Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 21

سورة الأنبياء

Al Anbiya

સૂરએ અંબિયા
112 verses Makki Verses 51–60 of 112
21:51
وَ لَقَدْ آتَيْنا إِبْرَاهِيمَ رُشْدَهُ مِنْ قَبْلُ وَ كُنَّا بِهِ عالِمينَ

ما وسيله‌ی رشد ابراهيم را از قبل به او داديم؛ و از [شايستگى] او آگاه بوديم.

And certainly We gave to Ibrahim his rectitude before, and We knew him fully well.

અને બેશક અમોએ ઇબ્રાહીમને આ પહેલા પરિપકવતા આપી હતી અને અમે તેની હાલતથી વાકેફ હતા.

21:52
إِذْ قالَ لِأَبيهِ وَ قَوْمِهِ ما هذِهِ التَّماثيلُ الَّتي أَنْتُمْ لَها عاكِفُونَ

آن‌هنگام كه به پدرش [سرپرستش كه در آن زمان عمويش آزر بود] و قوم او گفت: اين مجسمه‌ها [ى بى‌روح] چيست كه شما همواره آن‌ها‌‌ را پرستش مى‌كنيد»؟

When he said to his father and his people: What are these images to whose worship you cleave?

જયારે તેણે પોતાના પાલક પિતાને તથા તેની કૌમને કહ્યું : આ મૂર્તિઓ શું છે કે જેની બંદગીમાં તમે રોકાયેલા છો ?

21:53
قالُوا وَجَدْنا آباءَنا لَها عابِدِينَ

گفتند: «ما پدران خود را يافتيم كه آن‌ها‌‌ را عبادت مى‌كنند».

They said: We found our fathers worshipping them.

તેમણે કહ્યું : અમોએ અમારા બાપ દાદાઓને પણ તેમની ઇબાદત કરતા પામ્યા છે.

21:54
قالَ لَقَدْ كُنْتُمْ أَنْتُمْ وَ آباؤُكُمْ فِي ضَلالٍ مُبِينٍ

گفت: «به يقين شما و پدرانتان، در گمراهى آشكارى بوده‌ايد».

He said: Certainly you have been, (both) you and your fathers, in manifest error.

તેણે ફરમાવ્યું, ખરેજ તમે અને તમારા બાપદાદા બધા ખુલ્લી ગુમરાહીમાં છો.

21:55
قالُوا أَ جِئْتَنا بِالْحَقِّ أَمْ أَنْتَ مِنَ اللّاعِبِينَ

گفتند: «آيا مطلب حقّى براى ما آورده‌اى، يا ما را به بازى گرفته‌اى»؟

They said: Have you brought to us the truth, or are you one of the triflers?

તેમણે કહ્યું : શું તું કોઇ હક વાત લાવ્યો છે કે પછી મજાક કરવાવાળાઓમાંથી છો?

21:56
قالَ بَلْ رَبُّكُمْ رَبُّ السَّماواتِ وَ الْأَرْضِ الَّذِي فَطَرَهُنَّ وَ أَنَا عَلى ذالِكُم مِنَ الشّاهِدِينَ

گفت: «بلكه [حق آورده‌ام] پروردگار شما همان پروردگار آسمان‌‌ها‌‌ و زمين است كه آن‌ها‌‌ را آفريده؛ و من بر اين امر، از گواهانم.

He said: Nay! your Lord is the Lord of the heavens and the earth, Who brought them into existence, and I am of those who bear witness to this:

તેણે કહ્યું: તમારો પરવરદિગાર એ જ છે જે આસમાનો તથા ઝમીનનો પરવરદિગાર છે, તેણે જ બધું ખલ્ક (પૈદા) કર્યુ છે; અને હું એ વાતની ગવાહી આપનારાઓમાંનો એક ગવાહ છું.

21:57
وَ تَاللهِ لَأَكِيدَنَّ أَصْنامَكُمْ بَعْدَ أَنْ تُوَلُّوا مُدْبِرِينَ

و به خدا سوگند، در غياب شما، نقشه‌اى براى نابودى بت‌هايتان مى‌كشم»!

And, by Allah! I will certainly do something against your idols after you go away, turning back.

અને અલ્લાહની કસમ ! જ્યારે તમે પાછા ફરી જશો ત્યારે હું તમારી મૂર્તિઓની (નાબૂદી) બાબતે જરૂર કોઇ તદબીર કરીશ.

21:58
فَجَعَلَهُمْ جُذاذاً إِلاَّ كَبيراً لَهُمْ لَعَلَّهُمْ إِلَيْهِ يَرْجِعُونَ

سرانجام [با استفاده از يك فرصت مناسب]، همه‌ی بت‌ها جز بت بزرگشان را قطعه‌قطعه كرد، شايد سراغ او بيايند.

So he broke them into pieces, except the chief of them, that haply they may return to it.

પછી (ઇબ્રાહીમે) તેમની મોટી મૂર્તિ સિવાય બીજા બધાના ટૂકડે ટૂકડા કરી નાખ્યા કે કદાચને તેઓ તેની તરફ પાછા આવે.

21:59
قالُوا مَنْ فَعَلَ هذا بِآلِهَتِنا إِنَّهُ لَمِنَ الظَّالِمينَ

[هنگامى‌كه منظره‌ی بت‌ها را ديدند]، گفتند: «هركس با خدايان ما چنين كرده، به يقين از ستمكاران است».

They said: Who has done this to our gods? Most surely he is one of the unjust.

તેમણે કહ્યું કે જે કોઇએ અમારા માઅબૂદો સાથે આવું (વર્તન) કર્યુ છે તે ચોક્કસ ઝાલિમોમાંથી છે.

21:60
قالُوا سَمِعْنا فَتًى يَذْكُرُهُمْ يُقالُ لَهُ إِبْرَاهِيمَ

[گروهى] گفتند: «شنيديم جوانى از [مخالفت با] بت‌ها سخن مى‌گفت كه او را ابراهيم مى‌گويند».

They said: We heard a youth called Ibrahim speak of them.

(લોકોએ) જણાવ્યું કે એક જવાન બાબતે સાંભળ્યું છે જે આ (મૂર્તિઓ)ને (બદીથી) યાદ કરતો હતો જેને ઇબ્રાહીમ કહે છે.

← Surah 20 Surah 22 →