إِنَّ کُفَّارَ مَکَّهًَْ قَالُوا: إِنَّ مُحَمَّداً (صلی الله علیه و آله) افْتَرَی الْقُرْآنَ.
امام باقر و امام صادق (علیها السلام)- کافران مکّه گفتند: «محمّد (صلی الله علیه و آله) قرآن را به دروغ به خدا نسبت میدهد».
Imam Baqir and Imam Sadiq (peace be upon them): The disbelievers of Mecca said: "Muhammad (peace be upon him and his family) is falsely attributing the Quran to Allah."
ઇમામ બાકિર અને ઇમામ સાદિક (અલયહિમસ્સલામ)- મક્કાના કાફિરોએ કહ્યું: "મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) કુરઆનને જૂઠી રીતે અલ્લાહ તરફ મન્સૂબ કરે છે."