سورة هود
Verse 118 of 123
وَ لَوْ شاءَ رَبُّكَ لَجَعَلَ النَّاسَ أُمَّةً واحِدَةً وَ لا يَزالُونَ مُخْتَلِفينَ
و اگر پروردگارت مىخواست، همهی مردم را [به اجبار] امّت واحدى [بدون هیچگونه اختلاف] قرار مىداد؛ ولى آنها همواره با هم اختلاف دارند؛
And if your Lord had pleased He would certainly have made people a single nation, and they shall continue to differ.
અને અગર તારો પરવરદિગાર ચાહતે તો બઘા લોકોને એક જ ઉમ્મત બનાવી દેતે.(પરંતુ તે જબ્ર નથી કરતો) માટે હંમેશા તેઓ વચ્ચે મતભેદ રહેશે.
No commentary recorded for this verse.