سورة طه
Ta Ha
گفت: «تكليف اقوام پيشين [كه به اينها ايمان نداشتند] چه خواهد شد»؟!
He said: Then what is the state of the former generations?
તેણે કહ્યું, આગલી પેઢીઓનું શું થશે?
گفت: «آگاهى مربوط به آنها، نزد پروردگارم در کتابى ثبت است؛ پروردگارم هرگز گمراه نمىشود، و فراموش نمىکند».
He said: The knowledge thereof is with my Lord in a book, my Lord errs not, nor does He forget;
તેણે ફરમાવ્યું, તેની જાણકારી મારા પરવરદિગાર પાસે એક કિતાબમાં છે, મારો પરવરદિગાર ન ચૂકે છે અને ન ભૂલે છે.
همان خداوندى که زمین را براى شما محلّ آسایش قرار داد؛ و راههایى براى شما در آن ایجاد کرد؛ و از آسمان، آبى فرستاد که با آن، انواع گوناگون گیاهان را [از خاک تیره] برآوردیم.
Who made the earth for you an expanse and made for you therein paths and sent down water from the cloud; then thereby We have brought forth many species of various herbs.
જેણે ઝમીનને તમારા માટે આરામની જગ્યા બનાવી અને તમારા માટે તેમાં રસ્તા બનાવ્યા, અને આસમાનથી પાણી વરસાવ્યુ, પછી અમોએ તે વડે અલગ અલગ જાતની વનસ્પતિઓેના જોડા ખલ્ક કર્યા.
[از آن ] بخورید و چهارپایانتان را در آن به چرا برید. بهیقین در اینها نشانههاى روشنى براى خردمندان است.
Eat and pasture your cattle; most surely there are signs in this for those endowed with understanding.
તમે ખાઓ અને તમારા જાનવરોને પણ ચરાવો; બેશક તેમાં અક્કલમંદો માટે નિશાનીઓ છે.
ما شما را از آن [زمین] آفریدیم؛ و به آن باز مىگردانیم و بار دیگر [در قیامت] شما را از آن بیرون مىآوریم.
From it We created you and into it We shall send you back and from it will We raise you a second time.
તેમાંથી જ અમોએ તમને ખલ્ક કર્યા છે અને અમે તેમાંજ તમને પાછા ફેરવશું, અને તેમાંથી જ તમને ફરી વખત ઊભા કરીશું.
ما همهی نشانههاى خود را به او نشان داديم؛ امّا او تكذيب كرد و سرباز زد.
And truly We showed him Our signs, all of them, but he rejected and refused.
અને ખરેખર તેને અમોએ અમારી તમામ નિશાનીઓ દેખાડી, પરંતુ તેણે જૂઠલાવી અને ઇન્કાર કર્યો.
گفت: «اى موسى! آيا آمدهاى كه با سحر خود، ما را از سرزمينمان بيرون كنى»؟!
Said he: Have you come to us that you should turn us out of our land by your magic, O Musa?
તેણે કહ્યું અય મૂસા! શું તું અમારી પાસે એ માટે આવ્યો છે કે તું તારા જાદુ વડે અમને અમારી ઝમીનમાંથી કાઢી મૂકે?
بهيقين ما هم سحرى همانند آن براى تو خواهيم آورد! هم اكنون موعدى ميان ما و خودت قرار ده كه نه ما و نه تو، از آن تخلّف نكنيم؛ در مكانى كه نسبت به همه يكسان باشد.
So we too will produce before you magic like it, therefore make between us and you an appointment, which we should not break, (neither) we nor you, (in) a central place.
તો પછી અમે પણ તારા મુકાબલામાં એવો જ જાદુ લાવીશું, માટે તારા અને અમારા વચ્ચે સરખા અંતરે આવેલા ખુલ્લા મેદાનમાં ચોક્કસ સમયે મુલાકાતનો વાયદો કરીએ જે ન અમે ભંગ કરીશુ ન તુ (ભંગ કરીશ).
[موسى] گفت: «وعدهگاهتان روز عید است؛ [بهشرط اینکه همهی] مردم، هنگامىکه روز، بالا مىآید، جمع شوند».
(Musa) said: Your appointment is the day of the Festival and let the people be gathered together in the early forenoon.
(મૂસાએ) કહ્યું : તમારી મુલાકાતનો સમય સજાવટ (ઇદ)નો દિવસ છે કે ચઢતા દિવસે લોકો ભેગા થાય છે.
فرعون آن مجلس را ترك گفت؛ و تمام مكر و فريب خود را جمع كرد؛ و سپس آمد.
So Firon turned his back and settled his plan, then came.
આથી ફિરઔન પાછો ફર્યો અને પોતાના મક્રો ફરેબ (દાવપેચ) ભેગા કર્યા, પછી તે (મુકાબલા માટે) આવી ગયો.