سورة طه
Ta Ha
با او پشتم را محكم كن.
Strengthen my back by him,
તેના થકી મારી પીઠ મજબૂત કરી નાખ:
و او را در کارم شریک ساز.
And associate him (with me) in my affair,
અને તેને મારા કાર્યમાં શરીક બનાવ:
تا تو را بسيار تسبيح گوييم.
So that we should glorify Thee much,
કે જેથી અમે વધુમાં વધુ તારી તસ્બીહ કરીએ:
و تو را بسيار ياد كنيم.
And remember Thee oft.
અને અમે તને ખૂબ યાદ કરીએ (વધારે ઝિક્ર કરીએ) :
چرا كه تو هميشه از حال ما آگاه بودهاى!
Surely, Thou art seeing us.
કારણકે તું અમને જૂએ છે.
فرمود: «اى موسى! خواستهات به تو داده شد».
He said: You are indeed granted your petition, O Musa
તેણે કહ્યું : અય મૂસા ! બેશક તારી મુરાદ મેં પૂરી કરી દીધી.
و ما بار ديگر تو را مشمول نعمت خود ساخته بوديم.
And certainly We bestowed on you a favor at another time;
અને ખરેજ બીજી વાર અમોએ તારા ઉપર અહેસાન કર્યો :
آن زمانكه به مادرت آنچه لازم بود الهام كرديم.
When We revealed to your mother what was revealed;
જયારે અમોએ તારી વાલેદા પર વહી કરી જે કાંઇ વહી કરવાની (જરૂર) હતી:
که: «او را در صندوقى بیفکن، و آن را به دریا بینداز، تا دریا آن را به ساحل افکند؛ تا کسى که هم دشمن من و هم دشمن اوست، آن را برگیرد». و من محبّتى از خودم بر تو افکندم، تا تحت مراقبت من پرورش یابى.
Saying: Put him into a chest, then cast it down into the river, then the river shall throw him on the shore; there shall take him up one who is an enemy to Me and enemy to him, and I cast down upon you love from Me, and that you might be brought up before My eyes;
કે તેને એક પેટીમાં મૂકે, અને તે પેટીને દરિયામાં નાખી દે, દરિયો તેને કિનારે નાખી દેશે અને ત્યાંથી મારો તથા તેનો દુશ્મન તેને ઊંચકી લેશે; અને મેં (તેના દિલમાં) મારા તરફથી તારી ઉપર મોહબ્બત રાખી, જેથી તારી પરવરિશ મારી નજર સામે થાય.
در آن هنگامکه خواهرت [در نزدیکى کاخ فرعون] راه مىرفت و گفت: «آیا کسى را به شما نشان دهم که این نوزاد را کفالت کند [و دایهی خوبى براى او باشد]»؟! پس تو را به مادرت بازگرداندیم، تا چشمش [به تو] روشن شود؛ و غمگین نگردد. و تو کسى [از فرعونیان] را کُشتى؛ امّا ما تو را از اندوه [تعقیب فرعونیان] نجات دادیم؛ و بارها تو را آزمودیم. پس از آن، سالیانى در میان مردم «مدین» توقف نمودى؛ سپس بنابر تقدیرالهى [براى فرمان رسالت به اینجا] آمدى.
When your sister went and said: Shall I direct you to one who will take charge of him? So We brought you back to your mother, that her eye might be cooled and she should not grieve and you killed a man, then We delivered you from the grief, and We tried you with (a severe) trying. Then you stayed for years among the people of Madyan; then you came hither as ordained, O Musa.
જ્યારે તારી બહેને ચાલતાં ચાલતાં કહ્યું: શું હું તમને એક એવાને દેખાડી દઉં કે જે તેને ઉછેરે? પછી અમોએ તને તારી વાલેદા પાસે પાછો પહોંચાડ્યો કે જેથી તેની આંખો ઠંડી થાય અને તેણી ગમગીન ન થાય; અને તેં એક શખ્સને મારી નાખ્યો, પછી અમોએ તને દુ:ખમાંથી છૂટકારો આપ્યો અને વિવિધ રીતે તને અજમાવ્યો, પછી વર્ષો સુધી તું મદયનવાળાઓમાં રહ્યો; પછી અય મૂસા! અમોએ મુકદ્દર કર્યા મુજબ તું અહીં આવી પહોંચ્યો.