سورة الأنبياء
Al Anbiya
چه بسيار آباديهاى ستمكارى را كه در هم شكستيم و بعد از آنها، قوم ديگرى آفريديم.
And how many a town which was iniquitous did We demolish, and We raised up after it another people!
અને અમોએ કેટલીયે ઝાલીમ વસ્તીઓને તબાહ કરી નાખી, અને તેમના બાદ (તેમની જગ્યાએ) બીજી કૌમોને પૈદા કરી દીધી.
هنگامىكه [نزديكشدن] عذاب ما را احساس كردند، ناگهان از [ترس] آن فرار كردند.
So when they felt Our punishment, lo! they began to fly
પછી જ્યારે તેમણે અમારા અઝાબની સખ્તીનો એહસાસ કર્યો ત્યારે તેનાથી ભાગવા લાગ્યા.
[گفتيم]: فرار نكنيد و به زندگى پر ناز و نعمت، و به مسكنهاى [پر زرق و برق] خود بازگرديد! شايد [سائلان بيايند و] از شما تقاضا كنند [شما هم آنان را محروم بازگردانيد]!
Do not fly (now) and come back to what you were made to lead easy lives in and to your dwellings, haply you will be questioned.
(અમોએ કહ્યું) ભાગો નહિ, અને તમે સુખ-ચેનથી રહેતા હતા તેના તરફ તથા તમારા મકાનો તરફ પાછા ફરો કે કદાચ તમને સવાલ કરવામાં આવશે.
گفتند: «اى واى بر ما! به يقين ما ستمكار بوديم».
They said: O woe to us! surely we were unjust.
તેઓ બોલ્યા, હાય અફસોસ! અમે ખરેખર ઝાલિમ હતા.
و همچنان اين سخن را تكرار مىكردند، تا آنها را درو كرده و خاموش ساختيم.
And this ceased not to be their cry till We made them cut off, extinct.
અને તેઓ એમ સતત ફરિયાદ કરતા રહ્યા, ત્યાં સુધી કે અમોએ તેમને લણેલા ખેતરની જેવા બનાવીને તેમને ચૂપ કરી દીધા.
ما آسمان و زمين، و آنچه را در ميان آنهاست به بازى [و بىهدف] نيافريديم.
And We did not create the heaven and the earth and what is between them for sport.
અને અમોએ આસમાન તથા ઝમીન અને તેમની વચ્ચે જે કાંઇ છે તેને રમતગમત માટે પેદા નથી કર્યા.
[بهفرض محال] اگر مىخواستيم سرگرمى انتخاب كنيم، چيزى متناسب خود انتخاب مىكرديم، اگر اهل اينكار بوديم.
Had We wished to make a diversion, We would have made it from before Ourselves: by no means would We do (it).
અમે કોઇ રમતગમત જ બનાવવા ઇચ્છતા હોત તો અમારા તરફથી આ (રમતગમત) માટે પસંદ કરેત, અમે જરૂર અંજામ આપેત.
بلكه ما حق را بر باطل مىكوبيم و آن را هلاك مىسازد و اينگونه، باطل محو و نابود مىشود. و واى بر شما از وصفى كه مىكنيد!
Nay! We cast the truth against the falsehood, so that it breaks its head, and lo! it vanishes; and woe to you for what you describe;
પરંતુ અમે હકને બાતીલના ઉપર મારીએ છીએ અને તે (હક) તે (બાતિલ)ના ઊપર છવાઇ જાય છે પછી તે (બાતિલ) બરબાદ થઇ જાય છે અને તમારા માટે અફસોસ છે કે જે તમે (અલ્લાહની) સિફતો બયાન કરો છો.
و از آن اوست هركس كه در آسمانها و زمين است. و كسانى كه نزد اويند [فرشتگان ] هيچگاه از عبادتش استكبار نمىورزند، و هرگز خسته نمىشوند.
And whoever is in the heavens and the earth is His; and those who are with Him are not proud to serve Him, nor do they grow weary.
અને જે કોઇ આસમાનો અને ઝમીનમાં છે તે તેના જ છે; અને જેઓ તેની હજૂરમાં છે તેઓ, ન તેની ઇબાદત કરવા સામે તકબ્બૂર (ઘમંડ) કરે છે અને ન થાકે છે.
شب و روز، او را تسبيح مىگويند و هرگز سست نمىشوند.
They glorify (Him) by night and day; they are never languid.
રાત દિવસ તેની તસ્બીહ કરે છે, અને આળસ કરતા નથી.