نخواهند آورد.
Thus does the word of your Lord prove true against those who transgress that they do not believe.
આ રીતે તારા પરવરદિગારનો કોલ જે લોકો નાફરમાની કરે છે તેમની ખિલાફ સાબિત થઇ ગયો કે તેઓ હરગિઝ ઇમાન લાવશે નહી.
بگو: «آيا هيچيك از معبودهاى شما، آفرينش را آغاز مىكند و سپس باز مىگرداند»؟! بگو: «تنها خدا آفرينش را آغاز كرده، سپس باز مىگرداند؛ با اين حال، چرا [از حق] روىگردان مىشويد»؟!
Say: Is there any one among your associates who can bring into existence the creation in the first instance, then reproduce it? Say: Allah brings the creation into existence, then He reproduces it; how are you then turned away?
તું કહે કે શું તમારા શરીકોમાંથી કોણ એવો છે કે જે ખિલ્કતની શરૂઆત કરે, પછી તેને પાછા પણ પલટાવે? (અને પછી) તું કહે કે અલ્લાહ જ ખિલ્કતની શરૂઆત કરે છે તથા તેને પાછા પલટાવે છે, તેમ છતાં તમે કેમ (હકથી) ફરી જાઓ છો?
بگو: «آيا هيچيك از معبودهاى شما، بهسوى حق هدايت مىكند»؟! بگو: «تنها خدا به حق هدايت مىكند. آيا كسى كه هدايت بهسوى حق مىكند براى پيروى شايستهتر است، يا آن كس كه هدايت نمىشود مگر هدايتش كنند؟! شما را چه مىشود، چگونه داورى مىكنيد»؟!
Say: Is there any of your associates who guides to the truth? Say: Allah guides to the truth. Is He then Who guides to the truth more worthy to be followed, or he who himself does not go aright unless he is guided? What then is the matter with you; how do you judge?
તું કહે કે તમારા શરીકોમાંથી કોઇ એવો છે કે જે હક તરફ હિદાયત કરે? તું કહે કે અલ્લાહ હક તરફ હિદાયત કરે છે. શું તે કે જે હક તરફ હિદાયત કરે તે વધુ હકદાર છે કે તેની તાબેદારી કરવામાં આવે ? અથવા તે કે જેને કોઇ હિદાયત ન કરે ત્યાં સુધી હિદાયત થતી નથી? તમને શું થઇ ગયું છે, કેવી રીતે ફેસલો કરો છો?
و بيشتر آنها، جز از گمان (و پندارهاى بىاساس)، پيروى نمىكنند؛ (در حالى كه) گمان، هرگز انسان را از حقّ بىنياز نمىسازد (و به حق نمىرساند)! بهيقين، خداوند از آنچه انجام مىدهند، آگاه است!
And most of them do not follow (anything) but conjecture; surely conjecture will not avail aught against the truth; surely Allah is cognizant of what they do.
અને તેઓમાંથી ઘણાખરા (નામુનાસિબ) ગુમાન સિવાયની તાબેદારી કરતા નથી; બેશક ગુમાન હકથી બેનિયાઝ કરી શકતુ નથી; ખરેખર જે પણ કાંઇ તેઓ કરે છે તે અલ્લાહ જાણે છે.
ممكن نبود كه اين قرآن، بدون وحى الهى به خدا نسبت داده شود؛ بلكه با كتب آسمانى پيشين هماهنگ است و شرح و تفصيل كتاب [الهى] است؛ كه هيچ شكى در آن نيست، و از سوى پروردگار جهانيان است.
And this Quran is not such as could be forged by those besides Allah, but it is a verification of that which is before it and a clear explanation of the book, there is no doubt in it, from the Lord of the worlds.
અને શક્ય નથી કે આ કુરઆન જે અલ્લાહ સિવાય બીજો કોઇએ ઘડી કાઢેલ હોય બલ્કે તેમાં પહેલાની કિતાબોની સચ્ચાઇની સાબિતી અને તફસીલ છે, જેમાં કોઇ જાતનો શક નથી, કે જહાનોના પરવરદિગાર તરફથી છે.
آيا آنها مىگويند: «او قرآن را به دروغ به خدا نسبت داده است»؟! بگو: «اگر راست مىگوييد، يك سوره همانند آن بياوريد؛ و غير از خدا، هر كس را مىتوانيد (به يارى) طلبيد!»
Or do they say: He has forged it? Say: Then bring a chapter like this and invite whom you can besides Allah, if you are truthful.
અથવા શું તેઓ એમ કહે છે કે તેણે (રસૂલ સ.અ.વ.એ કુરઆનને) ઘડી કાઢ્યું છે? તું કહે કે જો તમે સાચા હોવ તો અલ્લાહ સિવાય જેને બોલાવી શકતા હોવ તેમને (મદદ માટે) બોલાવીને આની જેવો એક સૂરો લાવો.
[ولى آنها از روى علم و دانش قرآن را انكار نكردند]؛ بلكه چيزى را تكذيب كردند كه آگاهى از آن نداشتند، درحالىكه هنوز واقعيّتش بر آنان روشن نشده بود! پيشينيان آنها نيز همينگونه تكذيب كردند؛ پس بنگر عاقبت كار ستمكاران چگونه بود!
Nay, they reject that of which they have no comprehensive knowledge, and the final sequel of it has not yet come to them; even thus did those before them reject (the truth); see then what was the end of the unjust.
બલ્કે તેઓ પાસે જેનું મુકમ્મલ (સંપૂર્ણ) ઇલ્મ નથી અને જેની હકીકત રોશન નથી થઇ, તેને જૂઠલાવે છે. જેવી રીતે તેઓની અગાઊના લોકોએ જૂઠલાવ્યું હતુ પછી જૂઓ ઝાલિમોનો અંજામ કેવો હતો!
بعضى از آنها، به آن ايمان مىآورند؛ و بعضى ايمان نمىآورند؛ و پروردگارت مفسدان را بهتر مىشناسد.
And of them is he who believes in it, and of them is he who does not believe in it, and your Lord best knows the mischief-makers.
અને તેઓમાંથી અમુક લોકો તેના પર ઇમાન રાખે છે અને તેઓમાંથી અમુક લોકો તેના પર ઇમાન રાખતા નથી; અને તારો પરવરદિગાર ફસાદ કરનારાઓને સારી રીતે જાણે છે.