Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 11

سورة هود

Hud

સુરએ હુદ
123 verses Makki Verses 111–120 of 123
11:111
وَ إِنَّ كُلاًّ لَمَّا لَيُوَفِّيَنَّهُمْ رَبُّكَ أَعْمالَهُمْ إِنَّهُ بِما يَعْمَلُونَ خَبيرٌ

و پروردگارت اعمال هریک را بى‌کم و کاست به آن‌ها خواهد داد؛ زیرا او به آنچه عمل مي‌کنند آگاه است.

And your Lord will most surely pay back to all their deeds in full; surely He is aware of what they do.

અને બેશક તેઓમાંથી દરેકને તારો પરવરદિગાર તેમના આમાલનો પૂરેપૂરો બદલો આપશે કારણકે જે આમાલ તેઓ કરે છે તેનાથી તે સારી રીતે વાકેફ છે.

11:112
فَاسْتَقِمْ كَما أُمِرْتَ وَ مَنْ تابَ مَعَكَ وَ لا تَطْغَوْا إِنَّهُ بِما تَعْمَلُونَ بَصيرٌ

پس همان‌گونه که فرمان یافته‌اى، استقامت کن؛ و [همچنین] کسانى که با تو، [به‌سوى خدا] آمده‌اند [باید استقامت کنند]؛ و سرپیچى نکنید، که او آنچه را انجام مى‌دهید مى‌بیند.

Continue then in the right way as you are commanded, as also he who has turned (to Allah) with you, and be not inordinate (O men!), surely He sees what you do.

માટે જેવો તને હુકમ આપવામાં આવ્યો છે તે રીતે તું સાબિત કદમ રહે તથા જેઓ તારી સાથે (અલ્લાહ તરફ) આવ્યા છે (તેઓ પણ), સરકશી ન કરજો; જે કાંઇ તમે કરો છો તેને જોવે છે.

11:113
وَ لا تَرْكَنُوا إِلَى الَّذينَ ظَلَمُوا فَتَمَسَّكُمُ النَّارُ وَ ما لَكُمْ مِنْ دُونِ اللهِ‌ مِنْ أَوْلِياءَ ثُمَّ لا تُنْصَرُونَ

و بر ستمکاران تکیه ننمایید، که موجب مي‌شود آتش شما را فراگیرد؛ و در آن حال، هیچ ولىّ و سرپرستى جز خدا نخواهید داشت؛ سپس یارى نمي‌شوید.

And do not incline to those who are unjust, lest the fire touch you, and you have no guardians besides Allah, then you shall not be helped.

અને ઝુલ્મગારો પર આધાર ન રાખો, નહિતર જહન્નમની આગ તમને પકડી લેશે અને તે હાલતમાં અલ્લાહ સિવાય તમારો કોઇ સરપરસ્ત નહી હોય પછી તમને સહાય કરવામાં આવશે નહિ.

11:114
وَ أَقِمِ الصَّلاةَ طَرَفَيِ النَّهارِ وَ زُلَفاً مِنَ اللَّيْلِ إِنَّ الْحَسَناتِ يُذْهِبْنَ السَّيِّئاتِ ذلِكَ ذِكْرى لِلذَّاكِرينَ

در دو طرف روز، و اوایل شب، نماز را برپا دار؛ چرا‌که حسنات، سیّئات [و آثار آن‌ها] را از بین مي‌برند؛ این تذکّرى است براى کسانى که اهل تذکّرند.

And keep up prayer in the two parts of the day and in the first hours of the night; surely good deeds take away evil deeds this is a reminder to the mindful.

અને દિવસના બંને છેડામાં તથા રાતની શરૂઆતમાં નમાઝ કાયમ કરો; બેશક નેકીઓ બદીઓને નાબૂદ કરી દે છે; નસીહત હાંસિલ કરનારાઓ માટે આ એક નસીહત છે.

11:115
وَ اصْبِرْ فَإِنَّ اللهَ‌ لا يُضيعُ أَجْرَ الْمُحْسِنينَ

و شکیبایى کن، که خداوند پاداش نیکوکاران را ضایع نخواهد کرد.

And be patient, for surely Allah does not waste the reward of the good-doers.

અને સબ્ર કર, કારણ કે અલ્લાહ નેક કાર્યો કરનારાઓનો બદલો બરબાદ કરતો નથી.

11:116
فَلَوْ لَا كَانَ مِنَ الْقُرُونِ مِن قَبْلِكُمْ أُوْلُواْ بَقِيَّةٍ يَنهَوْنَ عَنِ الْفَسَادِ في الْأَرْضِ إِلَّا قَلِيلًا مِّمَّنْ أَنجَيْنَا مِنْهُمْ وَ اتَّبَعَ الَّذِينَ ظَلَمُواْ مَا أُتْرِفُواْ فِيهِ وَ كاَنُواْ مجْرِمِينَ

چرا در قرون (و اقوام) قبل از شما، دانشمندان صاحب قدرتى نبودند كه از فساد در زمين جلوگيرى كنند؟! مگر اندكى از آن‌ها، كه نجاتشان داديم! و آنان كه ستم مى‌كردند، از تنعّم و كامجويى پيروى كردند؛ و گناهكار بودند (و نابود شدند)!

But why were there not among the generations before you those possessing understanding, who should have forbidden the making of mischief in the earth, except a few of those whom We delivered from among them? And those who were unjust went after what they are made to enjoy of plenty, and they were guilty.

શા માટે તમારી પહેલાની નસ્લોમાંં એવા સમજદાર ન હતા કે જે લોકોને ઝમીનમાં ફસાદ કરવાથી અટકાવતે, સિવાય કે થોડા, કે જેમને અમોએ નજાત આપી અને જેઓ ઝાલિમો હતા તેઓ દુનિયાની લઝઝત પાછળ લાગેલા હતા અને તેઓ મુજરીમો હતા.

11:117
وَ ما كانَ رَبُّكَ لِيُهْلِكَ الْقُرى بِظُلْمٍ وَ أَهْلُها مُصْلِحُونَ

و چنین نبود که پروردگارت آبادی‌ها را به ظلم و ستم نابود کند درحالى‌که اهلش در صدد اصلاح بوده باشند.

And it did not beseem your Lord to have destroyed the towns tyrannously, while their people acted well.

અને તારો પરવરદિગાર હરગિઝ એવો નથી કે જ્યારે વસ્તીના રહેવાસીઓ ઇસ્લાહ કરનારા હોય ત્યારે ઝુલ્મ કરીને તેનો નાશ કરે.

11:118
وَ لَوْ شاءَ رَبُّكَ لَجَعَلَ النَّاسَ أُمَّةً واحِدَةً وَ لا يَزالُونَ مُخْتَلِفينَ

و اگر پروردگارت مى‌خواست، همه‌ی مردم را [به اجبار] امّت واحدى [بدون هیچ‌گونه اختلاف] قرار مى‌داد؛ ولى آن‌ها همواره با هم اختلاف دارند؛

And if your Lord had pleased He would certainly have made people a single nation, and they shall continue to differ.

અને અગર તારો પરવરદિગાર ચાહતે તો બઘા લોકોને એક જ ઉમ્મત બનાવી દેતે.(પરંતુ તે જબ્ર નથી કરતો) માટે હંમેશા તેઓ વચ્ચે મતભેદ રહેશે.

11:119
إِلاَّ مَنْ رَحِمَ رَبُّكَ وَ لِذلِكَ خَلَقَهُمْ وَ تَمَّتْ كَلِمَةُ رَبِّكَ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَ النَّاسِ أَجْمَعينَ

مگر کسى را که پروردگارت رحم کند؛ و براى همین [پذیرش رحمت] آن‌ها را آفرید. و وعده‌ی پروردگارت قطعى شده که: دوزخ را از همه [سرکشان و طاغیان] جنّ و انس پُر خواهم کرد.

Except those on whom your Lord has mercy; and for this did He create them; and the word of your Lord is fulfilled: Certainly I will fill hell with the jinn and the men, all together.

સિવાય કે જેમના પર તારા પરવરદિગારે રહેમ કર્યો હોય; અને એ માટે જ (રહેમ કરવા માટે જ) તેમને પૈદા કર્યા છે; અને તારા પરવરદિગારનો કોલ (વાયદો) હક છે: બેશક હું જહન્નમને જિન્નાત તથા ઇન્સાનો વડે ભરી દઈશ.

11:120
وَ كُلاًّ نَقُصُّ عَلَيْكَ مِنْ أَنْباءِ الرُّسُلِ ما نُثَبِّتُ بِهِ فُؤادَكَ وَ جاءَكَ في هذِهِ الْحَقُّ وَ مَوْعِظَةٌ وَ ذِكْرى لِلْمُؤْمِنينَ

ما از سرگذشت‌هاى همه‌ی پیامبران براى تو شرح مى‌دهیم، تا به‌وسیله‌ی آن، قلبت را آرامش بخشیم؛ [و اراده‌ات قوى گردد] و در این [اخبار و سرگذشت‌ها]، براى تو حقّ آمده، و براى مؤمنان موعظه و تذکّرى است.

And all we relate to you of the accounts of the apostles is to strengthen your heart therewith; and in this has come to you the truth and an admonition, and a reminder to the believers.

અને અમે દરેક રસૂલના કિસ્સા બયાન કરીએ છીએ, જેના વડે તારા દિલને મજબૂત બનાવીએ અને આ (કિસ્સાઓ)માં તારા માટે હક અને મોઅમીનો માટે ઇબ્રત તથા નસીહત છે.

← Surah 10 Surah 12 →