Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 20

سورة طه

Ta Ha

સૂરએ તા-હા
135 verses Makki Verses 61–70 of 135
20:61
قالَ لَهُمْ مُوسى وَيْلَكُمْ لا تَفْتَرُوا عَلَى اللهِ كَذِباً فَيُسْحِتَكُمْ بِعَذابٍ وَ قَدْ خابَ مَنِ افْتَرى

موسى به آنان گفت: «واى بر شما! دروغ بر خدا نبندید، که شما را با عذابى [بزرگ] نابود مى‌سازد؛ و هرکس که [بر خدا] دروغ ببندد، نومید مى‌شود.

Musa said to them: Woe to you! do not forge a lie against Allah, lest He destroy you by a punishment, and he who forges (a lie) indeed fails to attain (his desire).

મૂસાએ તેમને કહ્યું : વાય તમારા ઉપર! અલ્લાહ તરફ જૂઠી નિસ્બત ન આપો, નહીતર અઝાબ થકી તમારો નાશ કરી નાખશે, અને જે કોઇ જૂઠી નિસ્બત આપે છે તે નાઊમ્મીદ થાય છે.

20:62
فَتَنازَعُوا أَمْرَهُمْ بَيْنَهُمْ وَ أَسَرُّوا النَّجْوى

آن‌‌ها در ميان خود، در مورد كارشان به نزاع برخاستند؛ و پنهانى به نجوا پرداختند.

So they disputed with one another about their affair and kept the discourse secret.

પછી તેઓ પોતાની બાબતમાં આપસમાં ઝઘડયા અને પોતાના રાઝની વાતને છૂપી રાખી.

20:63
قالُوا إِنْ هذانِ لَساحِرانِ يُريدانِ أَنْ يُخْرِجاكُمْ مِنْ أَرْضِكُمْ بِسِحْرِهِما وَ يَذْهَبا بِطَريقَتِكُمُ الْمُثْلى

گفتند: «به‌یقین این‌ها دو نفر ساحرند که مى‌خواهند با سحرشان شما را از سرزمینتان بیرون کنند و راه و رسم شایسته شما را از بین ببرند».

They said: These are most surely two magicians who wish to turn you out from your land by their magic and to take away your best traditions.

(ત્યારબાદ) તેઓએ કહ્યું : ખરેજ આ બંને જાદુગરો છે. તેઓ ચાહે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ઝમીનમાંથી કાઢી મૂકે અને તમારા નમૂના જેવા દીનનો નાશ કરે.

20:64
فَأَجْمِعُوا كَيْدَكُمْ ثُمَّ ائْتُوا صَفًّا وَ قَدْ أَفْلَحَ الْيَوْمَ مَنِ اسْتَعْلى

اکنون که چنین است، تمام تدبیر و نقشه خود را جمع کنید، و در یک صف [به میدان مبارزه] بیایید و امروز رستگارى از آن کسى است که برترى یابد.

Therefore settle your plan, then come standing in ranks and he will prosper indeed this day who overcomes.

માટે તમે તમારા મક્રો ફરેબ એકઠા કરી લો, પછી એક હરોળમાં ગોઠવાઇ જાવ; અને આજના દિવસે યકીનન તે જ સફળ થશે જે ગાલીબ આવશે.

20:65
قالُوا يا مُوسى إِمّا أَنْ تُلْقِيَ وَ إِمّا أَنْ نَكُونَ أَوَّلَ مَنْ أَلْقى

[ساحران] گفتند: «اى موسى! يا تو [عصاى خود را] بيفكن، يا ما كسانى باشيم كه اوّل بيفكنيم»؟!

They said: O Musa! will you cast, or shall we be the first who cast down?

તેઓ બોલ્યા : અય મૂસા! તું (જાદુનો દાવ) ફેંકે છે કે પહેલા અમે ફેંકીએ?

20:66
قالَ بَلْ أَلْقُوا فَإِذا حِبالُهُمْ وَ عِصِيُّهُمْ يُخَيَّلُ إِلَيْهِ مِنْ سِحْرِهِمْ أَنَّها تَسْعى

گفت: «شما اوّل بيفكنيد»! پس در آن هنگام طناب‌ها و عصاهاى آنان بر اثر سحرشان چنان به نظر مى‌رسيد كه حركت مى‌كنند!

He said: Nay! cast down. then lo! their cords and their rods-- it was imaged to him on account of their magic as if they were running.

તેણે કહ્યું : નહિં, તમે જ ફેંકો પછી તેમના દોરડા અને સોટીઓ તેમના જાદુના લીધે મૂસાને એવું લાગ્યું કે જાણે તે સળવળી રહ્યા હોય.

20:67
فَأَوْجَسَ في نَفْسِهِ خيفَةً مُوسى

موسى ترس خفیفى در دل احساس کرد [مبادا مردم گمراه شوند].

So Musa conceived in his mind a fear.

પછી મૂસાના દિલમાં ડર મહેસૂસ થયો.

20:68
قُلْنا لاتَخَفْ إِنَّكَ أَنْتَ الْأَعْلى

گفتيم: «نترس! به يقين تو [پيروز و] برترى».

We said: Fear not, surely you shall be the uppermost,

અમોએ કહ્યું, ડર નહિ, ખરેખર તું જ ગાલીબ થઇશ.

20:69
وَ أَلْقِ ما في يَمينِكَ تَلْقَفْ ما صَنَعُوا إِنَّما صَنَعُوا كَيْدُ ساحِرٍ وَ لا يُفْلِحُ السَّاحِرُ حَيْثُ أَتى

و آنچه را در دست راست خود دارى بیفکن، تمام آنچه را ساخته‌اند مى‌بلعد! آنچه ساخته‌اند حیله ساحر است؛ و ساحر هرجا آید رستگار نخواهد شد.

And cast down what is in your right hand; it shall devour what they have wrought; they have wrought only the plan of a magician, and the magician shall not be successful wheresoever he may come from.

અને તારા જમણા હાથમાં જે છે તેને ઝમીન પર નાખી દે કે જેથી તેમણે જે કાંઇ બનાવ્યું છે તેને તે ગળી જશે, તેઓએ જે બનાવ્યું છે તે જાદુગરોનો ફરેબ છે, જેથી જાદુગર ગમે તે કરે તેઓ સફળ થશે નહિં.

20:70
فَأُلْقِيَ السَّحَرَةُ سُجَّداً قالُوا آمَنّا بِرَبِّ هارُونَ وَ مُوسى

[موسى عصاى خود را افكند، و آنچه را آن‌ها ساخته بودند بلعيد]. ساحران به سجده افتادند و گفتند: «ما به پروردگار هارون و موسى ايمان آورديم».

And the magicians were cast down making obeisance; they said: We believe in the Lord of Haroun and Musa.

અને બધા જાદુગરોએ પોતાને સિજદામાં નાખી દીધા, તેમણે કહ્યું : અમે હારૂન તથા મૂસાના પરવરદિગાર પર ઇમાન લઇ આવ્યા.

← Surah 19 Surah 21 →