Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 11

سورة هود

Hud

સુરએ હુદ
123 verses Makki Verses 1–10 of 123
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
11:1
الر، كِتابٌ أُحْكِمَتْ آياتُهُ ثُمَّ فُصِّلَتْ مِنْ لَدُنْ حَكيمٍ خَبيرٍ

الر، این کتابى است که آیاتش استحکام یافته، سپس تشریح شده و از نزد خداوند حکیم و آگاه [نازل گردیده] است.

Alif Lam Ra (This is) a Book, whose verses are made decisive, then are they made plain, from the Wise, All-aware:

અલિફ લામ રા; (આ કુરઆન) એવી કિતાબ છે કે જેની આયતો મોહકમ બનાવ્યા બાદ એક હિકમતવાળા જાણનાર તરફથી તફસીલ સાથે બયાન કરવામાં આવેલ છે:

11:2
أَلاَّ تَعْبُدُوا إِلاَّ اللهَ إِنَّني‌ لَكُمْ مِنْهُ نَذيرٌ وَ بَشيرٌ

[دعوت من اين است] كه: جز «اللَّه» را نپرستيد! من از سوى او براى شما بيم دهنده و بشارت دهنده‌ام!

That you shall not serve (any) but Allah; surely I am a warner for you from Him and a giver of good news,

અને અલ્લાહ સિવાય બીજા કોઇની ઇબાદત કરો નહિ; બેશક હું તમારા માટે તેના તરફથી એક ડરાવનાર અને ખુશખબર આપનાર છું

11:3
وَ أَنِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُمَتِّعْكُمْ مَتاعاً حَسَناً إِلى أَجَلٍ مُسَمًّى وَ يُؤْتِ كُلَّ ذي فَضْلٍ فَضْلَهُ وَ إِنْ تَوَلَّوْا فَإِنِّي أَخافُ عَلَيْكُمْ عَذابَ يَوْمٍ كَبيرٍ

و از پروردگار خویش آمرزش بطلبید؛ سپس به‌سوى او بازگردید؛ تا شما را تا مدّت معیّنى، از مواهب خوب [زندگى این جهان]، بهره‌مند سازد؛ و به هر صاحب فضیلتى، به مقدار فضیلتش عطا کند؛ و اگر[از این دعوت] روى‌گردان شوید، من بر شما از عذاب روز بزرگى بیمناکم!

And you that ask forgiveness of your Lord, then turn to Him; He will provide you with a goodly provision to an appointed term and bestow His grace on every one endowed with grace, and if you turn back, then surely I fear for you the chastisement of a great day.

અને તમારા પરવરદિગાર પાસે ઇસ્તગફાર કરો, પછી તેની તરફ પાછા ફરો જેથી નક્કી થયેલ મુદ્દત સુધી તમને સારી ચીઝ-વસ્તુઓનો ફાયદો મળતો રહેશે, અને દરેક સાહેબે ફઝલને ફઝીલત પ્રમાણે અતા કરશે; અને અગર તમે (આ દાવતથી) ફરી જશો તો બેશક મને તમારા માટે એક મહાન દિવસના અઝાબનો ડર છે.

11:4
إِلَى اللهِ مَرْجِعُكُمْ وَ هُوَ عَلى‌ كُلِّ شَيْ‌ءٍ قَديرٌ

[بدانيد] بازگشت شما به‌سوى «اللَّه» است، و او بر هر چيز تواناست!

To Allah is your return, and He has power over all things.

તમારૂં પાછું ફરવું અલ્લાહની જ તરફ છે, અને તે દરેક વસ્તુ પર કુદરત રાખનાર છે.

11:5
أَلا إِنَّهُمْ يَثْنُونَ صُدُورَهُمْ لِيَسْتَخْفُوا مِنْهُ أَلا حينَ يَسْتَغْشُونَ ثِيابَهُمْ يَعْلَمُ ما يُسِرُّونَ وَ ما يُعْلِنُونَ إِنَّهُ عَليمٌ بِذاتِ الصُّدُورِ

آگاه باشید، آن‌ها [براى نجوا]، سینه‌هاشان را در کنار هم قرار مى‌دهند، تا خود [و سخنان خویش] را از او (پیامبر) پنهان دارند. آگاه باشید، آنگاه که آن‌ها لباس‌هایشان را به خود مى‌پیچند و خویش را در آن پنهان مى‌کنند، [خداوند] آنچه را پنهان مى‌کنند و آنچه را آشکار مى‌سازند مى‌داند؛ چراکه او، از اسرار درون سینه‌ها، آگاه است.

Now surely they fold up their breasts that they may conceal (their enmity) from Him; now surely, when they use their garments as a covering, He knows what they conceal and what they make public; surely He knows what is in the breasts.

જાણી લો કે તેઓ (છુપી વાતો કરવા માટે એવી રીતે) જૂકે છે કે તેઓની છાતીઓ (એકબીજાની) નઝદીક થઇ જાય છે જેથી તેઓ પોતાને (અને પોતાની વાતોને) તે (પયગંબર)થી છુપાવે, જાણી લો કે જ્યારે તેઓ પોતાને છુપાવવા માટે કપડું વીટે છે ત્યારે (અલ્લાહ) જે કાંઇ તેઓ છુપાવે છે અને જે કાંઇ તેઓ જાહેર કરે છે તે (બધુ) જાણે છે. કારણકે તે દિલોના રાઝ જાણે છે.

11:6
وَ ما مِنْ دَابَّةٍ فِي الْأَرْضِ إِلاَّ عَلَى اللهِ‌ رِزْقُها وَ يَعْلَمُ مُسْتَقَرَّها وَ مُسْتَوْدَعَها كُلٌّ في كِتابٍ مُبينٍ

هیچ جنبنده‌اى در زمین نیست مگر اینکه روزى او بر خداست. او قرارگاه و محلّ نقل و انتقالشان را مى‌داند؛ همه این‌ها در کتاب مبین (لوح محفوظ) ثبت است.

And there is no animal in the earth but on Allah is the sustenance of it, and He knows its resting place and its depository all (things) are in a manifest book.

અને ઝમીન પર કોઇ એવી મખ્લૂક નથી કે જેની રોઝી અલ્લાહના શિરે ન હોય અને એજ તેની હંમેશા રહેવાની જગ્યાને તથા તેની થોડા દિવસ રહેવાની જગ્યાને જાણે છે, બધુ જ ખુલ્લી કિતાબમાં (લખાયેલ) છે.

11:7
وَ هُوَ الَّذي خَلَقَ السَّماواتِ وَ الْأَرْضَ في سِتَّةِ أَيَّامٍ وَ كانَ عَرْشُهُ عَلَى الْماءِ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلاً وَ لَئِنْ قُلْتَ إِنَّكُمْ مَبْعُوثُونَ مِنْ بَعْدِ الْمَوْتِ لَيَقُولَنَّ الَّذينَ كَفَرُوا إِنْ هذا إِلاَّ سِحْرٌ مُبينٌ

او کسى است که آسمان‌ها و زمین را در شش روز (شش دوران) آفرید؛ و عرش (قدرت) او، بر آب قرار داشت؛ [و جهان در آغاز توده مذابى بود، او آن را آفرید] تا شما را بیازماید که کدام‌یک عملتان بهتر است. و اگر [به آن‌ها] بگویى: «شما بعد از مرگ، برانگیخته مى‌شوید». به یقین کافران مى‌گویند:«این سحرى آشکار است»!

And He it is Who created the heavens and the earth in six periods-- and His dominion (extends) on the water-- that He might manifest to you, which of you is best in action, and if you say, surely you shall be raised up after death, those who disbelieve would certainly say: This is nothing but clear magic.

અને તે એ જ છે જેણે આકાશો તથા ઝમીનને એવી હાલતમાં કે તે(ની સલ્તનત)નું અર્શ પાણી પર હતુ છ દિવસમાં પેદા કરી જેથી તે તમને અજમાવે કે તમારામાંથી બહેતરીન અમલ કરનાર કોણ છે ? અને જો તુ કહીશ કે તમને મરણ પછી જરૂર ઉઠાડવામાં આવશે તો નાસ્તિકો જરૂર કહેશે કે : આ તો ખુલ્લા જાદુ સિવાય બીજું કાંઇ નથી.

11:8
وَ لَئِنْ أَخَّرْنا عَنْهُمُ الْعَذابَ إِلى أُمَّةٍ مَعْدُودَةٍ لَيَقُولُنَّ ما يَحْبِسُهُ أَلا يَوْمَ يَأْتيهِمْ لَيْسَ مَصْرُوفاً عَنْهُمْ وَ حاقَ بِهِمْ ما كانُوا بِهِ يَسْتَهْزِؤُنَ

و اگر مجازات را تا زمان محدودى از آن‌ها به تأخیر اندازیم، [از روى استهزا] مى‌گویند: «چه چیز مانع آن شده است»؟! آگاه باشید! آن روز که [عذاب] به سراغشان آید، از آن‌ها بازگردانده نخواهد شد و آنچه را مسخره مى‌کردند، دامانشان را مى‌گیرد.

And if We hold back from them the punishment until a stated period of time, they will certainly say: What prevents it? Now surely on the day when it will come to them, it shall not be averted from them and that which they scoffed at shall beset them.

અને અગર અમે તેમનાથી અઝાબને અમુક મુદ્દત* સુધી મુલ્તવી રાખીએ તો જરૂર એમ કહેશે કે કઇ વસ્તુ તેને રોકે છે ? આગાહ થઇ જાઓ કે જે દિવસે તે તેમના પર આવી પડશે તે દિવસે તેમના ઉપરથી હરગિઝ પાછો પલટાવવામાં નહિ આવે, અને તેઓ જેની મજાક ઉડાવી રહ્યા હતા તે તેમને ઘેરી લેશે.

11:9
وَ لَئِنْ أَذَقْنَا الْإِنْسانَ مِنَّا رَحْمَةً ثُمَّ نَزَعْناها مِنْهُ إِنَّهُ لَيَؤُسٌ كَفُورٌ

و اگر از جانب خویش، رحمتى به انسان بچشانیم، سپس آن را از او بگیریم، بسیار نومید و ناسپاس خواهد بود.

And if We make man taste mercy from Us, then take it off from him, most surely he is despairing, ungrateful.

અને અગર અમે ઇન્સાનને અમારા તરફથી રહેમતની મજા ચખાડીએ છીએ,પછી તે તેમનાથી છીનવી લઇએ છીએ ત્યારે ખરેખર તે નાઉમ્મીદ (અને) નાશુક્રો બની જાય છે.

11:10
وَ لَئِنْ أَذَقْناهُ نَعْماءَ بَعْدَ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ ذَهَبَ السَّيِّئاتُ عَنِّي إِنَّهُ لَفَرِحٌ فَخُورٌ

و اگر بعد از شدّت و رنجى كه به او رسيده، نعمتهايى به او بچشانيم، مى‌گويد: «مشكلات از من برطرف شد، و ديگر باز نخواهد گشت!» و غرق شادى و غفلت و فخرفروشى مى‌شود...

And if We make him taste a favor after distress has afflicted him, he will certainly say: The evils are gone away from me. Most surely he is exulting, boasting;

અને અગર તેના પર મુસીબત આવી ચૂકયા બાદ અમે તેને કોઇ નેઅમતની મજા ચખાડીએ છીએ ત્યારે તે ખરેખર કહેશે કે હવે મારી મુસીબતો ટળી ગઇ; બેશક તે ખુશ થઇ ફુલાય જનાર છે:

← Surah 10 Surah 12 →