Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 21

سورة الأنبياء

Al Anbiya

સૂરએ અંબિયા
112 verses Makki Verses 21–30 of 112
21:21
أَمِ اتَّخَذُوا آلِهَةً مِنَ الْأَرْضِ هُمْ يُنْشِرُونَ

آيا آن‌ها‌‌ معبودانى از زمين برگزيدند كه [خلق مى‌كنند و] منتشر مى‌سازند؟!

Or have they taken gods from the earth who raise (the dead).

શું તેમણે ઝમીનમાં એવા માઅબૂદ બનાવી લીધા છે કે જેઓ તેમને સજીવન કરશે?

21:22
لَوْ كانَ فِيهِما آلِهَةً إِلَّا اللهُ لَفَسَدَتا فَسُبْحانَ اللهِ رَبِّ الْعَرْشِ عَمَّا يَصِفُونَ

[درحالى‌كه] اگر در آسمان‌ و زمين، جز خداوند يگانه، خدايان ديگرى بود، نظام جهان به هم مى‌خورد. منزّه است خداوند پروردگار عرش [و جهان هستى]، از آنچه وصف مى‌كنند!

If there had been in them any gods except Allah, they would both have certainly been in a state of disorder; therefore glory be to Allah, the Lord of the dominion, above what they attribute (to Him).

જો આસમાનો તથા ઝમીનમાં અલ્લાહના સિવાય બીજા પણ માઅબૂદો હોત તો ખરેજ તે બન્ને બરબાદ થઇ જતા; માટે તેઓ જે કાંઇ (સિફત) બયાન કરે તે બધાથી અર્શનો માલિક અલ્લાહ, પાક છે.

21:23
لا يُسْئَلُ عَمَّا يَفْعَلُ وَ هُمْ يُسْئَلُونَ

از آنچه انجام مى‌دهد بازخواست نمى‌شود، درحالى‌كه آنان بازخواست مى‌شوند.

He cannot be questioned concerning what He does and they shall be questioned.

તે (અલ્લાહ)ને પૂછપરછ કરવામાં નહી આવે જો કે તેઓને પૂછવામાં આવશે.

21:24
أَمِ اتَّخَذُوا مِنْ دُونِهِ آلِهَةً قُلْ هاتُوا بُرْهانَكُمْ هذا ذِكْرُ مَنْ مَعِيَ وَ ذِكْرُ مَنْ قَبْلِي بَلْ أَكْثَرُهُمْ لا يَعْلَمُونَ الْحَقَّ فَهُمْ مُعْرِضُون

آيا آن‌ها‌‌ معبودانى جز او برگزيدند؟! بگو: «دليلتان را بياوريد. اين سخن كسانى است كه با من همراهى دارند، و سخن كسانى [پيامبرانى] است كه پيش از من بودند». امّا بيشتر آن‌ها‌‌ حق را نمى‌دانند و به همين دليل [از آن] روى گردانند.

Or, have they taken gods besides Him? Say: Bring your proof; this is the reminder of those with me and the reminder of those before me. Nay! most of them do not know the truth, so they turn aside.

શું તેઓએ તેના સિવાય બીજા માઅબૂદો બનાવી લીધા છે ? તો તમે કહી દો જરા તમારી રોશન દલીલ રજૂ કરો, આ મારા સાથીઓનો ઝિક્ર છે તથા મારી અગાઊનો ઝિક્ર છે પરંતુ તેઓમાંના ઘણાખરા લોકો હકને ઓળખતા નથી એટલે તેઓ (હકથી) મોઢુ ફેરવે છે.

21:25
وَ ما أَرْسَلْنا مِنْ قَبْلِكَ مِنْ رَسُولٍ إِلّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لا إِلهَ إِلّا أَنَا فَاعْبُدُونِ

ما پيش از تو هيچ پيامبرى را نفرستاديم مگر اينكه به او وحى كرديم كه: «هيچ معبودى جز من نيست، پس فقط مرا پرستش كنيد».

And We did not send before you any apostle but We revealed to him that there is no god but Me, therefore serve Me.

અને અમોએ તારી પહેલાં કોઇ રસૂલને મોકલ્યો નથી પરંતુ એ કે એની તરફ અમે વહી કરી કે હકીકતમાં મારા સિવાય કોઇ માઅબૂદ નથી, માટે તમે બધા મારી જ ઇબાદત કરો.

21:26
وَ قالُوا اتَّخَذَ الرَّحْمنُ وَلَداً سُبْحانَهُ بَلْ عِبادٌ مُكْرَمُونَ

آن‌ها‌‌ گفتند: «خداوند رحمان فرزندى [براى خود] انتخاب كرده است». او منزّه است، بلكه [فرشتگان] بندگان شايسته‌ی اويند.

And they say: The Beneficent Allah has taken to Himself a son. Glory be to Him. Nay! they are honored servants

અને તેઓ કહે છે કે રહેમાને (ફરિશ્તાઓમાંથી) પોતાના માટે ફરઝંદ પસંદ કર્યો છે. તેની જાત (આવી પસંદગીથી) પાક છે. પરંતુ તેઓ તેના મોહતરમ બંદા છે.

21:27
لا يَسْبِقُونَهُ بِالْقَوْلِ وَ هُمْ بِأَمْرِهِ يَعْمَلُونَ

هيچ‌گاه در سخن بر او پيشى نمى‌گيرند و [پيوسته] به فرمان او عمل مى‌كنند.

They do not precede Him in speech and (only) according to His commandment do they act.

જેઓ હરગિઝ વાતમાં તેનાથી પહેલ નથી કરતા, અને તેના હુકમ પર અમલ કરે છે.

21:28
يَعْلَمُ ما بَيْنَ أَيْديهِمْ وَ ما خَلْفَهُمْ وَ لا يَشْفَعُونَ إِلاَّ لِمَنِ ارْتَضى وَ هُمْ مِنْ خَشْيَتِهِ مُشْفِقُونَ

آنچه پيش‌رو و پشت‌سر آن‌ها‌‌ست [گذشته و آينده‌ی آنان] را مى‌داند و آن‌ها‌‌ جز براى كسى ‌كه خدا راضى [به شفاعت براى او] است شفاعت نمى‌كنند و از ترس او بيمناكند.

He knows what is before them and what is behind them, and they do not intercede except for him whom He approves and for fear of Him they tremble.

જે કાંઇ તેમની સામે તથા પાછળ છે તે બધુ જાણે છે અને તેઓ કોઇની શફાઅત પણ નથી કરતા સિવાય કે જેને અલ્લાહ પસંદ કરે, અને તેઓ તેના ખૌફથી ડરે છે.

21:29
وَ مَنْ يَقُلْ مِنْهُمْ إِنِّي إِلهٌ مِنْ دُونِهِ فَذلِكَ نَجْزيهِ جَهَنَّمَ كَذلِكَ نَجْزِي الظَّالِمينَ

و هركس از آن‌ها‌‌ بگويد: «من معبودى جز او هستم»، او را با [عذاب] دوزخ كيفر مى‌دهيم! و اين‌گونه ستمكاران را كيفر خواهيم داد.

And whoever of them should say: Surely I am a god besides Him, such a one do We recompense with hell; thus do, We recompense the unjust.

અને તેઓમાંથી અગર કોઇ કહે કે હું પણ તે (અલ્લાહ) સિવાય એક માઅબૂદ છું, તો તેને અમે જહન્નમની સજા આપીશું, આ રીતે અમે ઝાલિમોને સજા આપીએ છીએ.

21:30
أَ وَ لَمْ يَرَ الَّذينَ كَفَرُوا أَنَّ السَّماواتِ وَ الْأَرْضَ كانَتا رَتْقاً فَفَتَقْناهُما وَ جَعَلْنا مِنَ الْماءِ كُلَّ شَيْ‌ءٍ حَيٍّ أَ فَلا يُؤْمِنُونَ

آيا كافران نديدند كه آسمان‌‌ها‌‌ و زمين به هم پيوسته بودند، و ما آن‌ها‌‌ را از يكديگر جدا ساختيم و هرچيز زنده‌اى را از آب آفريديم؟ آيا ايمان نمى‌آورند؟!

Do not those who disbelieve see that the heavens and the earth were closed up, but We have opened them; and We have made of water everything living, will they not then believe?

શું તે નાસ્તિકોએ નથી જોયું કે આ ઝમીન અને આસમાનો એકબીજા સાથે જોડાયેલા હતા, અને અમોએ તેને અલગ કર્યા છે અને દરેક જાનદારને પાણીમાંથી બનાવ્યા છે, તો પણ શું તેઓ ઇમાન નહિ લાવે ?

← Surah 20 Surah 22 →