Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 20

سورة طه

Ta Ha

સૂરએ તા-હા
135 verses Makki Verses 41–50 of 135
20:41
وَ اصْطَنَعْتُكَ لِنَفْسي

و من تو را براى خودم پرورش دادم.

And I have chosen you for Myself:

અને મેં તારી મારા માટે પરવરિશ કરી છે.

20:42
اذْهَبْ أَنْتَ وَ أَخُوكَ بِآياتي وَ لا تَنِيا في ذِكْري

[اکنون] تو و برادرت با نشانه‌هاى من بروید، و در یاد من کوتاهى نکنید.

Go you and your brother with My communications and be not remiss in remembering Me;

તું અને તારો ભાઇ મારી આપેલી નિશાનીઓ સાથે જાઓ અને તમે બંને મારી યાદમાં કમી ન કરતા.

20:43
اذْهَبا إِلى فِرْعَوْنَ إِنَّهُ طَغى

به‌سوى فرعون بروید؛ که او طغیان کرده است.

Go both to Firon, surely he has become inordinate;

તમે બંને ફિરઔન પાસે જાઓ, બેશક તે સરકશ થઇ ગયો છે.

20:44
فَقُولا لَهُ قَوْلاً لَيِّناً لَعَلَّهُ يَتَذَكَّرُ أَوْ يَخْشى

و به‌نرمى با او سخن بگویید؛ شاید متذکّر شود، یا [از مجازات الهى] بترسد.

Then speak to him a gentle word haply he may mind or fear.

પછી તમે બંને તેની સાથે નરમાશથી વાતો કરજો કે કદાચને તે ઘ્યાન દે અથવા ડરે.

20:45
قالا رَبَّنا إِنَّنا نَخافُ أَنْ يَفْرُطَ عَلَيْنا أَوْ أَنْ يَطْغى

[موسى و هارون] گفتند: «پروردگارا! از اين مى‌‌ترسيم كه به ما مهلت ندهد يا طغيان كند [و نپذيرد]»!

Both said: O our Lord! Surely we fear that he may hasten to do evil to us or that he may become inordinate.

તેઓ બન્નેએ કહ્યુ કે અય અમારા પરવરદિગાર! અમને ડર છે કે તે અમારી ઉપર વધારે સખતાઇ કરશે અથવા ઝુલ્મ કરશે.

20:46
قالَ لاتَخافا إِنَّنِي مَعَكُما أَسْمَعُ وَ أَرى

فرمود: «نترسيد! من با شما هستم؛ [همه چيز را] مى‌شنوم و مى‌بينم».

He said: Fear not, surely I am with you both: I do hear and see.

તેણે કહ્યું, તમે બંને ડરો નહિ, બેશક હું તમારી સાથે છું, હું સાંભળું તથા જોઉં છું.

20:47
فَأْتِياهُ فَقُولا إِنَّا رَسُولا رَبِّكَ فَأَرْسِلْ مَعَنا بَني إِسْرائيلَ وَ لا تُعَذِّبْهُمْ قَدْ جِئْناكَ بِآيَةٍ مِنْ رَبِّكَ وَ السَّلامُ عَلى مَنِ اتَّبَعَ الْهُدى

به‌سراغ او بروید و بگویید: «ما فرستادگان پروردگار توییم بنى‌اسرائیل را با ما بفرست؛ و آنان را شکنجه و آزار مکن؛ ما با نشانه [و معجزه‌ی روشنى] از سوى پروردگارت به‌سوى تو آمده‌ایم؛ و درود بر آن کس‌که از هدایت پیروى کند».

So go you both to him and say: Surely we are two apostles of your Lord; therefore send the children of Israel with us and do not torment them! Indeed we have brought to you a communication from your Lord, and peace is on him who follows the guidance;

તેથી તમે બન્ને તેની પાસે પહોંચી જાઓ અને કહો : બેશક અમે બન્ને તારા પરવરદિગારના રસૂલ છીએ, માટે તું બની ઇસરાઇલને અમારી સાથે મોકલી દે, અને તેમને સતાવ નહિ, અને બેશક અમે તારા પરવરદિગાર તરફથી નિશાની લાવ્યા છીએ; અને સલામતી તેના ઉપર છે કે જે હિદાયતની તાબેદારી કરે.

20:48
إِنّا قَدْ أُوحِيَ إِلَيْنا أَنَّ الْعَذابَ عَلى مَنْ كَذَّبَ وَ تَوَلّى

به ما وحى‌شده كه مجازات الهى بر كسى است كه [آيات او را] تكذيب كند و سرپيچى نمايد.

Surely it has been revealed to us that the chastisement will surely come upon him who rejects and turns back.

ખરેખર અમારા તરફ વહી કરવામાં આવી છે કે જે શખ્સ જૂઠલાવશે તથા મોઢું ફેરવશે, તેના ઉપર જરૂર અઝાબ આવશે.

20:49
قالَ فَمَنْ رَبُّكُما يا مُوسى

[فرعون] گفت: «پروردگار شما كيست، اى موسى»؟!

(Firon) said: And who is your Lord, O Musa?

(ફિરઔને) કહ્યું કે અય મૂસા! તમારા બંનેનો પરવરદિગાર કોણ છે?

20:50
قالَ رَبُّنَا الَّذي أَعْطى كُلَّ شَيْ‌ءٍ خَلْقَهُ ثُمَّ هَدى

گفت: «پروردگار ما همان کسى است که به هر موجودى، آنچه را لازمه آفرینش او بوده داده؛ سپس هدایت کرده است».

He said: Our Lord is He Who gave to everything its creation, then guided it (to its goal).

તેણે કહ્યું કે અમારો પરવરદિગાર એ જ છે કે જેણે દરેક વસ્તુ ખિલ્કત કરી પછી તેની હિદાયત કરી.

← Surah 19 Surah 21 →